34,458
edits
No edit summary |
No edit summary |
||
| Line 82: | Line 82: | ||
* [[આચમની/૪૯|૪૯]] | * [[આચમની/૪૯|૪૯]] | ||
}} | }} | ||
<center> | |||
{|style="background-color: {{linear-gradient|top|#0E7A68, #1F5B51 50%}}; border: 1px solid #79491F; width:50%;padding:2em" | |||
|- | |||
|<span style="color:#FFFFFF">{{gap}}શ્રી મકરન્દ દવેનાં ઘણાં લખાણો હજુ પુસ્તકરૂપે પ્રગટ થવાનાં બાકી છે. તેમાંનાં કેટલાંક લખાયા પછી વર્તમાનપત્રો કે સામયિકોમાં છપાયાં હતાં. અન્ય કેટલાંક તેમણે આપેલાં વક્તવ્યોનાં ધ્વનિમુદ્રણ પરથી ઉતારાઈ રહ્યાં છે. | |||
{{gap}}૨૦૦૬માં મકરન્દભાઈનાં સમગ્ર કાવ્યોનો સંચય ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું' પ્રગટ થયો હતો, જેમાં લગભગ બધાં અપ્રગટ કાવ્યો સમાવી લીધાં હતાં. | |||
ત્યારબાદ ધ્વનિમુદ્રિત વક્તવ્ય પરથી ૨૦૦૬માં ‘ગરુડપુરાણ’ તથા ૨૦૦૯માં 'લઘુસ્તવ’ સ્તોત્ર પરની તેમની બાલાનંદિની ટીકા પ્રગટ થઈ હતી. આજે હવે 'પથદીપ' તથા ‘આચમની’ પુસ્તકાકારે પ્રથમ વાર પ્રગટ થાય છે. | |||
{{gap}}લખાણો એકત્ર કરવાં, ધ્વનિમુદ્રિત વક્તવ્યોની નકલ ઉતારવી, લખાણોનું સંપાદન કરવું, શક્ય હોય તો કમ્પ્યુટર પર છાપીને પ્રેસમાં આપવું વગેરે કામગીરી મકરન્દભાઈનાં અને નંદિગ્રામનાં ચાહકો-સહાયકો નિર્વ્યાજભાવે કરે છે. તે સહુને ધન્યવાદ આપતાં ઊંડી પ્રસન્નતા અનુભવું છું..</span> | |||
{{rh|||<big>'''-ઈશા-કુન્દનિકા'''</big>}} | |||
|} | |||
</center> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
| Line 87: | Line 104: | ||
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | ||
}} | }} | ||
[[Category:ટૂંકી વાર્તા]] | [[Category:ટૂંકી વાર્તા]] | ||