સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મધ્યાહ્નનું કાવ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
બાળે ન પોતે નભસૂર્ય જેટલું, દઝાડતી પૃથ્વીની રેત તેટલું.</poem>}}  

{{Poem2Open}}
{{Poem2Open}}
કવિશ્રી – તે રવીન્દ્રનાથ ટાગોર. રવિને પોતાનો તડકો૰૰ – તેમાં રવિ ઉપર શ્લેષ છે.]
કવિશ્રી – તે રવીન્દ્રનાથ ટાગોર. રવિને પોતાનો તડકો૰૰ – તેમાં રવિ ઉપર '''શ્લેષ''' છે.]
વેદમાં બપોરનું વર્ણન છે એવું તો કોઈ ઠેકાણે નહિ આવ્યું હોય. બપોર એક મોટું શિકારી કૂતરું છે, અને તે આકાશમાં દોડે છે. એણે જીભ બહાર કાઢી છે. એમાંથી જ્વાળા નીકળે છે, એ કૂતરું કોનું કહેવાય? સૂર્યનું કે એના દીકરાનું? યમાજી ભાસ્કર હમેશાં કૂતરા લઈને ફરે છે, પણ એને ચાર ચાર ડોળા હોય છે. ભાસ્કરરાવ પાસેથી જ એને કૂતરાં મળેલાં હોવાં જોઈએ. પોતે બાર આંખવાળા એટલે ચાર આંખિયા કૃતરાં એમની પાસે જ હોય.

બપોરને કૂતરાંની ઉપમા આપનાર નવો કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે. એના Feast of Youth (યૌવનની મિજબાની) નામના કાવ્યસંગ્રહમાં એવો જ ચિતાર છે. કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે પણ બપોરનું વર્ણન આપવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આજની બપોર અનુભવ્યા પછી 'ઋતુસંહાર'માં આવેલું ગ્રીષ્મનું વર્ણન જ ધ્યાનમાં આવે. બપોરના ત્રાસથી ત્રાસેલો ઉંદર નાગની ફણાની છાયા શોધતાં પણ અચકાતો નથી. બીજી ક્ષણે દુર્વાસાનો ભાઈ વિશ્વામિત્ર યાદ આવે છે. એણે હરિશ્ચન્દ્રનું સત્ કસવા ખાતર ચંડ ભાનુને પ્રચંડ તપાવ્યો હતો; છતાં હરિશ્ચન્દ્રનું સત્ તો ઓગળી ન ગયું પણ કોમળ રોહિદાસ પણ એથી ન ચળ્યો.

Navigation menu