ચિત્રકૂટના ઘાટ પર/થોડી ‘રામ’-લીલા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|થોડી ‘રામ’-લીલા}} {{Poem2Open}} રામ, અને રામશબ્દની સાથે જોડાઈને બનત...")
 
No edit summary
Line 58: Line 58:
વાલ્મીકિ અને ભવભૂતિએ રામનું જે માનવ્યરૂપ આલેખ્યું છે તે હૃદયસ્પર્શી છે. રામના જીવનનું જે સત્ય છે તે આર્ષદૃષ્ટા કવિ વાલ્મીકિનું સત્ય છે. એ કદી મિથ્યા હોતું નથી. ‘રામ’ શબ્દ અત્યંત રમણીય છે, ‘ચાર્મિંગ’ છે, સ્પૃહણીય છે. રામ શબ્દ સાથે આદિ કવિએ ‘શ્રી’ શબ્દ જોડ્યો નથી, કવિ ભવભૂતિએ જોડ્યો નથી. લોકકવિએ જોડ્યો નથી ‘શ્રી’ શબ્દ રામ આગળ. તુલસીદાસે પણ પ્રાયઃ ‘શ્રી’ વિના ચલાવ્યું છે. રામ શબ્દ સ્વયં મહત્તર છે. એ શબ્દ આગળ ‘શ્રી’ લગાડવાની જરૂર જ ક્યાં છે? આદરવાચક ‘શ્રી’ લગાડીને એ અંતર્યામીને દૂરસુદૂરના કરવાની જરૂર નથી એટલા એ નિકટના છે. રામમાં ‘શ્રી’ સમાવિષ્ટ છે જ. જેને આટલી પણ સમજ ન હોય તેને દૂરથી જ રામ રામ કરવા સારા.

::::::::::[૨૧-૫-‘૯૫]
::::::::::::::::::::[૨૧-૫-‘૯૫]
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu