સાહિત્ય પલ્લવ – ભાગ ૨/શબ્દપરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 11: Line 11:
આ 'કુશળ' શબ્દ પણ જાણવા જેવો છે. એનો ઇતિહાસ ખૂબ રસિક છે. જૂના વખતમાં આપણા દેશમાં વિદ્યાર્થીઓ ગુરુને ઘેર વિદ્યા શીખવા જતા. ત્યાં ગુરુની સેવા કરતા. ગુરુના ઘરનું કામ કરતા. ગુરુને માટે દર્ભ, સમિધ, પુષ્પ વગેરે પૂજાસામગ્રી લઈ આવતા. પણ દર્ભ કાપવી સહેલી નથી. એને તો બંને બાજુ તીણી ધાર હોય છે, અને જો કોઈ બેદરકારીથી કાપવા જાય તો તેની આંગળી કપાયા વિના ન રહે. એટલે દર્ભ કાપવામાં શિષ્યોને ખૂબ સાવચેતી અને હોશિયારી વાપરવી પડતી. જે શિષ્ય આંગળી કપાયા વિના થોડા સમયમાં ઘણો દર્ભ કાપી શકે તે 'કુશલ' ગણાતો. कुशान् लाति लुनाति वा इति कुशलः । કુશ વાઢે કે કાપે તે કુશલ. આમ, એ શબ્દનો મૂળ અર્થ તો ‘દર્ભ કાપનાર' અને ‘દર્ભ કાપવામાં ચતુર’ એટલો જ હતો : પણ પાછળથી કોઈ પણ કામ સફાઈથી કરી શકે તેને કુશલ કહેવાનું શરૂ થયું, અને કુશલતા, કૌશલ, કૌશલ્ય વગેરે શબ્દો પણ રચાયા.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center<nowiki>|* * *</nowiki>}}  
{{center|<nowiki>* * *</nowiki>}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
તે દિવસે તું ‘સાહસિકોની સૃષ્ટિ' વાંચવામાં મશગૂલ થઈ ગયો હતો અને માસીએ તને બજાર મોકલવા બૂમ પાડી છતાં તું ઊઠ્યો નહિ, ત્યારે તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તે તને યાદ તો હશે. તેમણે કહ્યું હતું : 'મોટો ભણીને પાટલો ફાડી નાખવાનો કેની!’ હવે તું જરા વિચાર કર, કે ભણવાને ને પાટલાને શો સંબંધ? માણસ બહુ વાંચ વાંચ કરે તો કદાચ પુસ્તક ફાડી નાખે, પણ પાટલાને શું? પાટલો તો રસોડામાં હોય, અથવા પાટલો બેસવાના કામમાં આવે છે એટલે તને થશે કે કોઈ નિશાળિયો ઠોઠ હોય અને તે વારેવારે નાપાસ થતો હોય તો કદાચ એકની એક પાટલી ઉપર બેસી બેસી પાટલી ઘસી નાખે અને તોફાની હોય તો કદાચ ભાંગી નાખે. પણ એ તો પાટલી. 'પાટલો ફાડી નાખવો' એમ શું કરવા કહેતા હશે? પણ એ શબ્દપ્રયોગ પાછળ તો આપણા દેશનો જૂનો ઇતિહાસ રહેલો છે. આપણે ત્યાં જૂના વખતમાં, એટલે કે જ્યારે તારા દાદા કે વડદાદા નિશાળે જતા હશે ત્યારે આજે છે એવી સ્લેટો નહોતી. નોટો નહોતી, પેને નહોતી અને પેનસિલે નહોતી. તે વખતે તો દરેક નિશાળિયો પોતાનો પાટલો અને ધૂળની પોટલી લઈને નિશાળે જતો. પાટલા ઉપર ધૂળ પાથરવાની અને વતરણા વતી લખવાનું. આ ઉપરથી ‘ભણી ભણીને પાટલો ફાડ્યો’ એવો પ્રયોગ શરૂ થયો. વળી ‘ઠોઠ નિશાળિયાને વતરણાં ઘણાં' એવું જે કહેવાય છે, તે પણ એ ઉપરથી જ. 'વતરણું' એ એટલે ધૂળવાળા પાટલા ઉપર લખવાની લાકડાની સળી. આ નિશાળોમાં લખવા માટે ધૂળ વપરાતી હતી એટલે એને બધા ‘ધૂડી નિશાળ’ કહે છે.

Line 25: Line 25:

{{Hi|1em|૧. શબ્દોમાં રસિકતા રહી છે એ સાચું છે?}}

{{Hi|1em|૨. મીઠું ખારું હોવા છતાં તેને ‘મીઠું' શા માટે કહે છે?}}
{{Hi|1em|૨. મીઠું ખારું હોવા છતાં તેને ‘મીઠું' શા માટે કહે છે?<br>[લવણને ક્ષાર-ખારું કેમ કહેવાય? તેને તો 'મીઠું' નામ જ ઘટે. 'એ રીતે એ શબ્દ પ્રચારમાં આવ્યો હશે. આની સાથે આપણી કવિતા સાહિત્યની એક વાત સરખાવવા જેવી છે. પ્રેમાનંદ વગેરે કવિઓ નળાખ્યાન, મામેરું, આદિ આખ્યાનોના પ્રત્યેક ભાગને 'કડવું' કહે છે. દયારામને થયું કે આને ‘કડવું' કેમ કહેવાય? એણે ‘રુક્મિણીહરણ' લખ્યું તેમાં ‘કડવાં'ને 'મીઠાં' નામ આપ્યું.]}}
[લવણને ક્ષાર-ખારું કેમ કહેવાય? તેને તો 'મીઠું' નામ જ ઘટે. 'એ રીતે એ શબ્દ પ્રચારમાં આવ્યો હશે. આની સાથે આપણી કવિતા સાહિત્યની એક વાત સરખાવવા જેવી છે. પ્રેમાનંદ વગેરે કવિઓ નળાખ્યાન, મામેરું, આદિ આખ્યાનોના પ્રત્યેક ભાગને 'કડવું' કહે છે. દયારામને થયું કે આને ‘કડવું' કેમ કહેવાય? એણે ‘રુક્મિણીહરણ' લખ્યું તેમાં ‘કડવાં'ને 'મીઠાં' નામ આપ્યું.]}}
{{Hi|1em|૩. ‘ઘેર કુશળતા છે’માં કુશળતાનો જે અર્થ છે તેનો તેના મૂળ અર્થ સાથે બંધ બેસાડો.}}

{{Hi|1em|૪. આપણે ‘હાથરૂમાલ' શબ્દ અંગ્રેજી ' હૅન્ડકરચીફ' ઉપરથી યોજ્યો છે તે તપાસો}}

{{Hi|1em|૫. ‘તેજાબ' શબ્દ સમજાવો.}}
{{Hi|1em|૫. ‘તેજાબ' શબ્દ સમજાવો.}}
{{Hi|1em|૬. દાર=વાળું. વગ ઉપરથી વગદાર, પૈસો - પૈસાદાર, માલ-માલદાર, તેમ સુગંધ-સુગંધદાર. કેટલાક શબ્દને છેડે ઈ (ઈન્) લગાડવાથી પણ અમુક-વાળો એમ અર્થ થાય છે. ધન-ધની, સદ્ભાગ્ય-સદ્ભાગી, સક્કરમ-સક્કરમી, પાપ-પાપી, સુગંધ - સુગંધી. તો પછી ‘સુગંધી-દાર'માં એમ સંસ્કૃત અને ફારસી બંને પ્રત્યયો લગાડ્યા છે તે બરોબર છે? કે પછી ‘સારી સુગંધી આવે છે' એમ કેટલાક સુગંધી સુગંધના અર્થમાં ભૂલથી બોલે છે તે ઉપરથી સુગંધી+દાર કર્યું હશે?}}
{{Hi|1em|૬. દાર<nowiki>=</nowiki>વાળું. વગ ઉપરથી વગદાર, પૈસો - પૈસાદાર, માલ-માલદાર, તેમ સુગંધ-સુગંધદાર. કેટલાક શબ્દને છેડે ઈ (ઈન્) લગાડવાથી પણ અમુક-વાળો એમ અર્થ થાય છે. ધન-ધની, સદ્ભાગ્ય-સદ્ભાગી, સક્કરમ-સક્કરમી, પાપ-પાપી, સુગંધ - સુગંધી. તો પછી ‘સુગંધી-દાર'માં એમ સંસ્કૃત અને ફારસી બંને પ્રત્યયો લગાડ્યા છે તે બરોબર છે? કે પછી ‘સારી સુગંધી આવે છે' એમ કેટલાક સુગંધી સુગંધના અર્થમાં ભૂલથી બોલે છે તે ઉપરથી સુગંધી+દાર કર્યું હશે?}}
{{Hi|1em|૭. સગવડ સાચું કે સગવડતા? કે સગવડતાપણું?}}

<br>
<br>

Navigation menu