સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રણમાં પાછાં પગલાં ન કરવા વિષે.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રણમાં પાછાં પગલાં ન કરવા વિષે|( કડખો)}}
{{Heading|રણમાં પાછાં પગલાં ન કરવા વિષે|(કડખો)}}

{{Block center|<poem>‘આગે પગ લો પત રહે, પીછે પગ પત જાય;

ભાગા ખેડે બ્હાવડે, વાકું રંગ ચઢાવ.</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
અર્થ — શત્રુની સામે પગ વધાર્યો અથવા ટકાવી રાખ્યો ત્યાં સુધી પત રહે છે, પણ પાછું પગલું કીધું કે પત જાય છે, ને એમ છે માટે હઠ્યા એવા જે યોદ્ધાઓ તે જો પાછા શત્રુ સામા જઈ ઊભા રહે તો તેઓને રંગ ચઢાવો, એટલે તેઓને રંગ છે.

Navigation menu