સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ': Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઝીણાભાઈ દેસાઈ–‘સ્નેહરશ્મિ'|(ગઝલ)<br>બાલશંકર કંથારિયા}}
{{Heading|ઝીણાભાઈ દેસાઈ–‘સ્નેહરશ્મિ'}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[આ ત્રણે ગીતો એક જાતની ઊંડી વેદનાનાં છે. પહેલા ગીતમાં જીવનરૂપી નાવનું વર્ણન છે. એની શી દશા છે? સૂર્ય કે ચંદ્રનું કિરણ સરખું જોવા મળતું નથી. યુગયુગનો અંધકાર જાણે ખડકાયો (સંચિત) છે. આસપાસ કાળાં પાણી ઘૂઘવે છે. શુભ ભવિષ્યરૂપી અનુકૂળ પવન નથી. ઊલટું, ભૂતકાળનો ભાર (ઑથાર) ડુબાડી દે એટલું દબાણ કરે છે. દીવાદાંડી અરધી પાણીમાં છે અને તેની ઉપર પછડાઈને આશાના ચૂરેચૂરા થઈ જાય એ સ્થિતિ છે. આવા સંજોગોમાં જીવનનાવને તરીને પાર ઊતરવું લગભગ અસંભવિત છે. પણ ન ઊતરે તોયે શું? એવી શી મોટી ખોટ આવી જવાની હતી? એમાં ઓછાં જ હીરા-માણેક-મોતી કે સુવર્ણ છે? કવિ કહે છે : ના, એવું કશું જ નથી. છે માત્ર ભાંગેલાં સ્વપ્નાંના ખંડખંડ થઈ ગયેલા ટુકડા. એને તે તારીને કોણ પાર ઊતારે? આમ અગાધ વેદનાનું આ ગીત છે. વેદના કવિતા દ્વારા ગાવામાં આવતાં મધુર બની જતી લાગે છે? એ પ્રશ્ન નિરાંતે કોક વાર વિચારવા જેવો છે.

Navigation menu