સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દી. બ. અંબાલાલ સાકરલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(=1)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|દી. બ. અંબાલાલ સાકરલાલ|આનંદશંકર બાપુભાઈ ધ્રુવ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
દી. બ. અંબાલાલ સાકરલાલના સ્વર્ગવાસથી ગુજરાતને પડેલી ખોટ એ આપણા પ્રાન્તમાં ગયા માસનો મોટામાં મોટો શોકજનક વૃત્તાન્ત છે.

ચાર માસ ઉપર 'વસન્ત' પત્ર માટે મેં દીવાન બહાદુરની મુલાકાત લીધી તે વખતે મને જરા ખ્યાલ ન હતો કે આ મહાન પુરુષના મહાન વિચારો અત્યારે છેલછેલ્લા જ ગુજરાત સમક્ષ પ્રકટ થાય છે! દીવાન બહાદુરનું શરીર નાનપણથી જ રોગગ્રસ્ત હતું, છતાં તે એમણે એવી અસાધારણ કાળજીથી અને કેળવણીથી – એક દેહાત્મવાદી તરીકે નહિ, પણ દેહ તે આત્માના સંકલ્પને કાર્યરૂપે પરિણત કરવાનું આવશ્યક સાધન છે એવી ચોખ્ખી સમજણપૂર્વક અને દૃઢ સંકલ્પથી — જાળવ્યું હતું, કે ૭૦ વર્ષની વયે પણ એ એકદમ લુપ્ત થઈ જશે એમ બે માસ ઉપર કોઈના ધારવામાં ન હતું.

Navigation menu