35,482
edits
(+1) |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
એ દિવસે પાયતખ્તમાં મીનાબજાર ભરાતું હતું. તેમાં હરેક જાતની ચીજ વેચાતી. ફક્ત સ્ત્રીઓ જ એ બજારમાં જઈ શકતી. બજારમાં વેચાણ પણ સ્ત્રીઓ જ કરતી. ત્યાં. પુરુષોને દાખલ થવાની મનાઈ હતી. બાદશાહની બેગમો, શાહજાદીઓ, વજીરોની પુત્રીઓ, અમારોની સ્ત્રીઓ તેમ જ અન્ય કુટુંબોની ઓરતો પણ આનંદથી ભાગ લેતી હતી. આ બજારમાં સામાન્ય વર્ગનાં બૈરાંથી માંડી ઊંચ ખાનદાનની છોકરીઓ જાતે ચીજની ખરીદી અર્થે આવતી. આજે તો મુસલમાની રિયાસતના ખતમ થવાની સાથે જાણે કે આ બધી બાબતો પણ ઍરેબીઅન નાઈટ્સની કોઈ કથા જેવી બની ગઈ હોય એમ આપણને લાગે છે; પણ ઈદનો સંદેશ તો આપણા સહુ કોઈને માટે હજુ તેવો ને તેવો જ છે ને? દુનિયામાં જ્યાં સુધી દુઃખ છે, જ્યાં સુધી ગરીબાઈ છે, જ્યાં સુધી નાના મોટાના ભેદ છે ત્યાં સુધી આપણા જીવન ઉપરના એ વહેતા ઘા રૂઝવવા ત્યાગના, બલિદાનના દિવ્ય ઘા-બાજરિયાની જરૂર છે. જેણે ઈદનો મર્મ પ્રીછ્યો છે તેણે એ ઘા-બાજરિયું મેળવ્યું છે. તે ખુદાનો સાચો બંદો છે, તે પાક છે, તે સાચો મનુષ્ય છે. તેણે યથાર્થ રીતે ઈદ ઊજવી છે. | એ દિવસે પાયતખ્તમાં મીનાબજાર ભરાતું હતું. તેમાં હરેક જાતની ચીજ વેચાતી. ફક્ત સ્ત્રીઓ જ એ બજારમાં જઈ શકતી. બજારમાં વેચાણ પણ સ્ત્રીઓ જ કરતી. ત્યાં. પુરુષોને દાખલ થવાની મનાઈ હતી. બાદશાહની બેગમો, શાહજાદીઓ, વજીરોની પુત્રીઓ, અમારોની સ્ત્રીઓ તેમ જ અન્ય કુટુંબોની ઓરતો પણ આનંદથી ભાગ લેતી હતી. આ બજારમાં સામાન્ય વર્ગનાં બૈરાંથી માંડી ઊંચ ખાનદાનની છોકરીઓ જાતે ચીજની ખરીદી અર્થે આવતી. આજે તો મુસલમાની રિયાસતના ખતમ થવાની સાથે જાણે કે આ બધી બાબતો પણ ઍરેબીઅન નાઈટ્સની કોઈ કથા જેવી બની ગઈ હોય એમ આપણને લાગે છે; પણ ઈદનો સંદેશ તો આપણા સહુ કોઈને માટે હજુ તેવો ને તેવો જ છે ને? દુનિયામાં જ્યાં સુધી દુઃખ છે, જ્યાં સુધી ગરીબાઈ છે, જ્યાં સુધી નાના મોટાના ભેદ છે ત્યાં સુધી આપણા જીવન ઉપરના એ વહેતા ઘા રૂઝવવા ત્યાગના, બલિદાનના દિવ્ય ઘા-બાજરિયાની જરૂર છે. જેણે ઈદનો મર્મ પ્રીછ્યો છે તેણે એ ઘા-બાજરિયું મેળવ્યું છે. તે ખુદાનો સાચો બંદો છે, તે પાક છે, તે સાચો મનુષ્ય છે. તેણે યથાર્થ રીતે ઈદ ઊજવી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''સ્વાધ્યાય''' | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
{{Hi|1em|૧. હજરત ઇબ્રાહિમની સત્યનિષ્ટાની તમારા મન પર પડેલી છાપ વર્ણવો.}} | {{Hi|1em|૧. હજરત ઇબ્રાહિમની સત્યનિષ્ટાની તમારા મન પર પડેલી છાપ વર્ણવો.}} | ||
{{Hi|1em|૨. હજરત ઇબ્રાહિમ અને હજરત ઇસ્માઈલના ત્યાગમાંથી તમને કોનો વધુ મુશ્કેલ લાગ્યો?}} | {{Hi|1em|૨. હજરત ઇબ્રાહિમ અને હજરત ઇસ્માઈલના ત્યાગમાંથી તમને કોનો વધુ મુશ્કેલ લાગ્યો?}} | ||