18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગિરિમલ્લિકા અને ગુડલક| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} – તમે અમદાવા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
– તમે અમદાવાદમાં નથી – પણ પશ્ચિમમાં જવાને બદલે પૂર્વમાં શાંતિનિકેતન પહોંચી ગયા છો એવા ખબર જાણેલા. ક્યારેક તમને પત્ર લખવા સરનામું મેળવવા ધારતો હતો પણ આજે તો હવે ગિરિમલ્લિકાને સરનામે જ તમને પત્ર રવાના કરી દઉં છું. આશા છે કે પહોંચી જશે. કદાચ ન પહોંચે તો પણ વાંધો નથી. ક્યારેક તમારા સુંદર નિબંધોનો સંગ્રહ ‘ગિરિમલ્લિકા’ નામે બહાર પડશે. ત્યારે હું સ્મરણ કરીશ તેના એ લેખને ‘પરબ’માં વાંચીને મેં માણેલો. | – તમે અમદાવાદમાં નથી – પણ પશ્ચિમમાં જવાને બદલે પૂર્વમાં શાંતિનિકેતન પહોંચી ગયા છો એવા ખબર જાણેલા. ક્યારેક તમને પત્ર લખવા સરનામું મેળવવા ધારતો હતો પણ આજે તો હવે ગિરિમલ્લિકાને સરનામે જ તમને પત્ર રવાના કરી દઉં છું. આશા છે કે પહોંચી જશે. કદાચ ન પહોંચે તો પણ વાંધો નથી. ક્યારેક તમારા સુંદર નિબંધોનો સંગ્રહ ‘ગિરિમલ્લિકા’ નામે બહાર પડશે. ત્યારે હું સ્મરણ કરીશ તેના એ લેખને ‘પરબ’માં વાંચીને મેં માણેલો. | ||
{{Right|— મહેન્દ્ર મેઘાણી | {{Right|— મહેન્દ્ર મેઘાણી<br> | ||
૯ મે, ૧૯૮૩}} | ૯ મે, ૧૯૮૩}} | ||
Line 15: | Line 15: | ||
સમય ભલે જતો. જતાં પહેલાં તમારામાં કંઈ વાવતો જાય છે તો પછી? | સમય ભલે જતો. જતાં પહેલાં તમારામાં કંઈ વાવતો જાય છે તો પછી? | ||
{{Right|— જયેન્દ્ર ત્રિવેદી | {{Right|— જયેન્દ્ર ત્રિવેદી<br> | ||
૧૩ જાન્યુ, ૧૯૮૪}} | ૧૩ જાન્યુ, ૧૯૮૪}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits