35,628
edits
(Created page with "{{SetTitle}} {{Heading|માતૃસ્નેહ|બળવંતરાય ઠાકર}} {{center|[વસંતતિલકા]}} {{Block center|ખેલી શિકાર દઈ મ્હેતલ સાથીઓને પેઠો હુંયે હસળતો મુજ શાંત કોઠા; ઘેરા અશોક વડ નીમ ચમેલીઓના છાયા તળે તર થતો પળું મંદ મંદ. વાંસે રહ...") |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|માતૃસ્નેહ|બળવંતરાય ઠાકર}} | {{Heading|માતૃસ્નેહ|બળવંતરાય ઠાકર}} | ||
{{center|[વસંતતિલકા]}} | {{center|[વસંતતિલકા]}} | ||
{{Block center|ખેલી શિકાર દઈ મ્હેતલ સાથીઓને | {{Block center|<poem>ખેલી શિકાર દઈ મ્હેતલ સાથીઓને | ||
પેઠો હુંયે હસળતો મુજ શાંત કોઠા; | પેઠો હુંયે હસળતો મુજ શાંત કોઠા; | ||
ઘેરા અશોક વડ નીમ ચમેલીઓના | ઘેરા અશોક વડ નીમ ચમેલીઓના | ||
| Line 100: | Line 100: | ||
'બાપુ, ભલે. હું પણ મોટ થઈશ ત્યાં તો : | 'બાપુ, ભલે. હું પણ મોટ થઈશ ત્યાં તો : | ||
આજે દિયો; પછી થશે જ પછીની વાતો.’ | આજે દિયો; પછી થશે જ પછીની વાતો.’ | ||
{{right|'ભણકાર ધારા બીજી'માંથી}} }} | {{right|'ભણકાર ધારા બીજી'માંથી}}</poem> }} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | |||
સ્વાધ્યાય | {{Hi|1em|૧. વૈશંપાયન પોપટના પિતાનો વધ અને પોતાનું ઊગરી જવું એ આ કાવ્યની ઘટના સાથે સરખાવો.}} | ||
૧. વૈશંપાયન પોપટના પિતાનો વધ અને પોતાનું ઊગરી જવું એ આ કાવ્યની ઘટના સાથે સરખાવો. | {{Hi|1em|૨. વૈશંપાયન આપવીતી કહે છે તે પ્રમાણે આ બચલા પાસે આપવીતી કહેવડાવો....પં. ૯૧ ઉપર નિબંધ લખો.}} | ||
૨. વૈશંપાયન આપવીતી કહે છે તે પ્રમાણે આ બચલા પાસે આપવીતી કહેવડાવો....પં. ૯૧ ઉપર નિબંધ લખો. | {{Hi|1em|૩. આમાંનાં કેટલાંક સુન્દર વર્ણનો તારવી કાઢો.}} | ||
૩. આમાંનાં કેટલાંક સુન્દર વર્ણનો તારવી કાઢો. | {{Hi|1em|૪. ઓશિયાળો બનીને વિકલ શો કેસરી પાછો ફર્યો તેટલે જ આ કાવ્ય પૂરું થાત તો આ કાવ્યના રસમાં શો ફેર પડત તે કહી શકશો?}} | ||
૪. ઓશિયાળો બનીને વિકલ શો કેસરી પાછો ફર્યો તેટલે જ આ કાવ્ય પૂરું થાત તો આ કાવ્યના રસમાં શો ફેર પડત તે કહી શકશો? | {{Hi|1em|૫. ગુલ્બીને આ કથામાં દાખલ કરી કવિએ શું સાધ્યું છે તે જણાવો.}} | ||
૫. ગુલ્બીને આ કથામાં દાખલ કરી કવિએ શું સાધ્યું છે તે જણાવો. | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બળવંતરાય ઠાકર | ||
|next = | |next = અરદેશર ફરામજી ખબરદાર | ||
}} | }} | ||