સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/નાટ્યશાસ્ત્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. નાટ્યશાસ્ત્ર}} નાટકનું વસ્તુ અને તેના વિભાગો {{Poem2Open}} દશરૂપકકારે નાટકોના વસ્તુ, નેતા અને રસની દૃષ્ટિએ જુદા જુદા પ્રકારો પાડેલા છે. તેમાં વસ્તુ વિશે સૌથી પ્રથમ નિરૂપણ કરેલુ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૭. નાટ્યશાસ્ત્ર}}
{{Heading|૭. નાટ્યશાસ્ત્ર}}

નાટકનું વસ્તુ અને તેના વિભાગો
'''નાટકનું વસ્તુ અને તેના વિભાગો'''
{{Poem2Open}}
{{Poem2Open}}
દશરૂપકકારે નાટકોના વસ્તુ, નેતા અને રસની દૃષ્ટિએ જુદા જુદા પ્રકારો પાડેલા છે. તેમાં વસ્તુ વિશે સૌથી પ્રથમ નિરૂપણ કરેલું છે.

Line 31: Line 31:
ઉપર જેને initial incident કહ્યો તે લગભગ આપણું બીજ છે, expo-sition એ લગભગ મુખસન્ધિ છે, rising action એ પ્રયત્નની અવસ્થા છે અને climax અથવા turning point એ સન્ધિ નથી પણ બે સન્ધિ વચ્ચેનું બિન્દુ છે. અને એ બિન્દુ પછી તરત જ નિયતાપ્તિની દશા આવે. Denouement એ નિયતાપ્તિથી ફળ સુધીનો ભાગ છે. (નાટ્યશાસ્ત્રમાં જરા છૂટ લઈ કહી શકાય કે આરંભ પછી જે પ્રયત્ન શરૂ થાય છે તે વાસ્તવિક રીતે ફલાગમ સુધી સતત ચાલુ રહે છે અને પ્રાપ્ત્યાશા અને નિયતાપ્તિ એ પ્રયત્નની આકૃતિનાં જ બે બિન્દુઓ છે. અને નિયતાપ્તિનું બિન્દુ denouementમાં પડે છે એમ કહી શકાય. Conclusion અથવા catastrophe એ ફલાગમ છે.)

અંગ્રેજી વિવેચનના આ પારિભાષિક શબ્દો નાટક સંબંધી જુદાં જુદાં રૂપકોના આરોપણથી થયેલા છે. જેમ કે complicationનો અર્થ ગૂંચવણ થાય છે. કથાનાં સૂત્રો એ દશામાં ગૂંચવાય છે. Denouementનો અર્થ ઉકેલ થાય છે. એટલે કે ગૂંચવાયેલાં સૂત્રો turning point આવ્યા પછી ઉકેલાવા માંડે છે. અને આ પારિભાષિક અવસ્થાઓ કે સન્ધિઓ કે બિન્દુ અંગ્રેજી નાટકોમાં પણ અમુક સ્થળે ચોક્કસ આવે જ એવું મનાતું નથી. એમાં પુષ્કળ છૂટાછાટને અવકાશ છે. અને તેમ છતાં બધા વિવેચકો આ પાંચ અવસ્થા અને બિન્દુઓને માને છે એવું નથી. મોલ્ટન અને યુફામ, હડસન કરતાં જુદી આકૃતિઓ બતાવે છે. આ બધાનો અર્થ એટલો જ છે કે નાટકના વસ્તુનું પૃથક્કરણ અનેક દૃષ્ટિથી કરી શકાય અને એ દૃષ્ટિએ જોતાં પાંચ અવસ્થા અને પાંચ સન્ધિઓના દૃષ્ટિબિન્દુઓ અત્યારના વિવેચનમાં પણ આપણને ઉપયોગી થઈ શકે. પાંચ અવસ્થામાં કાર્યની જુદી જુદી અવસ્થાઓ બતાવેલી છે તે અત્યારનાં નાટકોમાં પણ બતાવી શકાય. પાંચ સન્ધિઓમાં વિમર્શ (suspense) વાચકના મનમાં ઉત્પન્ન થતી અવઢવનું તત્ત્વ અત્યારનાં નાટકોના વિવેચનમાં ઉપયોગી થાય. એથી વિશેષ ઉપયોગી અંગ્રેજી પારિભાષિક અવસ્થાઓનો નથી અને આપણી અવસ્થાઓનો અને સન્ધિઓનો પણ નથી. નાટકની પાંચ પ્રકૃતિઓ એ અત્યારની વિવેચનામાં પણ સંપૂર્ણ ઉપયોગી થઈ શકે.

સંસ્કૃત નાટ્યસાહિત્યની કેટલીક કૃતિઓ
{{Poem2Close}}
'''સંસ્કૃત નાટ્યસાહિત્યની કેટલીક કૃતિઓ'''
{{Poem2Open}}
નાટકમાં વપરાતી કેટલીક યુક્તિઓ અત્યારે પણ ઉપયોગી થઈ શકે એવી છે. નાટકમાં આવતો ગર્ભાંક એટલે એક નાટકમાં ભજવાતું બીજું નાટક. એનો ઉપયોગ શેક્સપિયરે તેમ જ આપણા ભવભૂતિએ ઉત્તરરામચરિતમાં પણ કર્યો છે. નાટકમાં પતાકાસ્થાનકમાં ઉપયોગ એ રીતે અત્યારે પણ કરી શકાય, જેને અંગ્રેજીમાં anticipation કહીએ. ‘રાઈનો પર્વત’માં રમણભાઈએ પતાકાસ્થાનકનો અનેક જગાએ ઉપયોગ કર્યો છે. નાટ્યધર્મને નામે ગણાતા સંકેતો (conventions) અત્યારે પણ સંપૂર્ણ ઉપયોગમાં આવે. જેમ કે ઉક્તિની પદ્ધતિમાં પ્રકાશ એટલે કે બધા નટવર્ગને ઉદ્દેશીને બોલાયેલી ઉક્તિ. સ્વગત કે આત્મગત એટલે કોઈ પણ નટને સંબોધાયેલી નહિ, પણ પાત્રના મનમાં ચાલતો વિચાર સામાજિકને જણાવવા માટે બોલાયેલી ઉક્તિ, જેને અંગ્રેજીમાં soliloquy કહે છે. અમુક નટ ન સાંભળે એવી રીતે અમુક પાત્રે કહેલી ઉક્તિ, અપવાર્ય કે જનાન્તિક, તેને અંગ્રેજીમાં aside કહે છે. આકાશભાષિત એટલે કોઈ પણ રંગભૂમિના પાત્રને સંબોધાયેલી નહિ, પણ રંગભૂમિ ઉપર હાજર ન હોય એવા પાત્રને માટેની ઉક્તિ.

એવી રીતે પશ્ચિમનાં નાટકો પણ શેક્સપિયરની નાટ્યપદ્ધતિને છોડીને આપણી જૂની અંકપદ્ધતિ તરફ વળતાં જાય છે એમ કહી શકાય. અત્યારે આપણી રંગભૂમિ ઉપર જે નાટકો ભજવાય છે તે શેક્સપિયરની અનેક દૃશ્યોમાં વિભક્ત અંકોની પદ્ધતિમાં છે. જેમાં દરેક દૃશ્યને માટે જુદો જુદો પડદો પડે છે. પણ ઇબ્સન પછી યુરોપનાં નાટકોમાં મોટું પરિવર્તન થયું. તેમાં દૃશ્યો નીકળી જઈ માત્ર અંકો રહ્યા. શેક્સપિયરમાં મુખ્યત્વે પદ્યબદ્ધ નાટકો ભજવાતાં હતાં તેને બદલે મુખ્યત્વે સંવાદો ગદ્યના થયા. આપણામાં નાટકોમાં ગદ્યનો ઉપયોગ પુષ્કળ હતો જ. અત્યારે કેટલાંક એકાંકી નાટકો થાય છે. આપણામાં પણ એકાંકી નાટકોનો આખો પ્રકાર હતો. આપણા પ્રાચીન સમાજમાં લોકો ઘરમાં તથા ઉજાણીએ જતા ત્યાં પણ એકાંકી નાટકો ભજવતા. એ પ્રકારો અત્યારે પુનરુજ્જીવિત કરવા જેવા છે. ભાસનાં એકાંકી નાટકો આપણને અત્યારે રસિક ન લાગે તો તેનું એક જ કારણ કે તેનું વસ્તુ આપણને પરિચિત લાગતું નથી. જો આપણા વર્તમાન સમાજની પરિસ્થિતિ અનુસાર જૂની નાટ્યપદ્ધતિમાં જોઈએ ત્યાં ફેરફાર કરી અમલમાં મૂકવામાં આવે તો તે સફળ થવાનો સંભવ છે.

Navigation menu