સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/લોકપ્રિય અને લોકપ્રિય સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૩. લોકપ્રિય અને લોકપ્રિય સાહિત્ય}}

ભૂમિકા
'''ભૂમિકા'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લખાણમાં લોકપ્રિય સાહિત્ય જોડે સંકળાયેલા કેટલાક મુદ્દાઓની વાત શિષ્ટ સાહિત્ય, સાંસ્કૃતિક સાપેક્ષતાવાદ અને જનપ્રિય સંસ્કૃતિ (popular culture)ના સંદર્ભમાં તેમ જ અનુઆધુનિક સાહિત્યવિચારમાં ‘લોકપ્રિય’ સંજ્ઞાનો કેવો અર્થવિસ્તાર થયો છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આપણે ત્યાં અનેક વિચારવંત સર્જકો-વિવેચકોએ લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્ય વિશે અનેક દૃષ્ટિકોણથી વિચારવિમર્શન કર્યું છે.

Navigation menu