સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કેશવરામ કાશીરામ શાસ્ત્રી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 4: Line 4:


[સંસ્કૃત કવિ ભાસના 'પ્રતિમા 'નામના નાટકનો આ ત્રીજો અંક છે. પ્રસંગ જાણીતો છે. આયોધ્યામાં દાખલ થતા પહેલાં જ ભરતને પૂર્વજોની પ્રતિમાઓના દર્શનથી પિતાના મૃત્યુની જે રીતે ખબર પડે છે તેમાં જ કવિની કરુણરસ જમાવવાની શક્તિ સમાઈ છે. અંત પણ કેટલો કરુણ છે!
[સંસ્કૃત કવિ ભાસના 'પ્રતિમા 'નામના નાટકનો આ ત્રીજો અંક છે. પ્રસંગ જાણીતો છે. આયોધ્યામાં દાખલ થતા પહેલાં જ ભરતને પૂર્વજોની પ્રતિમાઓના દર્શનથી પિતાના મૃત્યુની જે રીતે ખબર પડે છે તેમાં જ કવિની કરુણરસ જમાવવાની શક્તિ સમાઈ છે. અંત પણ કેટલો કરુણ છે!
૧. પરિચરણ — સેવાચાકરી ૨. પૈં - પૈડું... ભાવવ્યક્તિ -ભાવનું દેખાવું તે. ૫. શૂદ્રની પેઠે કરેલા વંદન જેવું ગણાય . . . ઇક્ષ્વાકુવંશ્યો — અયોધ્યાના સૂર્યવંશી રાજાઓના આદિપુરુષ ઇક્ષ્વાકુના વંશમાં જન્મેલા. ૭. અસુરોના પુરના નાશ માટે. વિષય - દેશ. ઈંદ્રપુર - સ્વર્ગ . . પુણ્યાહવાચન - આશીર્વાદરૂપ સ્વસ્તિવાચન. વિક્ષિપ્ત - વિક્ષેપવાળું. દેચ-દેજ. 'શુલ્ક'ના અનુવાદમાં મૂક્યો છે. શુલ્ક = પતિ તરફથી કન્યાપક્ષને સામાન્ય રીતે લગ્નના બદલામાં જે કાંઈ આપવામાં આવે છે તે. અહીં, અસુરો સાથેના યુદ્ધપ્રસંગે કૈકેયીએ દશરથના રથની ધરીમાં આંગળી નાખી વિઘ્ન ટાળેલું તેના બદલામાં રાજાએ તેને આપેલા બે વચન સમજવાં. ૯. દેચ શબ્દનો સ્પર્શ તે પણ સ્નાનનું કારણ. ૧૧. અસદૃશ – અસાધારણ રીતનું. ૧૯. ચીરને કારણે રાજશોભા વગરના, સ્ત્રી જેના સહાય (મદદગાર)રૂપે છે તેવા રામને. ૨૦. જો અપજશનો જ તને લોભ હોય તો હવે મને કહીનેય શું? બાપ — દશરથ. ]
૧. '''પરિચરણ''' — સેવાચાકરી ૨. '''પૈં''' - પૈડું... '''ભાવવ્યક્તિ''' -ભાવનું દેખાવું તે. ૫. શૂદ્રની પેઠે કરેલા વંદન જેવું ગણાય . . . '''ઇક્ષ્વાકુવંશ્યો''' — અયોધ્યાના સૂર્યવંશી રાજાઓના આદિપુરુષ ઇક્ષ્વાકુના વંશમાં જન્મેલા. ૭. અસુરોના પુરના નાશ માટે. '''વિષય''' - દેશ. '''ઈંદ્રપુર''' - સ્વર્ગ . . '''પુણ્યાહવાચન''' - આશીર્વાદરૂપ સ્વસ્તિવાચન. '''વિક્ષિપ્ત''' - વિક્ષેપવાળું. '''દેચ'''-દેજ. 'શુલ્ક'ના અનુવાદમાં મૂક્યો છે. શુલ્ક = પતિ તરફથી કન્યાપક્ષને સામાન્ય રીતે લગ્નના બદલામાં જે કાંઈ આપવામાં આવે છે તે. અહીં, અસુરો સાથેના યુદ્ધપ્રસંગે કૈકેયીએ દશરથના રથની ધરીમાં આંગળી નાખી વિઘ્ન ટાળેલું તેના બદલામાં રાજાએ તેને આપેલા બે વચન સમજવાં. ૯. દેચ શબ્દનો સ્પર્શ તે પણ સ્નાનનું કારણ. ૧૧. '''અસદૃશ''' – અસાધારણ રીતનું. ૧૯. ચીરને કારણે રાજશોભા વગરના, સ્ત્રી જેના સહાય (મદદગાર)રૂપે છે તેવા રામને. ૨૦. જો અપજશનો જ તને લોભ હોય તો હવે મને કહીનેય શું? બાપ — દશરથ. ]
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Navigation menu