હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/કૃતિ-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સંપાદક પરિચય}}
{{Heading|કૃતિ પરિચય}}
{{Block center|'''<poem>જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ડો. રઈશ મનીઆર ગુજરાતી સાહિત્યના અત્યંત લોકપ્રિય ગઝલકાર અને ગઝલના અભ્યાસુ છે. તેમના ગઝલ સંગ્રહોમાં 'કાફિયાનગર', 'શબ્દ મારા સ્વભાવમાં જ નથી', 'આમ લખવું કરાવે અલખની સફર' અને 'કેવળ સફરમાં છું' નો સમાવેશ થાય છે. તેઓ માત્ર ગઝલકાર જ નહીં, પરંતુ વાર્તાકાર, નાટ્યકાર, ગીતકાર અને મંચસંચાલક તરીકે પણ જાણીતા છે. તેમણે નવોદિતોની એક આખી પેઢીને ગઝલના છંદશાસ્ત્રનું માર્ગદર્શન આપ્યું છે. તેમની રચનાઓમાં મનોવૈજ્ઞાનિક સમજ, સામાજિક નિસબત અને ઊંડાણનો અદભૂત સમન્વય જોવા મળે છે. એક આસ્વાદક તરીકે એમણે ગાલિબથી લઈ મરીઝ સુધીના ગઝલકારોને સરળ રીતે ભાવકો સુધી પહોંચાડયા છે. પોતાના સાહિત્યિક પ્રદાન બદલ તેઓ નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ કલાપી એવોર્ડથી વિભૂષિત થયા છે.
આ શેરના રચયિતા ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. ગુજરાતી ગઝલને આધુનિક મિજાજ સાથે રજૂ કરનારા ગઝલકારોમાં તેમનું નામ મોખરે છે. એમની ગઝલો વિચાર અને અભિવ્યક્તિ બન્ને દૃશ્ટિએ સંતર્પક છે. ડો.હેમેન શાહની તત્સમ, તદભવ અને ઉર્દૂ મિશ્રિત વિલક્ષણ ભાષા એમની ઓળખાણ બની ગઈ છે. તેમની ગઝલોમાં શબ્દોનું માધુર્ય અને જીવનના ઊંડા અનુભવોનો સમન્વય જોવા મળે છે. પરંપરા અને આધુનિકતાની વચ્ચે પોતાનો આગવો મુકામ બનાવીને  નિસ્બત, કંસર્ન કે યુગચેતનાથી અલિપ્તતા સેવ્યા વગર ડો. હેમેન શાહે નિતાંત સુંદર ગઝલો ગિરાગુર્જરીને ચરણે ધરી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =સર્જક-પરિચય
|previous = સંપાદક-પરિચય
|next = છે ઉમર લંબી
|next = છે ઉમર લંબી
}}
}}

Navigation menu