આચમની/૨૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 16: Line 16:
ખરો આપનારો તો હજાર હાથવાળો છે. એનું ભાન, એ જ તો દાનનું ફળ. અનેક પ્રકારનાં દાન છે તેમાં સર્વશ્રેષ્ઠ દાન ભાગવતે સર્વ પ્રાણીને અભયદાન આપવાને ગણાવ્યું છે.
ખરો આપનારો તો હજાર હાથવાળો છે. એનું ભાન, એ જ તો દાનનું ફળ. અનેક પ્રકારનાં દાન છે તેમાં સર્વશ્રેષ્ઠ દાન ભાગવતે સર્વ પ્રાણીને અભયદાન આપવાને ગણાવ્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>દંડન્યાસં પર દાનમ્
{{Block center|'''<poem>દંડન્યાસં પર દાનમ્{{gap|3em}}
(શ્રીમદ્ ભાગવત ૧૧-૧૯-૩૭)</poem>'''}}
{{right|(શ્રીમદ્ ભાગવત ૧૧-૧૯-૩૭)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અભયપદની પ્રાપ્તિ માટે, પોતાના તરફથી અન્ય પ્રાણીને અભય મળશે. દંડ-પ્રહાર નહીં થાય એવો ગુણ-વિકાસ કરવો જોઈએ.
અભયપદની પ્રાપ્તિ માટે, પોતાના તરફથી અન્ય પ્રાણીને અભય મળશે. દંડ-પ્રહાર નહીં થાય એવો ગુણ-વિકાસ કરવો જોઈએ.

Navigation menu