સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દેવીનું ખપ્પર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 7: Line 7:
ક્ષણ ક્ષણ ગણતાં મન શોષાયું, શોષાયું તન ત્રાસી;  
ક્ષણ ક્ષણ ગણતાં મન શોષાયું, શોષાયું તન ત્રાસી;  
બાર બાર સૈકાથી ભટકું અરે! અરે! ઉપવાસી :
બાર બાર સૈકાથી ભટકું અરે! અરે! ઉપવાસી :
{{right|ખપ્પર ભરો ભરો હો! ૧}}
{{right|ખપ્પર ભરો ભરો હો!{{gap}} ૧}}
અંજલી નાખે, ખોબો નાખે, નાખે કો ભર પ્યાલી;  
અંજલી નાખે, ખોબો નાખે, નાખે કો ભર પ્યાલી;  
જુગસૂકું તળિયું દે શોષી, ખપ્પર તો રહે ખાલી :
જુગસૂકું તળિયું દે શોષી, ખપ્પર તો રહે ખાલી :
{{right|ખપ્પર ભરો ભરો હો! ૨}}
{{right|ખપ્પર ભરો ભરો હો!{{gap}} ૨}}
ઓ ભૈયા! જુગના જુગ વીત્યા, હવે નહીં એ ચાલે;  
ઓ ભૈયા! જુગના જુગ વીત્યા, હવે નહીં એ ચાલે;  
નદ ઊલટાવો, સિંધુ ભરાવો – છલછલ ભરો ઉછાળે :
નદ ઊલટાવો, સિંધુ ભરાવો – છલછલ ભરો ઉછાળે :
{{right|ખપ્પર ભરો ભરો હો! ૩}}
{{right|ખપ્પર ભરો ભરો હો!{{gap}} ૩}}
ગાજવીજ ને મૂશળધારે રેલ રેલ જગ છાતી;  
ગાજવીજ ને મૂશળધારે રેલ રેલ જગ છાતી;  
એક ઝાપટે નવ ચોમાસું : વીર! તૃષા ન છિપાતી;
એક ઝાપટે નવ ચોમાસું : વીર! તૃષા ન છિપાતી;
{{right|ખપ્પર ભરો ભરો હો! ૪}}
{{right|ખપ્પર ભરો ભરો હો!{{gap}} ૪}}
જ્યોતિ જ્યોતિ ઘર ઘર જો સળગ્યા, રોતી રોતી શું માગું?  
જ્યોતિ જ્યોતિ ઘર ઘર જો સળગ્યા, રોતી રોતી શું માગું?  
શિર કાપી ખપ્પરમાં નાખો, કરો કાળજું આધું!
શિર કાપી ખપ્પરમાં નાખો, કરો કાળજું આધું!
{{right|ખપ્પર ભરો ભરો હો! ૫}}
{{right|ખપ્પર ભરો ભરો હો! {{gap}} ૫}}
એક કેસરીની ત્રાડે તો ભરી દીસે વન-વસ્તી;  
એક કેસરીની ત્રાડે તો ભરી દીસે વન-વસ્તી;  
એક વીરરસની મસ્તીમાં કરુણ તણી ક્યાં હસ્તી?
એક વીરરસની મસ્તીમાં કરુણ તણી ક્યાં હસ્તી?
{{right|ખપ્પર ભરો ભરો હો! ૬ }}
{{right|ખપ્પર ભરો ભરો હો! {{gap}} ૬ }}
અધઊઘડ્યાં દ્વાર પ્રભાનાં : ઓ ભૈયા! ઝટ આવો!
અધઊઘડ્યાં દ્વાર પ્રભાનાં : ઓ ભૈયા! ઝટ આવો!
ખપ્પર મારું ભરો વીરત્વે! પૂર્ણ પ્રભા રેલાવો!
ખપ્પર મારું ભરો વીરત્વે! પૂર્ણ પ્રભા રેલાવો!
{{right|ખપ્પર ભરો ભરો હો! ૭}}
{{right|ખપ્પર ભરો ભરો હો! {{gap}} ૭}}
</poem>}}
</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}

Navigation menu