સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વન-વર્ણન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વન-વર્ણન}}
{{Heading|વન-વર્ણન|નર્મદાશંકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[‘જય જય ગરવી ગુજરાત!’ નર્મદની રાષ્ટ્રભક્તિનો આપણને ખ્યાલ આપે છે તો ‘વન-વર્ણન’ નર્મદના પ્રકૃતિ-કાવ્યનું એક સારું ઉદાહરણ છે. વર્ણન સાદું અને સરળ છે, અને એની ખૂબી વારંવાર વાંચ્યાથી સારી રીતે સમજાશે. ‘ગાતી કુંજ ધીમે જ સૂરે,’ ‘કૂપ સારંગી વાગે,’ વગેરે અતિ કાવ્યમય વાક્યો આ કાવ્યમાં ઠેર ઠેર વેરાયેલાં પડ્યાં છે.આ સંગ્રહમાંનાં બીજાં પ્રકૃતિ-કાવ્યો સાથે આને સરખાવતી વખતે એ યાદ રાખવાની જરૂર છે કે, નર્મદને તો જ્યાં રસ્તા ન હતા ત્યાં રસ્તા કરવાના હતા, જ્યારે તેની પછીના કવિઓ માટે તો ધોરી રાજમાર્ગો થઈ ચૂક્યા હતા. અને આમ છતાં નર્મદનું આ કાવ્ય બીજાં એ પ્રકારનાં ઉત્તમ કાવ્યોની હારમાં સરસ રીતે સ્થાન લઈ શકે એવું છે.

Navigation menu