સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/ભારતીય રસસિદ્ધાંત : બે અર્થઘટનો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
 
Line 11: Line 11:
આધુનિક યુગમાં પાશ્ચાત્ય વિવેચના અને કળામીમાંસાના પ્રકાશમાં રસસિદ્ધાંતનું વિવરણ કરવાના ને અર્થઘટન કરવાના પ્રયત્નો આપણા દેશના વિદ્વાનોએ કર્યા. જોકે ગુજરાતીમાં નોંધપાત્ર કહી શકાય એવા પ્રયત્નો બહુ ઓછા દેખાય છે, પણ હિંદી, મરાઠી અને બંગાળીમાં આ જાતનું કામ ઠીક ઠીક થયું છે. આ વિષયમાં સંશોધન થતાં, વધતાં, સંસ્કૃતના આચાર્યોએ રસાસ્વાદનું સ્વરૂપ અને રસનિષ્પત્તિની પ્રક્રિયાની ચર્ચામાં ઘણી માર્મિક દૃષ્ટિ દાખવી છે એવો ખ્યાલ હવે પ્રતિષ્ઠા પામતો જાય છે. પ્રસિદ્ધ ઇટાલિયન વિદ્વાન શ્રી રાન્યેરો નેલીએ, પોતાના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ ‘Aesthetic Experience according to Abhinavagupta’માં, રસસિદ્ધાંતની કેટલીક ઉપલબ્ધિઓ આજે પણ એટલી જ પ્રમાણભૂત છે અને પાશ્ચાત્ય વિદ્વાનો માટે નવી પણ છે એમ કહ્યું, તે પછી આ વિશે નવી જ અભિજ્ઞતા આપણે ત્યાં કેળવાતી દેખાય છે.

દરમ્યાન, રસસિદ્ધાંતનું અર્થઘટન કરવાના જે જે પ્રયત્નો આપણા દેશના વિદ્વાનોએ કર્યા તેમાં નીચેના બે વિદ્વાનોની દૃષ્ટિ ઘણી વિલક્ષણ છે. બંનેના અભિગમો પરસ્પરથી ભિન્ન લગભગ સામે છેડેના છે. એટલે બંનેને સાથે મૂકીને તપાસવાથી પ્રસ્તુત સિદ્ધાંતની જટિલતાઓ બરોબર પકડમાં આવે છે.

(૧) ડૉ. કાન્તિચંદ્ર પાંડેએ પોતાની ડિ. લિટ્‌.ની ડિગ્રી માટે તૈયાર કરેલા ગ્રંથ Comparative Aesthetics ‘Indian Aesthetics’૧<ref>૧. ‘Comparative Aesthetics’ઃ Vol. I (Indian Aesthetics) by Dr. K. C. Pandey; ૨nd Editon; Chowkhamba Sanskrit Series, Varanasi, ૧૯૫૯.</ref> વિષયક પ્રથમ ભાગમાં ભારતીય રસસિદ્ધાંતની વિસ્તૃત ચર્ચા કરી છે. તેમાં અભિનવની રસવિચારણા વિશેષ કેન્દ્રમાં રહી છે. એ માટે તેમણે અભિનવની શૈવાદ્વૈતવાદી દાર્શનિક ભૂમિકા રજૂ કરી છે, અને એના પ્રકાશમાં અભિનવના સિદ્ધાંતને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.
(૧) ડૉ. કાન્તિચંદ્ર પાંડેએ પોતાની ડિ. લિટ્‌.ની ડિગ્રી માટે તૈયાર કરેલા ગ્રંથ Comparative Aesthetics ‘Indian Aesthetics’<ref>‘Comparative Aesthetics’ઃ Vol. I (Indian Aesthetics) by Dr. K. C. Pandey; ૨nd Editon; Chowkhamba Sanskrit Series, Varanasi, ૧૯૫૯.</ref> વિષયક પ્રથમ ભાગમાં ભારતીય રસસિદ્ધાંતની વિસ્તૃત ચર્ચા કરી છે. તેમાં અભિનવની રસવિચારણા વિશેષ કેન્દ્રમાં રહી છે. એ માટે તેમણે અભિનવની શૈવાદ્વૈતવાદી દાર્શનિક ભૂમિકા રજૂ કરી છે, અને એના પ્રકાશમાં અભિનવના સિદ્ધાંતને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.
(૨) ડૉ. રાકેશ ગુપ્તાએ પોતાના પીએચ.ડી. માટે તૈયાર કરેલા ગ્રંથ ‘Psychological Studies in Rasa’૨<ref>૨. ‘Psychological Studies in Rasa’ઃ by Dr. Rakesh Gupta, Benaras Hindu University, ૧૯૫૦.</ref>માં રસસિદ્ધાંતને આધુનિક મનોવિજ્ઞાનના પ્રકાશમાં તપાસવાનો પ્રયત્ન કર્યો છે. એ માટે તેમણે ભાવકના નાટ્યાનુભવો (કે કાવ્યાનુભવો)ને લક્ષમાં લીધા છે. રોજિંદા જીવનમાં કાવ્યાદિના યોગે જે નક્કર વાસ્તવિક અનુભવ પ્રાપ્ત થાય છે તે અનુભવની ભૂમિકા પરથી પ્રસ્તુત વિષયને અવલોકવાનો તેમણે પ્રયાસ કર્યો છે. પ્રાચીન વિચારણાને ધરમૂળથી ચકાસી જોવાનો આ પ્રયત્ન જેટલો પ્રગલ્ભ છે તેટલો સમર્થ પણ છે.
(૨) ડૉ. રાકેશ ગુપ્તાએ પોતાના પીએચ.ડી. માટે તૈયાર કરેલા ગ્રંથ ‘Psychological Studies in Rasa’<ref>‘Psychological Studies in Rasa’ઃ by Dr. Rakesh Gupta, Benaras Hindu University, ૧૯૫૦.</ref>માં રસસિદ્ધાંતને આધુનિક મનોવિજ્ઞાનના પ્રકાશમાં તપાસવાનો પ્રયત્ન કર્યો છે. એ માટે તેમણે ભાવકના નાટ્યાનુભવો (કે કાવ્યાનુભવો)ને લક્ષમાં લીધા છે. રોજિંદા જીવનમાં કાવ્યાદિના યોગે જે નક્કર વાસ્તવિક અનુભવ પ્રાપ્ત થાય છે તે અનુભવની ભૂમિકા પરથી પ્રસ્તુત વિષયને અવલોકવાનો તેમણે પ્રયાસ કર્યો છે. પ્રાચીન વિચારણાને ધરમૂળથી ચકાસી જોવાનો આ પ્રયત્ન જેટલો પ્રગલ્ભ છે તેટલો સમર્થ પણ છે.
બીજી રીતે ડૉ. કાન્તિચંદ્ર પાંડેએ પ્રાચીન આચાર્યોની દાર્શનિક ભૂમિકાને લક્ષમાં લઈ તેમની રસવિચારણાનું પરિશોધન કરવાનો પ્રયત્ન કર્યો દેખાય છે; જ્યારે ડૉ. રાકેશ ગુપ્તાએ, કાવ્યનાટકાદિના રસાસ્વાદને અનુભવની પરિધિમાં રહીને અવલોકવાનો પ્રયાસ કર્યો છે. આથી ડૉ. ગુપ્તાને પ્રાચીન આચાર્યોના ઘણા વિચારોથી મૂળભૂત રીતે જુદા પડવાનું બન્યું છે. અહીં ચર્ચાની સુગમતા ખાતર આપણે પ્રથમ ડૉ. કાન્તિચંદ્રની અને પછી ડૉ. ગુપ્તાની વિચારણાને લઈશું.  

ગુજરાતી વિવેચનામાં રસસિદ્ધાંતની મૂળ વિચારણા અવતરી ચૂકી છે, એટલે તેનું બને તેટલું પુનરાવર્તન ટાળીને નવા મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાતી વિવેચનામાં રસસિદ્ધાંતની મૂળ વિચારણા અવતરી ચૂકી છે, એટલે તેનું બને તેટલું પુનરાવર્તન ટાળીને નવા મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
Line 26: Line 26:
આ રીતે વિચારતાં શંકુકે પાયાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો : ભાવકની ચેતનામાં aesthetic objectનું પૂરેપૂરું aesthetic representation શી રીતે શક્ય બને? તેમણે સ્પષ્ટ જોઈ લીધું હતું કે સ્થાયિભાવને ભાવક પ્રત્યક્ષીકરણ (perception)થી પામી શકતો નથી. તેથી એ પ્રશ્નના નિરાકરણ માટે નટપક્ષે (ઐતિહાસિક) પાત્રોના સ્થાયીઓના અનુકરણનો અને ભાવકપક્ષે સ્થાયીઓના અનુમાનનો સિદ્ધાંત રજૂ કર્યો. આમ, એમની વિચારણામાં ‘અનુકરણ’ અને ‘અનુમાન’ એ બે બીજભૂત સંજ્ઞાઓ બની રહે છે. એ પૈકી અનુકરણનો સિદ્ધાંત ભટ્ટ તૌત અને અભિનવગુપ્ત દ્વારા કઠોર આલોચના પામ્યો છે : એ બે વિદ્વાનોની મુખ્ય દલીલ એ છે કે ઐતિહાસિક પાત્રોના સ્થાયિભાવનું ‘અનુકરણ’ કોઈ રીતે શક્ય નથી.

શ્રી શંકુકના અનુમાનવ્યાપારને સ્પષ્ટ કરવાને ડૉ. કાન્તિચંદ્ર પાંડેએ પ્રાચીન ન્યાયશાસ્ત્રની પરિભાષા સ્પષ્ટ કરી છે. તેઓ કહે છે કે, ભાવક સ્થાયિભાવનું અનુમાન કેવી રીતે કરે છે તે સમજાવવા શંકુકે પ્રાચીન ન્યાયશાસ્ત્રની પદ્ધતિઓને ખપમાં લીધી છે. ન્યાયમાં અનુમાનની ત્રણ પદ્ધતિઓ સ્વીકારાઈ છે : (અ) અમુક કારણને આધારે અમુક કાર્યનું અનુમાન, (બ) અમુક કાર્યને આધારે અમુક કારણનું અનુમાન અને (ક) બે સહચારી ધર્મો કે લક્ષણોમાં એકને આધારે બીજાનું અનુમાન (‘સામાન્યતોદૃષ્ટ’). આ પદ્ધતિઓને ધ્યાનમાં લઈ શંકુક એમ પ્રતિપાદિત કરે છે કે, રંગભૂમિ પર જે નાટ્યકૃતિ રજૂ થાય છે એમાં અનુમાન માટે ઉપરના ત્રણેય ભિન્ન ભિન્ન હેતુઓ એકસાથે સંભવે છે, અને તે સર્વના બોધથી પાત્રોના સ્થાયી વિશે ભાવક અનુમાનજન્ય જ્ઞાન મેળવે છે. વિભાવ એ રીતે સ્થાયીના અનુમાન માટે કારણરૂપ છે, અનુભાવ કાર્યરૂપ છે, જ્યારે વ્યભિચારીભાવો સહચારી ધર્મ કે લક્ષણો છે. શંકુકના મતે, આમ, નટનો અનુકૃત સ્થાયી જ રસરૂપ છે, અને એ કારણે ભરતે તેના સૂત્રમાં સ્થાયીનો વિશેષ ઉલ્લેખ કર્યો નથી એમ તે પ્રતિપાદિત કરવા ચાહે છે. આ અંગે, અલબત્ત, આપણે લક્ષમાં રાખવાનું છે કે, નટનો સ્થાયી ‘અનુકૃત’ હોઈ મિથ્યા વસ્તુ છે, પણ મિથ્યા વસ્તુનેય ‘અર્થક્રિયાકારિત્વ’ હોય છે એમ શંકુક માને છે. બીજું, નાટ્યસૃષ્ટિ એ સૌંદર્યયુક્ત સંરચના છે, એ રીતે લૌકિક જગતના અનુમાનના વિષયો કરતાં તે ભિન્ન વસ્તુ છે એમ પણ શંકુકે નોંધ્યું છે. ત્રીજું, નાટય-સૃષ્ટિમાં વિભાવાદિને આશ્રયે સ્થાયી પ્રગટ થતો બતાવાય છે, પણ તે કોઈ વાસ્તવિક ઘટના નથી. આ રીતે નાટ્યસૃષ્ટિ લૌકિક જગત કરતાં સ્વતંત્ર કોટિનું વિશ્વ છે, એમ એમાંથી ફલિત થાય છે.

શંકુક કહે છે કે, સામાજિકના અનુમાનજન્ય બોધમાં અનુમેય પદાર્થ (કે પરિસ્થિતિ) અને અનુમાનના હેતુઓ બંનેનો યુગપદ્‌ બોધ સંભવે છે. જેને recognitive natureનું જ્ઞાન કહે છે તેવું એ જ્ઞાન છે, કોઈ નિશ્ચલ પ્રતીતિરૂપ એવું એ જ્ઞાન નથી.<ref>૩. શંકુકે ‘ચિત્રતુરગન્યાય’ના દૃષ્ટાંતથી આ મુદ્દો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ રસબોધને તેણે એક બાજુ અનુમાનવ્યાપાર ગણાવ્યો અને બીજી બાજુ તેને વિલક્ષણ ‘અલૌકિક બોધરૂપ’ વ્યાપાર ગણાવ્યો. તેથી તેની આ વિશેની મૂળની ભૂમિકા પૂરતી તર્કયુક્ત નથી એમ વિદ્વાનો માને છે.</ref> નાટ્યસૃષ્ટિના અનુસંધાનની ક્ષણોમાં એવો વિલક્ષણ જ્ઞાનવ્યાપાર પ્રવર્તે છે. હકીકતમાં, સામાજિકનો અભિગમ કોઈ વ્યવહારુ પ્રયોજનવાળો હોતો નથી. રસાસ્વાદની વૃત્તિથી પ્રેરાઈને જ તે નાટયગૃહમાં આવે છે, અને નાટ્યસૃષ્ટિની અંતર્ગત જે ઘટનાઓ ઘટે છે, તેના સત્યાસત્ય વિશે તે વિચાર કરવા પ્રેરાતો નથી. આવું નાટ્યવિષયક જ્ઞાન, પાછળના કોઈ જ્ઞાનથી contradict થતું નથી. અર્થાત્‌ નાટ્યસૃષ્ટિ સ્વયંપર્યાપ્ત આત્મનિર્ભર કૃતિ છે. અને બાહ્યજગતના નિયમો તેને લાગુ પાડી શકાય નહિ, એમ પણ એમાં સૂચવાઈ જાય છે.  
શંકુક કહે છે કે, સામાજિકના અનુમાનજન્ય બોધમાં અનુમેય પદાર્થ (કે પરિસ્થિતિ) અને અનુમાનના હેતુઓ બંનેનો યુગપદ્‌ બોધ સંભવે છે. જેને recognitive natureનું જ્ઞાન કહે છે તેવું એ જ્ઞાન છે, કોઈ નિશ્ચલ પ્રતીતિરૂપ એવું એ જ્ઞાન નથી.<ref>શંકુકે ‘ચિત્રતુરગન્યાય’ના દૃષ્ટાંતથી આ મુદ્દો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ રસબોધને તેણે એક બાજુ અનુમાનવ્યાપાર ગણાવ્યો અને બીજી બાજુ તેને વિલક્ષણ ‘અલૌકિક બોધરૂપ’ વ્યાપાર ગણાવ્યો. તેથી તેની આ વિશેની મૂળની ભૂમિકા પૂરતી તર્કયુક્ત નથી એમ વિદ્વાનો માને છે.</ref> નાટ્યસૃષ્ટિના અનુસંધાનની ક્ષણોમાં એવો વિલક્ષણ જ્ઞાનવ્યાપાર પ્રવર્તે છે. હકીકતમાં, સામાજિકનો અભિગમ કોઈ વ્યવહારુ પ્રયોજનવાળો હોતો નથી. રસાસ્વાદની વૃત્તિથી પ્રેરાઈને જ તે નાટયગૃહમાં આવે છે, અને નાટ્યસૃષ્ટિની અંતર્ગત જે ઘટનાઓ ઘટે છે, તેના સત્યાસત્ય વિશે તે વિચાર કરવા પ્રેરાતો નથી. આવું નાટ્યવિષયક જ્ઞાન, પાછળના કોઈ જ્ઞાનથી contradict થતું નથી. અર્થાત્‌ નાટ્યસૃષ્ટિ સ્વયંપર્યાપ્ત આત્મનિર્ભર કૃતિ છે. અને બાહ્યજગતના નિયમો તેને લાગુ પાડી શકાય નહિ, એમ પણ એમાં સૂચવાઈ જાય છે.  
ભટ્ટ નાયકે રસસિદ્ધાંતને જુદી જ ભૂમિકાએથી અવલોકયો. તેમણે કાવ્યનાટ્યાદિના સંદર્ભમાં શબ્દના ત્રિવિધ વ્યાપારો – અભિધા, ભાવના અને ભોગીકારણ-નો આધાર લઈ કાવ્યનાટ્યાદિના વિલક્ષણ સ્વરૂપની નક્કર ભૂમિકા બાંધી. ભાવકપક્ષે જ રસની ચમત્કૃતિ અનુભવાય છે એમ તેમણે જોયું, એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયામાં તેમણે ભાવકને ગાઢ રીતે સાંકળી લીધો. રસવસ્તુ એ કોઈ પ્રત્યક્ષીકરણ(perception)નો વિષય જ નથી એમ તેમણે પણ સ્વીકાર્યું. જોકે તેમના પુરોગામી આચાર્યોની જેમ, તેમણે પણ, રસને વસ્તુપરક બોધ (objective cognition) સંભવે છે એ ખ્યાલ પ્રગટ કર્યો, પણ સાધારણીકરણનો સિદ્ધાંત લાગુ પાડીને તેમણે એમ સ્પષ્ટ કરી આપ્યું કે, (રસાનુભવમાં) જ્ઞાનનો વિષય (cognised object) અને પ્રમાતા (cognising self) બંને સ્થળકાળાદિની સીમિતતામાંથી મુક્ત હોય છે. પરિણામે રસાસ્વાદની ક્ષણોમાં પૂર્ણ આત્મવિશ્રાન્તિ સંભવે છે. સામાજિકના ચિત્તમાં રજસ અને તમસ તત્ત્વો તત્ક્ષણ વિરમી જતાં શુદ્ધ ‘સત્ત્વોદ્રેક’ પ્રવર્તી રહે છે. એ સમયે ચિત્તની સ્થૂળ-સૂક્ષ્મ સર્વ વૃત્તિઓનું તિરોધાન થાય છે, રાગદ્વેષાદિનાં દ્વન્દ્વોથી ચિત્ત મુક્ત બને છે, અને કેવળ વિશુદ્ધ ચેતના ઝળહળી રહે છે.

આચાર્ય અભિનવગુપ્તના સિદ્ધાંતમાં તેમણે નમ્રભાવે નોંધ્યું છે તેમ, આગળના આચાર્યોની રસવિચારણાનું પરિશોધન માત્ર છે, પણ અભિનવગુપ્તની વિશેષતા તે રસસિદ્ધાંતની સર્વાશ્લેષી માંડણીમાં રહી છે. તેમણે શૈવદર્શનના પ્રકાશમાં રસચર્ચાના અનેક જટિલ કોયડાઓનું નિરાકરણ કરવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. તેમણે ભટ્ટ નાયકનો સાધારણીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો, પણ એ સાથે સામાજિકની રસપ્રતીતિને તેના સ્થાયી જોડે સાંકળી લીધી. તેમને મતે સામાજિક વિભાવાદિના સંયોગે પોતાના સાધારણીકૃત સ્થાયીને જ આસ્વાદે છે, જોકે ‘સાધારણીકૃત સ્થાયી’ સ્પષ્ટપણે લૌકિક સ્થાયીથી ભિન્ન છે. રસપ્રતીતિમાં સામાજિક કોઈ વસ્તુપરક રસતત્ત્વનો બોધ કરે છે એમ નહિ, આસ્વાદનની પ્રક્રિયા એટલે કે તેની પ્રતીતિ સ્વયં રસ છે. આપણે ‘રસતત્ત્વનો આસ્વાદ’ કે ‘રસની ચર્વણા’ એવા જે શબ્દપ્રયોગો કરીએ છીએ તે તો માત્ર ઉપચારથી જ, એમ કહેવું જોઈએ. ખરેખર પ્રકૃતિના સૌંદર્ય (beauty) અને કળાઓના રસબોધ (aesthetic experience)<ref>૪. અંગ્રેજી કળામીમાંસામાં aesthetic experience એ વ્યાપક સંજ્ઞા છે. પ્રકૃતિના સૌંદર્યને તેમજ લલિતકળાઓની રમણીયતાના બોધને – બંનેયને તે અનુલક્ષે છે. એટલે ગુજરાતમાં એનો પર્યાય મેળવવો મુશ્કેલ છે. આપણી ‘રસ’ની સંજ્ઞા સામાજિકના આસ્વાદની પ્રક્રિયા છે, પ્રકૃતિના સૌંદર્યનો બોધ તેમાં અભિપ્રેત નથી. કૃતિપક્ષે જ્યારે વિવિધ રસોની વાત કરીએ ત્યારે માત્ર લક્ષણાથી જ તેનો વિચાર કરતા હોઈએ છીએ.</ref>વચ્ચે તેમણે તાત્ત્વિક ભેદ સ્વીકાર્યો છે, તે અહીં સ્પષ્ટ થાય છે. સૌંદર્ય એ બાહ્યજગતમાં તેના પદાર્થોના રાજીવ તત્ત્વ રૂપે પ્રતીત થાય છે : જ્યારે રસબોધ એ સામાજિકના સ્થાયીનો આસ્વાદ છે – આસ્વાદની પ્રક્રિયા સ્વયં છે.
આચાર્ય અભિનવગુપ્તના સિદ્ધાંતમાં તેમણે નમ્રભાવે નોંધ્યું છે તેમ, આગળના આચાર્યોની રસવિચારણાનું પરિશોધન માત્ર છે, પણ અભિનવગુપ્તની વિશેષતા તે રસસિદ્ધાંતની સર્વાશ્લેષી માંડણીમાં રહી છે. તેમણે શૈવદર્શનના પ્રકાશમાં રસચર્ચાના અનેક જટિલ કોયડાઓનું નિરાકરણ કરવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. તેમણે ભટ્ટ નાયકનો સાધારણીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો, પણ એ સાથે સામાજિકની રસપ્રતીતિને તેના સ્થાયી જોડે સાંકળી લીધી. તેમને મતે સામાજિક વિભાવાદિના સંયોગે પોતાના સાધારણીકૃત સ્થાયીને જ આસ્વાદે છે, જોકે ‘સાધારણીકૃત સ્થાયી’ સ્પષ્ટપણે લૌકિક સ્થાયીથી ભિન્ન છે. રસપ્રતીતિમાં સામાજિક કોઈ વસ્તુપરક રસતત્ત્વનો બોધ કરે છે એમ નહિ, આસ્વાદનની પ્રક્રિયા એટલે કે તેની પ્રતીતિ સ્વયં રસ છે. આપણે ‘રસતત્ત્વનો આસ્વાદ’ કે ‘રસની ચર્વણા’ એવા જે શબ્દપ્રયોગો કરીએ છીએ તે તો માત્ર ઉપચારથી જ, એમ કહેવું જોઈએ. ખરેખર પ્રકૃતિના સૌંદર્ય (beauty) અને કળાઓના રસબોધ (aesthetic experience)<ref>અંગ્રેજી કળામીમાંસામાં aesthetic experience એ વ્યાપક સંજ્ઞા છે. પ્રકૃતિના સૌંદર્યને તેમજ લલિતકળાઓની રમણીયતાના બોધને – બંનેયને તે અનુલક્ષે છે. એટલે ગુજરાતમાં એનો પર્યાય મેળવવો મુશ્કેલ છે. આપણી ‘રસ’ની સંજ્ઞા સામાજિકના આસ્વાદની પ્રક્રિયા છે, પ્રકૃતિના સૌંદર્યનો બોધ તેમાં અભિપ્રેત નથી. કૃતિપક્ષે જ્યારે વિવિધ રસોની વાત કરીએ ત્યારે માત્ર લક્ષણાથી જ તેનો વિચાર કરતા હોઈએ છીએ.</ref>વચ્ચે તેમણે તાત્ત્વિક ભેદ સ્વીકાર્યો છે, તે અહીં સ્પષ્ટ થાય છે. સૌંદર્ય એ બાહ્યજગતમાં તેના પદાર્થોના રાજીવ તત્ત્વ રૂપે પ્રતીત થાય છે : જ્યારે રસબોધ એ સામાજિકના સ્થાયીનો આસ્વાદ છે – આસ્વાદની પ્રક્રિયા સ્વયં છે.
અભિનવની રસચર્ચામાં રસપ્રતીતિનો પ્રશ્ન, એક રીતે, ઘણો જટિલ પ્રશ્ન છે. સામાજિક વિભાવાદિના સંયોગે પોતાના (સાધારણીકૃત) સ્થાયીને જ આસ્વાદે છે એમ તેઓ કહે છે, પણ આ ભૂમિકાએ બીજા અનેક પ્રશ્નો ગૂંચવાયેલા દેખાય છે. પ્રથમ તો, સાધારણીકૃત સ્થાયી લૌકિક સ્થાયીથી કેવી રીતે ભિન્ન છે? આ સાધારણીકૃત સ્થાયીનો બોધ સ્થળકાળાદિ સંબંધોથી મુક્ત છે, પણ સામાજિકની વ્યક્તિચેતના જોડે તેને કોઈ સંબંધ નથી? જો સ્થાયીનો ભાવ જ રસત્વને પામતો હોય તો, વિભાવાદિઓનું મહત્ત્વ કેટલું? સામાજિકનો સ્થાયી, આમ તો પૂર્વસિદ્ધ ઘટના છે, વ્યવહારના અનેકવિધ પદાર્થો, વ્યક્તિઓ, ઘટનાઓ અને સાહિત્યકલા સુધ્ધાંના સંસ્કારોનો પાસ તેમાં બેઠો હોય છે, તો એ લૌકિક સંસ્કારયુક્ત સામાજિકના સ્થાયીનો સર્વથા નવી સાહિત્યકૃતિના નવા જ ભાવસંદર્ભને નવાં જ વિભાવાદિ જોડે સંબંધ કેવી રીતે રચાય? બીજા શબ્દોમાં, સાહિત્યની અપૂર્વ એવી વિભાવાદિની સૃષ્ટિ સામાજિકની ચેતનાને કેવી રીતે ઉદ્‌બુદ્ધ કરી રસત્વને સુધી લઈ જાય?

આ જાતના મૂળભૂત પ્રશ્નો ખરેખર, દુર્ભેદ્ય છે, પણ એ અંગે અહીં એમ નોંધવું જોઈએ કે, અભિનવની શૈવાદ્વૈતની તાત્ત્વિક ભૂમિકા એના પર ઠીક ઠીક વેધક પ્રકાશ નાખે છે. ડૉ. કાન્તિચંદ્ર પાંડેએ અભિનવની દાર્શનિક ભૂમિકાને અનુલક્ષીને કેટલીક મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. એમાં મહત્ત્વની ભૂમિકા આ પ્રમાણે છેઃ

શૈવાદ્વૈતમાં માનવસંવિત્‌ના બે પ્રધાન ધર્મો સ્વીકારવામાં આવ્યા છેઃ (૧) ‘સ્વપ્રકાશ્ય’ અને (રા) ‘આત્મવિમર્શ’. એ પૈકી ‘સ્વપ્રકાશ્ય’-ના ધર્મને લીધે માનવસંવિત્‌ બાહ્યજગતના અનંતવિધ પદાર્થોનાં અનંતવિધ પ્રતિરૂપો ઝીલે છે, અને એ સર્વને ઝીલીને તે સ્વયં આકારાય છે. વળી, માનવીના ભૂતકાળની અનંત સ્મૃતિઓ, વાસનાઓ, સંવેદનો આદિના સંસ્કાર પણ તેમાં બેઠા હોય છે. ‘સંવિત્‌’નું સ્વરૂપ આમ નિરંતર આકાર પામતું રહે છે. આ વિચાર સ્પષ્ટ કરતાં ડૉ. પાંડે નોંધે છે : “In this aspect it is simply a substratum of the psychic images which are merely its modes or forms due to either external objects as at the time of perception or the revived residual traces as at the time of remembrance, imagination and dream.” આમ, અનંતવિધ રૂપોના સંસ્કાર આત્મસાત્‌ કરીને ‘સંવિત્‌’ વિકસી હોય છે, માનવચિત્તની સુષુપ્ત અવસ્થામાં પણ એ સંસ્કારોની મુદ્રા જળવાઈ જ રહે છે. જોકે આ જાતનાં બાહ્ય ઉદ્દીપનોની અસર લાખની સપાટી પર અંકાયેલી મુદ્રાઓની જેમ અંકાયેલી હોતી નથી, અરીસાની સ્વચ્છ સપાટી પર ઝિલાતાં પ્રતિબિંબોની જેમ તે માત્ર ‘ચિત્રિત’૫<ref>૫. નાટ્યના અનુસંધાનની ક્ષણે સામાજિકનો સ્થાયી (સાધારણીકૃતરૂપે) ઉદ્‌બુદ્ધ થાય છે તેનું વર્ણન અભિનવે આ રીતે કર્યું છે : ‘સર્વેષામનાદિયા- સનાચિત્રીકૃતચેતસાં વાસનાસંવાદાત્‌ ||’ અહીં અનાદિ વાસના ‘ચિત્રીકૃત’ થાય છે, એવો અભિનવનો શબ્દપ્રયોગ ખાસ ધ્યાનપાત્ર છે.</ref> રૂપની હોય છે. એટલું કે, લોકમાં અરીસાનાં પ્રતિબિંબો દૃષ્ટિગોચર થાય તે માટે તેને બાહ્ય પ્રકાશની અપેક્ષા રહે છે, જ્યારે માનવસંવિત્‌ મૂળથી જ ‘સ્વપ્રકાશ્ય’ હોઈ તેને કોઈ બાહ્ય પ્રકાશની અપેક્ષા નથી.
શૈવાદ્વૈતમાં માનવસંવિત્‌ના બે પ્રધાન ધર્મો સ્વીકારવામાં આવ્યા છેઃ (૧) ‘સ્વપ્રકાશ્ય’ અને (રા) ‘આત્મવિમર્શ’. એ પૈકી ‘સ્વપ્રકાશ્ય’-ના ધર્મને લીધે માનવસંવિત્‌ બાહ્યજગતના અનંતવિધ પદાર્થોનાં અનંતવિધ પ્રતિરૂપો ઝીલે છે, અને એ સર્વને ઝીલીને તે સ્વયં આકારાય છે. વળી, માનવીના ભૂતકાળની અનંત સ્મૃતિઓ, વાસનાઓ, સંવેદનો આદિના સંસ્કાર પણ તેમાં બેઠા હોય છે. ‘સંવિત્‌’નું સ્વરૂપ આમ નિરંતર આકાર પામતું રહે છે. આ વિચાર સ્પષ્ટ કરતાં ડૉ. પાંડે નોંધે છે : “In this aspect it is simply a substratum of the psychic images which are merely its modes or forms due to either external objects as at the time of perception or the revived residual traces as at the time of remembrance, imagination and dream.” આમ, અનંતવિધ રૂપોના સંસ્કાર આત્મસાત્‌ કરીને ‘સંવિત્‌’ વિકસી હોય છે, માનવચિત્તની સુષુપ્ત અવસ્થામાં પણ એ સંસ્કારોની મુદ્રા જળવાઈ જ રહે છે. જોકે આ જાતનાં બાહ્ય ઉદ્દીપનોની અસર લાખની સપાટી પર અંકાયેલી મુદ્રાઓની જેમ અંકાયેલી હોતી નથી, અરીસાની સ્વચ્છ સપાટી પર ઝિલાતાં પ્રતિબિંબોની જેમ તે માત્ર ‘ચિત્રિત’<ref>નાટ્યના અનુસંધાનની ક્ષણે સામાજિકનો સ્થાયી (સાધારણીકૃતરૂપે) ઉદ્‌બુદ્ધ થાય છે તેનું વર્ણન અભિનવે આ રીતે કર્યું છે : ‘સર્વેષામનાદિયા- સનાચિત્રીકૃતચેતસાં વાસનાસંવાદાત્‌ ||’ અહીં અનાદિ વાસના ‘ચિત્રીકૃત’ થાય છે, એવો અભિનવનો શબ્દપ્રયોગ ખાસ ધ્યાનપાત્ર છે.</ref> રૂપની હોય છે. એટલું કે, લોકમાં અરીસાનાં પ્રતિબિંબો દૃષ્ટિગોચર થાય તે માટે તેને બાહ્ય પ્રકાશની અપેક્ષા રહે છે, જ્યારે માનવસંવિત્‌ મૂળથી જ ‘સ્વપ્રકાશ્ય’ હોઈ તેને કોઈ બાહ્ય પ્રકાશની અપેક્ષા નથી.
શૈવાદ્વૈતમાં માનવસંવિત્‌ના બીજા ધર્મ ‘આત્મવિમર્શ’નું જે વર્ણન છે, તે પણ એટલું જ સૂચક છે. આ ધર્મના બળે ‘સંવિત્‌’ પોતાની વિશુદ્ધ પરમ ચૈતન્યની સત્તાને ઓળખવા સમર્થ બને છે. એટલું જ નહિ, પોતાની અંતર્ગત પડેલાં તત્ત્વોનું સર્જન, ધારણ અને વિસર્જન કરવાની ક્ષમતા પણ તે ધરાવે છે. આ મુદ્દા અંગે ડૉ. પાંડેનું વિવરણ નોંધીશું : “The other aspect of mind is that it knows itself in all its purity as in the case of mystic experience; it is free to analyse and synthesize the varying affections; it retains these affections in the form of residual traces; it takes out at will anything out of the stock-memory to reproduce a former state as in the case of remembrance; it creates an altogether new construct as in the case of imagination. This aspect is technically called ‘Vimarsha.’ ” આ અવતરણમાં ‘આત્મવિમર્શ’ની જે રીતે વ્યાખ્યા થઈ છે તે સામાજિકની રસચર્વણાની પ્રક્રિયાના સંદર્ભમાં ઘણી મહત્ત્વની છે. એક અર્થમાં ચેતનાની કલ્પશક્તિ (creativity)નો ખ્યાલ તે સૂચવે છે. ‘વિમર્શ’ દ્વારા જો પરમ ચેતનાના વિશુદ્ધ રૂપનું જ્ઞાન થાય છે, તો એ જ ‘શક્તિ’ પોતાની અંતર્ગત રહેલાં તત્ત્વોનાં અવનવાં રૂપો ઘડે છે, ધારણ કરે છે, અને તેને ભાંગે પણ છે. તાત્પર્ય કે, એ સ્વયં સર્જનાત્મક ચેતનારૂપ છે.  

આ વિચારણાના પ્રકાશમાં રસપ્રતીતિનો મુદો અવલોકી લઈએ. માનવસંવિત્‌ ‘સ્વપ્રકાશ્ય’ અને ‘આત્મવિમર્શ’ના જે ધર્મો ધરાવે છે, તે જ માનવીના સ્થાયીઓના ધર્મો બને છે. નાટ્યના અનુસંધાનની ક્ષણે સામાજિકની સુષુપ્ત વાસના સંવિત રૂપે જ ઉદ્‌બુદ્ધ થાય છે. ઉપર્યુકત બે ધર્મોના બળે સ્થાયિભાવ સક્રિયપણે વિભાવાદિને અભિમુખ બને છે. ‘સ્વપ્રકાશ્ય’ ધર્મના બળે તે નવાં નવાં વિભાવાદિ તત્ત્વોને પોતાનામાં પ્રતિબિંબિત કરી શકે છે, તો ‘વિમર્શ’ના બળે તે નવાં નવાં રૂપોનું સર્જન, ધારણ, વિસર્જન કરવાને ગતિશીલ બને છે. અલબત્ત, રસપ્રતીતિની ક્ષણે સામાજિકની સંવિત્‌ કૃતિનાં વિભાવાદિને જ માત્ર આશ્લેષમાં લે છે, પોતાની સ્વગત એવી કોઈ રાગદ્વેષાદિ વૃત્તિઓ તેમાં જરીકે ભાગ ભજવતી નથી. અભિનવની ભૂમિકા એવી છે કે, રસપ્રતીતિમાં aesthetic object સિવાય બીજા કશાય પદાર્થનો રજમાત્ર બોધ હોતો નથી. કોઈ સામાજિક નાટ્યકૃતિનો પ્રભાવ ઝીલી તેનાં અંગત સંસ્મરણોમાં કે સુખદુઃખમાં રાચવા લાગે તો તે રસમાં વિઘ્નરૂપ છે. અભિનવની આ એક આદર્શાત્મક ભૂમિકા છે, જોકે અમુક અમુક રસવિશેષો જેવા કે હાસ્ય, બીભત્સ આદિમાં વિભાવાદિનું ‘ઉપરંજકત્વ’ વધુ હોય છે, એમ પણ તેઓ સ્વીકારે છે.  

ડૉ. કાન્તિચંદ્ર નોંધે છે કે, પરમ ચેતનામાં ‘વિમર્શશક્તિ’ એટલે કે આત્મસક્રિયતાના સ્વીકારને લીધે શૈવાદ્વૈત વેદાંતથી જરા જુદું પડે છે. વેદાંતીઓ એમ માને છે કે, પરમ બ્રહ્મ કોઈ પણ જાતની પ્રવૃત્તિ વિનાનું ‘શાંત’ તત્ત્વ છે, ‘ક્રિયા’થી તે મુક્ત છે, સ્વયંપ્રકાશ્ય છે, પણ તે સંકલ્પશીલ નથી. તેઓ એમ માને છે કે, સર્વ ચૈતન્યવ્યાપાર તે એક પ્રકારની ક્રિયાશીલતા જ છે, એટલે કે, આત્મસભાનતા કે ‘વિમર્શ’ પણ એક પ્રવૃત્તિ થઈ. આવી પ્રવૃત્તિથી પરમ બ્રહ્મની પૂર્ણ શાંતિ ચલિત થાય. આથી ભિન્ન, શૈવાદ્વૈતીઓ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, પરમ સત્તા માત્ર ‘આત્મપ્રકાશ’ રૂપ નહિ, તે ‘આત્મવિમર્શાત્મક’ પણ છે, અને છતાંય તે ‘નિર્વિકલ્પ’૬
ડૉ. કાન્તિચંદ્ર નોંધે છે કે, પરમ ચેતનામાં ‘વિમર્શશક્તિ’ એટલે કે આત્મસક્રિયતાના સ્વીકારને લીધે શૈવાદ્વૈત વેદાંતથી જરા જુદું પડે છે. વેદાંતીઓ એમ માને છે કે, પરમ બ્રહ્મ કોઈ પણ જાતની પ્રવૃત્તિ વિનાનું ‘શાંત’ તત્ત્વ છે, ‘ક્રિયા’થી તે મુક્ત છે, સ્વયંપ્રકાશ્ય છે, પણ તે સંકલ્પશીલ નથી. તેઓ એમ માને છે કે, સર્વ ચૈતન્યવ્યાપાર તે એક પ્રકારની ક્રિયાશીલતા જ છે, એટલે કે, આત્મસભાનતા કે ‘વિમર્શ’ પણ એક પ્રવૃત્તિ થઈ. આવી પ્રવૃત્તિથી પરમ બ્રહ્મની પૂર્ણ શાંતિ ચલિત થાય. આથી ભિન્ન, શૈવાદ્વૈતીઓ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, પરમ સત્તા માત્ર ‘આત્મપ્રકાશ’ રૂપ નહિ, તે ‘આત્મવિમર્શાત્મક’ પણ છે, અને છતાંય તે ‘નિર્વિકલ્પ’૬<ref name="6 and 7">૬-૭. રસસ્વરૂપની વિચારણામાં આ બંને પરિભાષા આવે છે. રસપ્રતીતિ ‘નિર્વિકલ્પજ્ઞાન’ નથી, તેમ ‘સવિકલ્પજ્ઞાન’ પણ નથી. છતાં વિલક્ષણ અર્થમાં તે એક પ્રકારનું ‘નિર્વિકલ્પજ્ઞાન’ છે ને ‘સવિકલ્પ’ પણ. આ વિશે જુઓ મમ્મટ રસચર્ચા : ‘Kavyaprakash of Mammata’ by Dr. Sir Ganganath Tha, Bharatiya Vidya Prakashana, Varanasi, ૧૯૬૭, p. ૬૦.</ref> પણ છે. ‘સવિકલ્પ’૭<ref name="6 and 7"/> નું સ્વરૂપ સમજાવતાં ડૉ. પાંડે કહે છે કે, તેની જોડે એકતાનો વિચાર કરે છે, ત્યારે દ્વૈતનો એ બોધ તે જ ‘સવિકલ્પક’ જ્ઞાન છે. પણ પરમ ચેતનાના ‘આત્મવિમર્શ’માં આત્માથી કશાયની ભિન્નતાનો સ્વીકાર નથી, એટલે તેને ‘સવિકલ્પ’ જ્ઞાન કહી શકાય નહી. પરમ સત્તાની બાબતમાં શૈવાદ્વૈતની ભૂમિકા એવી છે કે, રહસ્યાનુભવ (mystic experience)માં પ્રતીત થતી એ મૂળભૂત એકતા માત્ર છે, પણ બુદ્ધિ દ્વારા તેનું ગ્રહણ કરવામાં આવે કે તેનું અર્થઘટન કરવામાં આવે, ત્યારે ‘સ્વપ્રકાશ્ય’ અને ‘આત્મવિમર્શ’ રૂપ ધર્મોને બળે તે જાણે કે દ્વૈતરૂપ હોય એમ ભાસે છે. પણ વાસ્તવમાં ‘આત્મવિમર્શ’ અને ‘સ્વપ્રકાશ્ય’તાનું સ્વરૂપ એક જ છે. જે રીતે અગ્નિ પ્રજ્વલે છે ત્યારે અગ્નિ અને જ્વાલા ભિન્ન હોતાં નથી, તે રીતે, શિવ (કે પ્રકાશતત્ત્વ) શક્તિ (કે વિમર્શ) રૂપે પ્રગટ થાય છે, ત્યારે તે ભિન્ન હોતાં નથી.
<ref name="6 and 7">૬-૭. રસસ્વરૂપની વિચારણામાં આ બંને પરિભાષા આવે છે. રસપ્રતીતિ ‘નિર્વિકલ્પજ્ઞાન’ નથી, તેમ ‘સવિકલ્પજ્ઞાન’ પણ નથી. છતાં વિલક્ષણ અર્થમાં તે એક પ્રકારનું ‘નિર્વિકલ્પજ્ઞાન’ છે ને ‘સવિકલ્પ’ પણ. આ વિશે જુઓ મમ્મટ રસચર્ચા : ‘Kavyaprakash of Mammata’ by Dr. Sir Ganganath Tha, Bharatiya Vidya Prakashana, Varanasi, ૧૯૬૭, p. ૬૦.</ref> પણ છે. ‘સવિકલ્પ’૭<ref name="6 and 7"/> નું સ્વરૂપ સમજાવતાં ડૉ. પાંડે કહે છે કે, તેની જોડે એકતાનો વિચાર કરે છે, ત્યારે દ્વૈતનો એ બોધ તે જ ‘સવિકલ્પક’ જ્ઞાન છે. પણ પરમ ચેતનાના ‘આત્મવિમર્શ’માં આત્માથી કશાયની ભિન્નતાનો સ્વીકાર નથી, એટલે તેને ‘સવિકલ્પ’ જ્ઞાન કહી શકાય નહી. પરમ સત્તાની બાબતમાં શૈવાદ્વૈતની ભૂમિકા એવી છે કે, રહસ્યાનુભવ (mystic experience)માં પ્રતીત થતી એ મૂળભૂત એકતા માત્ર છે, પણ બુદ્ધિ દ્વારા તેનું ગ્રહણ કરવામાં આવે કે તેનું અર્થઘટન કરવામાં આવે, ત્યારે ‘સ્વપ્રકાશ્ય’ અને ‘આત્મવિમર્શ’ રૂપ ધર્મોને બળે તે જાણે કે દ્વૈતરૂપ હોય એમ ભાસે છે. પણ વાસ્તવમાં ‘આત્મવિમર્શ’ અને ‘સ્વપ્રકાશ્ય’તાનું સ્વરૂપ એક જ છે. જે રીતે અગ્નિ પ્રજ્વલે છે ત્યારે અગ્નિ અને જ્વાલા ભિન્ન હોતાં નથી, તે રીતે, શિવ (કે પ્રકાશતત્ત્વ) શક્તિ (કે વિમર્શ) રૂપે પ્રગટ થાય છે, ત્યારે તે ભિન્ન હોતાં નથી.
શૈવોના મૂર્ત અદ્વૈતવાદ (concrete monism)નો આખો ખ્યાલ આ રીતે અત્યંત ધ્યાનપાત્ર છે. અભિનવ જે પરમ સત્તાનો સ્વીકાર કરે છે, તે કોઈ વિશુદ્ધ એકતા (pure unity) જ નથી. પરમ સત્તાની આવી કલ્પના સ્વીકારીએ, તો તેનાં અનંતવિધ રૂપો ને વિવર્તોનું સ્પષ્ટીકરણ થઈ શકે નહિ. જો મૂળ સત્તામાં જ અનંત રૂપોનું બીજ ન હોય, તો તે સર્વ પ્રગટે છે ક્યાંથી? અલબત્ત, પરમ ચેતનામાં અનંતવિધ રૂપો પડ્યાં છે, તે સ્થૂળ રૂપે નહિ, સૂક્ષ્મ ને સુષુપ્ત રૂપે સંભવે છે. ડૉ. પાંડે આ મુદ્દાનું વિવરણ કરતાં કહે છે : “The multiplicity, however which is admitted in the unity of the Absolute, is not gross or actual but subtle and potential. It is in the form of absolute Free Will (Svatantrya Shakti), which, in the state of non-manifestation is simply subtle self-consciousness, (Sukshma Aham Vimarsha), The multiplicity of the manifestable is as potential identity with the Absolute as the images, which figure in the dream of an individual subject, are with him in the wakeful state.” આમ, પરમ ચૈતન્યની સત્તામાં તેની અંતર્ગત રૂપે ‘સ્વાતંત્ર્યશક્તિ’ છે, જે વ્યક્તરૂપમાં સૂક્ષ્મ એવી આત્મસભાનતા માત્ર છે. આ શક્તિના બળે બાહ્યજગતનાં તેમ આંતરજગતનાં સંવેદનો, સ્વપ્નોના સંસ્કારોની જેમ, અતિ સૂક્ષ્મ સુષુપ્ત રૂપે જળવાઈ રહે છે. આ શક્તિને બળે જ પરમ ચેતના અનંત રૂપે વિસ્તરી શકે છે, પણ એ સર્વ રૂપો પરમ ચેતનાની અંતર્ગત તેની જોડે એક થઈને એ રૂપે સાકાર થાય છે. અર્થાત્‌, અનુભવગોચર સમસ્ત બ્રહ્માંડ પરમસત્તા જોડે સજીવ રીતની એકતા ધરાવે છે. અનંત રૂપોવાળું આ જે વિશ્વ છે તે પરમસત્તામાં જ આશ્રિત છે એટલું જ નહિ, એની જોડે તે એકરૂપ છે. શૈવાદ્વૈતમાં આ વિચારને મોરનાં ઈંડાંના દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે. મોરના દેહમાં જે રંગીન વૈભવશાળી છટાઓ જોવા મળે છે, તે તેના ઈંડાંમાં મૂળથી એ જ રૂપે સંભવે છે.

અભિનવના શૈવાદ્વૈતમાં, પરમ ચૈતન્ય સત્તા એ સર્વોપરી ભૂમિકા છે, તો ‘આત્મવિમર્શ’ એ બીજી કોટિની ભૂમિકા છે. રસની પ્રતીતિ આ બીજી કોટિનો અનુભવ છે. અભિનવે કહ્યું કે સામાજિકને વિભાવાદિના યોગે, વિશ્વમુક્ત એવો પોતાના સ્થાયીનો બોધ તે જ રસ (‘વીતવિઘ્નપ્રતીતિગ્રાહ્યો ભાવ એવ રસઃ’). અભિનવે રસપ્રતીતિમાં બે સપાટીઓ સ્વીકારી જણાય છે. તેમના મતે સર્વોત્કૃષ્ટ રસપ્રતીતિમાં કશીય વસ્તુપરકતાનો બોધ હોતો નથી. આવી વિરલ ક્ષણોમાં ઉદ્‌બુદ્ધ થયેલો સ્થાયી આત્માની સુષુપ્ત ભૂમિકાએ વિરમી જાય છે. ત્યાં કોઈ દ્વૈતનો કે સંબધનો, અણસારો સુધ્ધાં વરતાતો નથી. રસાનુભૂતિની આવી ક્ષણે સામાજિકનો સીમિત અહમ્‌ ઓગળી જાય છે. વસ્તુપરક સભાનતા એ ક્ષણે સર્વથા તિરોધાન પામે છે. સંવિતનો માત્ર ‘વિમર્શ’વ્યાપાર પ્રવર્તી રહે છે, અને કેવળ સાધારણીભૂત સંવિત્‌નો સાક્ષાત્કાર થાય છે. આ જાતની બોધની પ્રક્રિયાને ‘રસના’, ‘ચર્વણા’ કે ‘પ્રમાતૃવિશ્રાન્તિ’ કહે છે. આને જ ‘ચમત્કાર’ પણ કહે છે. સંવિત્‌ જે ‘સ્વપ્રકાશ્ય’ છે, તે ‘વિમર્શ’ દ્વારા સ્વકીય ચેતનાની જ પુનઃ પુનઃ ઉપલબ્ધિ કરે છે. આ પ્રતીતિ તે જ ‘રસ’, ‘આનંદ’ અને ‘પરમ ભોગ’ની સંજ્ઞાથી ઓળખાય છે. આવો રસબોધ એ બીજી કોટિનો પણ આધ્યાત્મિક અનુભવ જ ગણાય.

Line 49: Line 48:
હવે આપણે ડૉ. રાકેશ ગુપ્તાની રસસિદ્ધાંતની વિવેચનાને અવલોકીશું.  
હવે આપણે ડૉ. રાકેશ ગુપ્તાની રસસિદ્ધાંતની વિવેચનાને અવલોકીશું.  
આરંભમાં આપણે નોંધ્યું છે તેમ, ડૉ. રાકેશ ગુપ્તાએ રસસિદ્ધાંતનાં વિવિધ પાસાંઓને આધુનિક મનોવિજ્ઞાનના પ્રકાશમાં તપાસવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન કર્યો છે. સામાજિક કાવ્યનાટકાદિને જે રીતે માણે છે અને જે રીતે કૃતિના ભાવોપ્રતિભાવ ઝીલે છે તે વિશે અનુભવની નક્કર ભૂમિકાએથી અહીં ફેરતપાસ થયેલી છે. એ રીતે રસસિદ્ધાંતના રૂઢ ખ્યાલોની કઠોર આલોચના તેમને હાથે થયેલી છે. જોકે એ જાતનાં પરીક્ષણોમાં તેમની પોતાની ભૂમિકા પણ વિવાદમુક્ત નથી.

ડૉ. ગુપ્તાએ આરંભમાં ‘રસ’ના સંકેતો સ્પષ્ટ કરી આપ્યા છે : (અ) ‘રસ’ એટલે સાહિત્યમાં લાગણીમૂલક ચમત્કૃતિનો આસ્વાદ (Relish); ભાવકનો એ અનુભવગોચર પદાર્થ છે. (બ) ‘રસ’ એટલે કૃતિ પક્ષે લાગણીતત્ત્વ (emotion). ડૉ. ગુપ્તા માને છે કે, નાટ્યકાવ્યાદિમાં વિવિધ લાગણીઓનું જે નિરૂપણ થયું હોય છે, તે રસની ચમત્કૃતિ માટે કારણભૂત છે. ‘રસ’ સંજ્ઞાથી આ રીતે, ભાવકનો આસ્વાદ અને કૃતિમાં મૂર્ત થયેલી લાગણી એ બે ભિન્ન સંકેતો સૂચવાય છે. આપણા આચાર્યોએ એ વિશે પૂરતી સભાનતા દાખવી નથી એમ તેમનું માનવું છે. પોતાના મહાનિબંધ માટે તેમણે, એ બે ભિન્ન સંકેતો સ્પષ્ટ કરી, પોતાની સૈદ્ધાન્તિક વિચારણાનું આયોજન કર્યું છે. ડૉ. ગુપ્તાએ એ વિશે સ્પષ્ટ કર્યું છે કે, ‘રસ’ના કોઈ આધ્યાત્મિક સંકેતો તેમને અભિપ્રેત નથી. રસાસ્વાદની પ્રક્રિયામાં ખરેખર કશું જ ગૂઢ અને અનિર્વચનીય હોતું નથી એમ તેઓ માને છે. આપણા રોજિંદા જીવનમાં જુદા જુદા પદાર્થો, ઘટનાઓ કે વ્યક્તિઓના આઘાત-પ્રત્યાઘાતથી ભિન્ન ભિન્ન લાગણીઓ જે રીતે ઉદ્‌બુદ્ધ થાય છે તે જ રીતે નાટ્ય આદિ કળાઓને સંબંધે સહૃદયમાં સહજ લાગણીઓ જાગે છે. ડૉ. ગુપ્તા એમ પણ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, રસાનુભૂતિ લૌકિક બોધથી વિલક્ષણ એવો કોઈ જ્ઞાનવ્યાપાર નથી. લૌકિક સંદર્ભમાં જાગતી લાગણી જેવો જ સરળ કે મિશ્ર લાગણીઓનો એ અનુભવપિંડ છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિવેચક આઈ. એ. રીચડ્‌ર્ઝે રસાનુભૂતિ (aesthetic experience) એ લૌકિક કોટિનો જ  અનુભવ છે એવો જે ખ્યાલ પ્રગટ કરેલો તેને આ ભૂમિકા બરાબર મળતી આવે છે. ડૉ. ગુપ્તા એટલે સુધી જાય છે કે, વ્યવહારની ઘટનાઓમાં પણ રસાનુભૂતિ શક્ય છે.<ref>૮. આપણે ત્યાં રામનારાયણ પાઠક જેવા વિદ્વાને આ જાતની ભૂમિકા નોંધેલી છે : જુઓ ‘કાવ્યની શક્તિ’ લેખમાં પૃ. ૨૯ની ચર્ચા. (‘કાવ્યની શક્તિ’ પ્ર. શ્રી સયાજી સાહિત્યમાળા, ૧૯૩૯ની આવૃત્તિ.)</ref> અલબત્ત, રસ તે કેવળ સુખની અનુભૂતિ નહિ, આનંદની પ્રાપ્તિ પણ નહિ, પણ કશાકને માટેની સચિંતતા, concern માત્ર, જે વ્યક્તિને વિચારમગ્ન કરી દે છે. આમ, રસની ચર્ચા કરતાં ડૉ. ગુપ્તાએ, પાશ્ચાત્ય વિદ્વાનો જેને hedonism કહે છે એનો, મૂળથી જ અસ્વીકાર કર્યો દેખાય છે. તેમનું મંતવ્ય એવું છે કે, ઉત્તમ સાહિત્યમાં આપણે જ્યારે મગ્ન બની જઈએ છીએ ત્યારે, આપણી ચેતનાની ગતિ કોઈ સુખ કે આનંદની પ્રાપ્તિ માટે હોતી નથી. એવા ઉત્તમ સાહિત્યના સંદર્ભમાં કશોક જીવનતત્ત્વનો બોધ કે મૂલ્યો પરત્વેની સચિંતતા (concern) જ આપણા ચિત્તને રોકી લેતી હોય છે, એટલે, કાવ્યનાટકાદિને અનુલક્ષીને આપણે ‘આસ્વાદ કરવો’ એવો જે શબ્દપ્રયોગ કરીએ છીએ તેનો ખરો અર્થ તો interest કે concern એમ જ થાય છે. ડૉ. ગુપ્તાની આ માન્યતા રસવિષયક આપણા વિદ્વાનોના પરંપરાગત ખ્યાલો તેમજ પશ્ચિમની કળામીમાંસાના ઘણા પ્રતિષ્ઠિત વિચારોથી જુદી પડે છે. હકીકતમાં રસાસ્વાદના સ્વરૂપ વિશે રૂઢ સિદ્ધાંતથી તેઓ મૂળભૂત રીતે જુદા પડતા દેખાય છે.
ડૉ. ગુપ્તાએ આરંભમાં ‘રસ’ના સંકેતો સ્પષ્ટ કરી આપ્યા છે : (અ) ‘રસ’ એટલે સાહિત્યમાં લાગણીમૂલક ચમત્કૃતિનો આસ્વાદ (Relish); ભાવકનો એ અનુભવગોચર પદાર્થ છે. (બ) ‘રસ’ એટલે કૃતિ પક્ષે લાગણીતત્ત્વ (emotion). ડૉ. ગુપ્તા માને છે કે, નાટ્યકાવ્યાદિમાં વિવિધ લાગણીઓનું જે નિરૂપણ થયું હોય છે, તે રસની ચમત્કૃતિ માટે કારણભૂત છે. ‘રસ’ સંજ્ઞાથી આ રીતે, ભાવકનો આસ્વાદ અને કૃતિમાં મૂર્ત થયેલી લાગણી એ બે ભિન્ન સંકેતો સૂચવાય છે. આપણા આચાર્યોએ એ વિશે પૂરતી સભાનતા દાખવી નથી એમ તેમનું માનવું છે. પોતાના મહાનિબંધ માટે તેમણે, એ બે ભિન્ન સંકેતો સ્પષ્ટ કરી, પોતાની સૈદ્ધાન્તિક વિચારણાનું આયોજન કર્યું છે. ડૉ. ગુપ્તાએ એ વિશે સ્પષ્ટ કર્યું છે કે, ‘રસ’ના કોઈ આધ્યાત્મિક સંકેતો તેમને અભિપ્રેત નથી. રસાસ્વાદની પ્રક્રિયામાં ખરેખર કશું જ ગૂઢ અને અનિર્વચનીય હોતું નથી એમ તેઓ માને છે. આપણા રોજિંદા જીવનમાં જુદા જુદા પદાર્થો, ઘટનાઓ કે વ્યક્તિઓના આઘાત-પ્રત્યાઘાતથી ભિન્ન ભિન્ન લાગણીઓ જે રીતે ઉદ્‌બુદ્ધ થાય છે તે જ રીતે નાટ્ય આદિ કળાઓને સંબંધે સહૃદયમાં સહજ લાગણીઓ જાગે છે. ડૉ. ગુપ્તા એમ પણ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, રસાનુભૂતિ લૌકિક બોધથી વિલક્ષણ એવો કોઈ જ્ઞાનવ્યાપાર નથી. લૌકિક સંદર્ભમાં જાગતી લાગણી જેવો જ સરળ કે મિશ્ર લાગણીઓનો એ અનુભવપિંડ છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિવેચક આઈ. એ. રીચડ્‌ર્ઝે રસાનુભૂતિ (aesthetic experience) એ લૌકિક કોટિનો જ  અનુભવ છે એવો જે ખ્યાલ પ્રગટ કરેલો તેને આ ભૂમિકા બરાબર મળતી આવે છે. ડૉ. ગુપ્તા એટલે સુધી જાય છે કે, વ્યવહારની ઘટનાઓમાં પણ રસાનુભૂતિ શક્ય છે.<ref>આપણે ત્યાં રામનારાયણ પાઠક જેવા વિદ્વાને આ જાતની ભૂમિકા નોંધેલી છે : જુઓ ‘કાવ્યની શક્તિ’ લેખમાં પૃ. ૨૯ની ચર્ચા. (‘કાવ્યની શક્તિ’ પ્ર. શ્રી સયાજી સાહિત્યમાળા, ૧૯૩૯ની આવૃત્તિ.)</ref> અલબત્ત, રસ તે કેવળ સુખની અનુભૂતિ નહિ, આનંદની પ્રાપ્તિ પણ નહિ, પણ કશાકને માટેની સચિંતતા, concern માત્ર, જે વ્યક્તિને વિચારમગ્ન કરી દે છે. આમ, રસની ચર્ચા કરતાં ડૉ. ગુપ્તાએ, પાશ્ચાત્ય વિદ્વાનો જેને hedonism કહે છે એનો, મૂળથી જ અસ્વીકાર કર્યો દેખાય છે. તેમનું મંતવ્ય એવું છે કે, ઉત્તમ સાહિત્યમાં આપણે જ્યારે મગ્ન બની જઈએ છીએ ત્યારે, આપણી ચેતનાની ગતિ કોઈ સુખ કે આનંદની પ્રાપ્તિ માટે હોતી નથી. એવા ઉત્તમ સાહિત્યના સંદર્ભમાં કશોક જીવનતત્ત્વનો બોધ કે મૂલ્યો પરત્વેની સચિંતતા (concern) જ આપણા ચિત્તને રોકી લેતી હોય છે, એટલે, કાવ્યનાટકાદિને અનુલક્ષીને આપણે ‘આસ્વાદ કરવો’ એવો જે શબ્દપ્રયોગ કરીએ છીએ તેનો ખરો અર્થ તો interest કે concern એમ જ થાય છે. ડૉ. ગુપ્તાની આ માન્યતા રસવિષયક આપણા વિદ્વાનોના પરંપરાગત ખ્યાલો તેમજ પશ્ચિમની કળામીમાંસાના ઘણા પ્રતિષ્ઠિત વિચારોથી જુદી પડે છે. હકીકતમાં રસાસ્વાદના સ્વરૂપ વિશે રૂઢ સિદ્ધાંતથી તેઓ મૂળભૂત રીતે જુદા પડતા દેખાય છે.
ડૉ. ગુપ્તાએ એમ કહ્યું કે, સંસ્કૃતના આચાર્યોએ રસ, ધ્વનિ, રીતિ, અલંકાર આદિ જે વિભિન્ન સિદ્ધાંતો વિકસાવ્યા છે, તેમાં રસની ચર્ચા મુખ્યત્વે લાગણીજન્ય રસ અને તેનાં અંગભૂત વિભાવાદિઓને અનુલક્ષીને ચાલી છે. ‘રસ’ના ક્ષેત્ર બહારની બીજી કવિતાઓમાં આસ્વાદની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે, તે વિશે તેમણે ઝાઝું વિચાર્યું હોય એમ જણાતું નથી. અહીં આપણે લક્ષમાં રાખવાનું છે કે, ‘રસ’ એ માનવઊર્મિમાંથી જન્મતી ચમત્કૃતિ છે એ પ્રકારનો ખ્યાલ ડૉ. ગુપ્તાએ કેળવ્યો છે. એટલે, કાવ્યમાં આસ્વાદનું કારણ વસ્તુનું ધ્વનિતત્ત્વ હોય કે રચનાસંવિધાનનું કૌશલ હોય તો તેને રસસિદ્ધાંતે વિચાર કર્યો નથી એમ તેઓ કહે છે. તેમની આ ટીકા વજૂદ વિનાની છે એમ કહી શકાશે નહિ.

ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક અને અભિનવગુપ્ત, એ સર્વ વિદ્વાનોની રસનિષ્પત્તિની પ્રક્રિયા વિશેની વિચારણાઓ તપાસતી વેળા ડૉ. ગુપ્તાએ નીચેનાં ગૃહીતો સ્વીકાર્યાં છે : (અ) રસબોધ એ માત્ર આનંદરૂપ અનુભવ નથી, એ સુખદુઃખનો મિશ્ર ભાવ હોય છે. (બ) રસનીય ઘટના (aesthetic situation) લૌકિક ઘટનાઓથી ભિન્ન કોટિની નથી. (ક) રસબોધમાં સામાજિકનો કોઈ વિશિષ્ટ ચિત્તવ્યાપાર પ્રવર્તતો નથી. (ડ) રસબોધ એ કેવળ જ્ઞાનરૂપ વ્યાપાર નહિ, પણ સજીવ લાગણીઓનો સંકુલ પ્રતિભાવ હોય છે. આ પ્રકારની ભૂમિકાએથી તેમણે રૂઢ વિચારણાનું કડક પરીક્ષણ કર્યું છે.

Navigation menu