35,646
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 11: | Line 11: | ||
{{gap}}તારા સત્તાવીસ ઈશ, બ્રાહ્મણ પતિ કહાવે. | {{gap}}તારા સત્તાવીસ ઈશ, બ્રાહ્મણ પતિ કહાવે. | ||
{{gap}}શુભ સુંદર જે ચાલ, ઓપમા મુખ બોલાયે. | {{gap}}શુભ સુંદર જે ચાલ, ઓપમા મુખ બોલાયે. | ||
{{gap}}નિશાનાથ કુસુમેશ તાપ સઘળા ઓલાયે. | {{gap}}નિશાનાથ કુસુમેશ તાપ સઘળા ઓલાયે. | ||
{{gap}}સોળ કળા ટાઢો સદા અમૃત ઔષધ પાળવા. | {{gap}}સોળ કળા ટાઢો સદા અમૃત ઔષધ પાળવા. | ||
{{gap}}નીલકંઠ રાખે ગુણ ભણી હલાહલ વિષ ટાળવા. | {{gap}}નીલકંઠ રાખે ગુણ ભણી હલાહલ વિષ ટાળવા. | ||
{{gap|6em}}* | {{gap|6em}}* | ||
લક્ષ્મી : પાડા જેવડું પેટ ચઢી ઉંદરડે બેસે; | '''લક્ષ્મી :''' પાડા જેવડું પેટ ચઢી ઉંદરડે બેસે; | ||
{{gap}}હાથ કુહાડી ધરે, દાંત મુખ એક જ દીસે. | {{gap}}હાથ કુહાડી ધરે, દાંત મુખ એક જ દીસે. | ||
{{gap}}લબલબ હાલે હોઠ, સૂપડા સરખા કાન જ. | {{gap}}લબલબ હાલે હોઠ, સૂપડા સરખા કાન જ. | ||
{{gap}}ચાર હાથ ને સૂંઢ રૂંઢ, કાદવનો વાન જ. | {{gap}}ચાર હાથ ને સૂંઢ રૂંઢ, કાદવનો વાન જ. | ||
{{gap}}રૂડા પગ પાડી નવ શક્યો, વેઠ ધર્યો રાવણ સહી. | {{gap}}રૂડા પગ પાડી નવ શક્યો, વેઠ ધર્યો રાવણ સહી. | ||
{{gap}}સઘળું કુટુંબ સરખું મળ્યું, લજાવે ગણપતિ કહી. | {{gap}}સઘળું કુટુંબ સરખું મળ્યું, લજાવે ગણપતિ કહી. | ||
'''ગૌરી :''' સેવંત્રાં સિંદૂર ભોગ જેહને વિધવિધ આવે, | '''ગૌરી :''' સેવંત્રાં સિંદૂર ભોગ જેહને વિધવિધ આવે, | ||
{{gap}}ગળ્યાં ચોપડ્યાં સહાં ઘણા વળી લાડુ ભાવે. | {{gap}}ગળ્યાં ચોપડ્યાં સહાં ઘણા વળી લાડુ ભાવે. | ||
{{gap}}શુદ્ધિ બુદ્ધિનો સ્વામી, લક્ષ જે લાભ જ દીએ, | {{gap}}શુદ્ધિ બુદ્ધિનો સ્વામી, લક્ષ જે લાભ જ દીએ, | ||
{{gap}}ગ્રામાંતરે શુભ કામ નામ પહેલું તે લીએ. | {{gap}}ગ્રામાંતરે શુભ કામ નામ પહેલું તે લીએ. | ||
{{gap}}નંદી ને ભૃંગી આદિ ગણ વિઘ્નહરણ ગણનાથ એ, | {{gap}}નંદી ને ભૃંગી આદિ ગણ વિઘ્નહરણ ગણનાથ એ, | ||
{{gap}}ભાંગ્યા રથ બહુ દેવના જો નવ તેડ્યો પુરુષ તે. | {{gap}}ભાંગ્યા રથ બહુ દેવના જો નવ તેડ્યો પુરુષ તે. | ||
{{center|<nowiki>* * * </nowiki>}} | {{center|<nowiki>* * * </nowiki>}}'''કવિવચન :''' લક્ષ્મી ગુણ નહિ પાર સાર સંસારે તેવી. | ||
'''કવિવચન :''' લક્ષ્મી ગુણ નહિ પાર સાર સંસારે તેવી. | |||
{{gap}}પાર્વતી મહાસતી એહ પણ મોટી દેવી. | {{gap}}પાર્વતી મહાસતી એહ પણ મોટી દેવી. | ||
{{gap}}હસતાં ભાંજે હાડ, વાદ એ ન હોય રૂડો. | {{gap}}હસતાં ભાંજે હાડ, વાદ એ ન હોય રૂડો. | ||
{{gap}}હરિહર બ્રહ્મા મળી વારિયો ઝઘડો કૂડો. | {{gap}}હરિહર બ્રહ્મા મળી વારિયો ઝઘડો કૂડો. | ||
{{gap}}નિંદા-મિષ મેં સ્તુતિ કરી, રખે માત દુહવણ ધરો. | {{gap}}નિંદા-મિષ મેં સ્તુતિ કરી, રખે માત દુહવણ ધરો. | ||
{{gap}}શાસ્ત્રનો મારગ સાંભળી કવિતા કારણ ખપ કર્યો. | {{gap}}શાસ્ત્રનો મારગ સાંભળી કવિતા કારણ ખપ કર્યો. | ||
{{gap}}શ્રોતાના બે ભેદ ચાલણી સૂપડ ક્હાવે. | {{gap}}શ્રોતાના બે ભેદ ચાલણી સૂપડ ક્હાવે. | ||
{{gap}}કણને નાખે બહાર, ફોતરાં મધ્ય રહાવે. | {{gap}}કણને નાખે બહાર, ફોતરાં મધ્ય રહાવે. | ||
{{gap}}સારો કણ રાખંત, રજ સહુ બહાર જ જાયે, | {{gap}}સારો કણ રાખંત, રજ સહુ બહાર જ જાયે, | ||
{{gap}}ચાલણી હોય સછિદ્ર; સૂપડે છિદ્ર ન હોયે. | {{gap}}ચાલણી હોય સછિદ્ર; સૂપડે છિદ્ર ન હોયે. | ||
{{gap}}ગુણ ગ્રહી અવગુણ નાખજો, ભાવ ભેદ ડાહ્યા લહે. | {{gap}}ગુણ ગ્રહી અવગુણ નાખજો, ભાવ ભેદ ડાહ્યા લહે. | ||
{{gap}}માંડ્યો એ ચૌટે રહેંટ મેં, કોઈ ઊંચો કોઈ નીચો કહે.</poem>}} | {{gap}}માંડ્યો એ ચૌટે રહેંટ મેં, કોઈ ઊંચો કોઈ નીચો કહે.</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||