સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અરદેશર ફરામજી ખબરદાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Tag: Reverted
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અરદેશર ફરામજી ખબરદાર}}
{{Heading|અરદેશર ફરામજી ખબરદાર|બળવન્તરાય ઠાકોર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[કવિશ્રી ખબરદારે દેશભક્તિનાં ઉત્સાહ અને ઉલ્લાસભર્યાં અનેક ગીત આપણને આપ્યાં છે. એમના  ‘ભારતનો ટંકાર’ અને તરતમાં બહારપડેલ ‘રાષ્ટ્રિકા’—એ સંગ્રહોમાં દેશપ્રીતિની કવિતા સંગ્રહાઈ છે. ‘રાષ્ટ્રિકા’ જેમાંથી આ કાવ્ય લેવાયું છે તેમાં એક ગુજરાતને અંગે જ ‘ગુણવંતી ગુજરાત’, ‘હો મારી ગુજરાત’, હો ગુજરાત!  ‘હો ગુજરાત!’, ‘સૌની પહેલી ગુજરાત’, વગેરે અગિયાર જેટલાં ગીત છે. કવિઓને પોતાની જન્મભૂમિ વિષે ગાવાનું ગમે એ તદ્દન સ્વાભાવિક છે. તેમાં કવિશ્રી ખબરદારે આયુષ્યનાં ઘણાં વર્ષો વ્યવસાય અંગે ગુજરાતથી દૂર ગાળેલાં છે, એટલે એમનું કવિહૃદય વારંવાર ગુજરાત તરફ કેમ વળે છે એ સહેજે સમજાશે. જ્યાં એક ગુજરાતી વસતો હોય, જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય, ત્યાં ગુજરાત જ છે, એવો બુલંદ માતૃભક્તિનો અવાજ ગુજરાતથી દૂર રહેલ કવિહૃદયમાંથી ઊઠે છે. ગુજરાતની ઉદ્યોગ-પરાયણતાનું પણ સાથે સાથે કવિશ્રીએ ગૌરવ કર્યું છે.

Navigation menu