સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નગરચર્ચા ૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નગરચર્યા
૧}}
{{Heading|નગરચર્યા|રમણભાઈ નીલકંઠ
૧}}
{{center|સ્થળ : કનકપુરનો મહેલ્લો}}
{{center|સ્થળ : કનકપુરનો મહેલ્લો
(બદલેલે વેષે રાઈ પ્રવેશ કરે છે.)}}
{{center|(બદલેલે વેષે રાઈ પ્રવેશ કરે છે.)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાઈ — (સ્વગત) અત્યારે હું જગદીપ નથી, રાઈ નથી, પર્વતરાય નથી, દુર્ગેશનો નામહીન મિત્ર નથી, પણ વળી, પાંચમા વેષે નગરમાં નીકળ્યો છું. મારું પોતાનું કાંઈ ખરું સ્વરૂપ છે કે હું માત્ર જુદા જુદા વેષનો જ બનેલો છું એ વિશે મને શંકા થવા માંડી છે.
રાઈ — (સ્વગત) અત્યારે હું જગદીપ નથી, રાઈ નથી, પર્વતરાય નથી, દુર્ગેશનો નામહીન મિત્ર નથી, પણ વળી, પાંચમા વેષે નગરમાં નીકળ્યો છું. મારું પોતાનું કાંઈ ખરું સ્વરૂપ છે કે હું માત્ર જુદા જુદા વેષનો જ બનેલો છું એ વિશે મને શંકા થવા માંડી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(ઉપજાતિ)
{{Block center|<poem>{{gap|3em}}(ઉપજાતિ)
પ્રયોગ પૂરો કરી નાટ્ય અંતે,
પ્રયોગ પૂરો કરી નાટ્ય અંતે,
સ્વરૂપ સાચું નટ પાછું ધારે;
સ્વરૂપ સાચું નટ પાછું ધારે;
Line 14: Line 13:
પરંતુ, જનસમાજની સેવા ઉઠાવનારે કોઈ કાળે પણ વેષ મૂકી દેવાનો ખ્યાલ શા માટે કરવો? સેવકને છૂટી હોતી જ નથી.
પરંતુ, જનસમાજની સેવા ઉઠાવનારે કોઈ કાળે પણ વેષ મૂકી દેવાનો ખ્યાલ શા માટે કરવો? સેવકને છૂટી હોતી જ નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(ધનાક્ષરી)
{{Block center|<poem>{{gap|5em}}(ધનાક્ષરી)
ઘરમાં અને બહાર, ઊંઘતાં અને જાગતાં,
ઘરમાં અને બહાર, ઊંઘતાં અને જાગતાં,
ખાતાં પીતાં ને ચાલતાં સેવક તે સેવક છે;
ખાતાં પીતાં ને ચાલતાં સેવક તે સેવક છે;
Line 43: Line 42:
મનુષ્યો—
મનુષ્યો—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(લાવણી)
{{Block center|<poem>{{gap|5em}}(લાવણી)
મુખ દેખ દર્પણે નિત્ય ઊઠતાં વહાણે;
મુખ દેખ દર્પણે નિત્ય ઊઠતાં વહાણે;
મુખ દેખ દર્પણે નિત્ય બેસતાં ભાણે;
મુખ દેખ દર્પણે નિત્ય બેસતાં ભાણે;
Line 78: Line 77:
પહેલો પુરવાસી —
પહેલો પુરવાસી —
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(તોટક)
{{Block center|<poem>{{gap|3em}}(તોટક)
રસપાન કરો, નવ ઢીલ કરો,
રસપાન કરો, નવ ઢીલ કરો,
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો;
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો;
Line 104: Line 103:
પહેલો પુરવાસી — આવો મજેદાર રસ તમે પામો એટલે ડહાપણ આવ્યા વિના રહે?
પહેલો પુરવાસી — આવો મજેદાર રસ તમે પામો એટલે ડહાપણ આવ્યા વિના રહે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(દોહરો)
{{Block center|<poem>{{gap|5em}}(દોહરો)
ઊતરે રસનો ઘૂંટડો, ઊઘડે અક્કલ તર્ત;
ઊતરે રસનો ઘૂંટડો, ઊઘડે અક્કલ તર્ત;
હૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ.</poem>}}
હૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ.</poem>}}
Line 128: Line 127:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Hi|૧. રાઈના મનની સ્થિતિનો હેવાલ આપો.}}
{{Hi|1em|૧. રાઈના મનની સ્થિતિનો હેવાલ આપો.}}
{{Hi|૨. ‘મુખ દેખ દર્પણે’વાળું કાવ્ય હાસ્યનું હોવા છતાં છેવટે ‘લઈ ઝાંખી આપની પહેલી, અન્ય ભણી વળજો’ એ લીટીમાં સમાયેલો ગંભીર અર્થ સ્પષ્ટ કરો.}}
{{Hi|1em|૨. ‘મુખ દેખ દર્પણે’વાળું કાવ્ય હાસ્યનું હોવા છતાં છેવટે ‘લઈ ઝાંખી આપની પહેલી, અન્ય ભણી વળજો’ એ લીટીમાં સમાયેલો ગંભીર અર્થ સ્પષ્ટ કરો.}}
{{Hi|૩. આ દૃશ્યોમાં કોની કોની સામે કટાક્ષ કરવામાં આવ્યા છે?}}
{{Hi|1em|૩. આ દૃશ્યોમાં કોની કોની સામે કટાક્ષ કરવામાં આવ્યા છે?}}
{{Hi|૪. તમે કદી તમારા ગામમાં કે શહેરમાં આવી રીતે લોકોના જીવન-વ્યવહાર જોવા નીકળી પડ્યા છો? એવા સાચા કે કલ્પિત અનુભવનો અહેવાલ આપો.}}
{{Hi|1em|૪. તમે કદી તમારા ગામમાં કે શહેરમાં આવી રીતે લોકોના જીવન-વ્યવહાર જોવા નીકળી પડ્યા છો? એવા સાચા કે કલ્પિત અનુભવનો અહેવાલ આપો.}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu