સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મારું જન્મચરિત્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 6: Line 6:
મારા બાપને સરાફની દુકાન હતી, ને વળી અમારા કુટુંબમાં વંશપરંપરાથી ઊતરતી આવેલી જમાદારી હતી તે મળવાથી પૈસે-ટકે અમે સુખી હતા. જમાદારીનું ઉઘરાત સાથે માજિસ્ટ્રેટપણાનું હતું. જ્યાં જ્યાં શિવપુરાણની કથા થતી ત્યાં ત્યાં મને મારા પિતા અવશ્ય પોતાની સાથે લઈ જતા ને છેવટે તો મારાં માતુશ્રીની તકરાર વિષે આંખ કાન કરી મને ફરી પાછા પાર્થિવ પૂજા કરવા માંડવાની આજ્ઞા કીધી. મહા વદિ તેરશ એટલે મોટી શિવરાત્રિને દહાડે લાંઘણ કરવાની આવી. મારા પિતાએ મારા શરીર-કૌવત પર વિચાર ન કરતાં, મારે નકોરડો ઉપવાસ કરવો તથા તે મહારાત્રિમાં મને ધર્મ સંબંધી કેટલીક નવી ગુપ્ત વાતો જણાવવાની છે માટે આખી રાત જાગરણ કરી શિવનું પૂજન કરવામાં સામેલ રહેવું એવું ફરમાવ્યું. બીજા કેટલાક જુવાન પોતાના વડીલો સાથે શિવમંદિરે ગયા, તેમ હું પણ મારા બાપની જોડે ગયો. પૂજનકાળના ચાર ભાગ પાડ્યા હતા, તેમાંનો દરેક એક એક પ્રહરનો હતો. મધ્યરાત્રી થયા પહેલાં મારું કામ પૂરું થવાથી દેરાના ઘુમ્મટના ભાગમાં આવી જોઉં છું તો, પૂજારીઓ અથવા ભયડા જેમનું કામ મહાદેવમાં પખાળ વગેરે કરવાનું તથા પાર્વતીને શણગાર પહેરાવવાનું હતું તેઓ તથા પૂજાર્થે આવેલામાંના કેટલાક લસલસાટ ઊંઘતા પડેલા નસકોરાં બોલાવતા હતા. ઘણાં વર્ષથી હું સાંભળતો આવેલો કે આ મહારાત્રીએ જે કોઈ ઊંઘે તે પોતાનું પાછલાં ધર્મકાર્યોનું સઘળું ફળ ખુએ, તેથી હું ઊંઘ અને આળસ તજવા વારંવાર આંખે ટાઢું પાણી ચોપડતો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
'''સ્વાધ્યાય'''
'''સ્વાધ્યાય'''
{{Hi|1em|૧. આ પાઠ વાંચતાં તમારા મન પર શી અસર થઈ તે નોંધો.}}

Navigation menu