પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 131: Line 131:
"કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય / અને લેખણમાં બેઠી છે લૂ,/ આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય/ અમે લખીએ તો લખીએ પણ શું?"-માં એ નિઃસારતાને વાચા અપાઈ છે. આ નિર્ભ્રાન્ત કવિ હવે લખશે ત્યારે એ કેવું હશે એની કલ્પના નથી આવતી પણ જે હશે તે આ જમીન પર તો હશે જ.

મણિલાલમાં કવિ અને જમીન સહજાત છે. જે જમીનમાં જન્મ્યા એ જ એમનાં સર્જનોની જમીન છે. મને સોંપાયેલા ૪ કવિઓમાં મણિલાલ કવિ-ઉપરાન્તના સાહિત્યકાર છે. આપણે એમનામાંના કવિને વિશે જરાતરા સ્થિર થયા હોઈએ ત્યાં એ આપણને એમના નિબન્ધોમાં લઈ જાય, વાર્તાઓમાં ખેંચી જાય, પોતે લખેલા ચરિત્ર-ગ્રન્થો બતાડે. વગેરે. ગ્રામ-પરિવેશની પ્રકૃતિ જોડે નિરન્તર જીવતો એમનો જીવ સાહિત્યકલાનાં અધ્યયન-અધ્યાપને કરીને સાહિત્યલેખનમાં પરોવાય છે. એમનો પણ આપણી આધુનિકતાવાદી સાહિત્ય-સંસ્કૃતિમાં ઉછેર થાય છે એટલે એમનામાં પણ સંશયગ્રસ્ત સર્જકમન પ્રગટે છે અને એમ દત્ત અને નિપુણતાનો સંયોગ રચાતો ચાલે છે. એ પ્રકારે એમનાં ઉડ્ડયનો શરૂ થાય છે. પહેલું ઉડ્ડયન છે, "પદ્મા વિનાના દેશમાં" અને તે પછીનું છે, "ડુંગર કોરી ઘર કર્યાં".

મને સોંપાયેલાં કાવ્યોમાં પણ એના સંકેતો મળે છે. જેમકે –{{Poem2Close}}
મને સોંપાયેલાં કાવ્યોમાં પણ એના સંકેતો મળે છે. {{Poem2Close}}
જેમકે –
<Poem>"કોઈ સાદ પાડે છે વર્ષોથી/ ડુંગરમાળાઓની પેલે પારથી/  

વનવગડામાં રમતીભમતી કેડી જેવો..."</Poem>  
વનવગડામાં રમતીભમતી કેડી જેવો..."</Poem>  
26,604

edits