સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભાઉ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ભાઉ}}
{{Heading|ભાઉ}}
 
{{Poem2Open}}
[नरो वा कुंजरो वा એ શબ્દો ભાગ્યે જ કોઈને કાને ન પડ્યા હોય. એટલા બધા એ પ્રચલિત છે અને એટલો એની પાછળનો પ્રસંગ જાણીતો છે.

૫. ઋષિ તે વૈશંપાયન, રાજન તે જનમેજય (અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો પુત્ર). ૧૧મી લીટીમાં અરિષ્ટ – બૂરી વસ્તુઓ (જે ઉપર ગણાવી છે તે) કહી તેમાં ૧૦મી લીટીનું 'વર્ણ અઢાર નહિ ભેદાભેદ' એ પણ આવી ગયું. અઢાર વર્ણ એક એક વચ્ચે ભેદ ન રાખે, એની ઋષિ પાસે બૂરી વસ્તુમાં કવિએ ગણના કરાવી છે.. પણ વૈશંપાયન ઋષિના વખતમાં વર્ણની સંખ્યા સદ્ભાગ્યે અઢાર સુધી પહોંચી ન હતી. તે તો આપણા ‘ભાઉ ’- ભાઈએ પોતાના સમયના ખ્યાલ પ્રમાણે ઋષિના મોંમાં એ શબ્દ મૂકી દીધા. ૧૫. દ્રોણપુત્રના નામે નામ. ૨૪. '''છળ-ગત''' - કપટની રીતે. ૨૭. '''કર્મ લાગ્યું''' –સ્પર્શ્યું  પરચો બતાવ્યા વગર ન રહ્યું. ૨૯. '''મહી''' - પૃથ્વી ઉપર. ૩૩. '''સુણી વાત''' - સાંભળેલી વાત. ૩૬. '''નીગમ્યું''' - જવા દીધું.]

{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu