35,646
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem>ક્રીડન્તી કન્યાની પુરપથઊંડી ચુંદડી સમી, | {{Block center|<poem>ક્રીડન્તી કન્યાની પુરપથઊંડી ચુંદડી સમી, | ||
અરે આત્મા કૂંળા, અરવ તુજ છાયા પડી ગઈ : | અરે આત્મા કૂંળા, અરવ તુજ છાયા પડી ગઈ : | ||
મુજ સદન-ખંડે શમી રહી. | {{gap}}મુજ સદન-ખંડે શમી રહી. | ||
એની સુંવાળી પર હાથ ફેરવું, ને નેત્રથી કાવ્ય સરે દયાઝવ્યું. | એની સુંવાળી પર હાથ ફેરવું, ને નેત્રથી કાવ્ય સરે દયાઝવ્યું. | ||
વન તૃણાંકુર ને ઝરા ઊભા જોશે વાટડી; | {{gap}}વન તૃણાંકુર ને ઝરા ઊભા જોશે વાટડી; | ||
વન્ય કો ના પેખશે તારી પરિચિત શીંગડી : | {{gap}}વન્ય કો ના પેખશે તારી પરિચિત શીંગડી : | ||
આ વ્હાલસોયાં મુખ પીઠ પાયનું ચાલી ગયું ચંચળ નૃત્ય ક્યારનું. | આ વ્હાલસોયાં મુખ પીઠ પાયનું ચાલી ગયું ચંચળ નૃત્ય ક્યારનું. | ||
તું જે દિનાન્તે વનમાં વિંધાયલું ને મુત્યુની અન્તિમ યાતનામાં, | તું જે દિનાન્તે વનમાં વિંધાયલું ને મુત્યુની અન્તિમ યાતનામાં, | ||
{{gap}}— બાણ કેરું છિદ્ર આ, ડોક આ મરડાયેલી, | |||
આ રૂપેરી છાતીની યે કમ્પતી રોમાવલી, | {{gap}}આ રૂપેરી છાતીની યે કમ્પતી રોમાવલી, | ||
વેરી-વિખેરી વળી અશ્રુમાળ તે : તે જોઉં છું સૌ, મૃગચર્મ તુંમાં! | વેરી-વિખેરી વળી અશ્રુમાળ તે : તે જોઉં છું સૌ, મૃગચર્મ તુંમાં! | ||
અને સૌ જીવોનો ક્ષણિક ભવસંગાથ વસતો : | {{gap}}અને સૌ જીવોનો ક્ષણિક ભવસંગાથ વસતો : | ||
મને સમ્બન્ધોનો કપટપટુ સંમોહ ખસતો : | {{gap}}મને સમ્બન્ધોનો કપટપટુ સંમોહ ખસતો : | ||
નયન તુજ ભગવો જ લસતો.</poem>}} | {{gap|4em}}}}નયન તુજ ભગવો જ લસતો.</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
{{Hi|1em|૧. મૃગચર્મને કવિ કોની જોડે સરખાવે છે?}} | {{Hi|1em|૧. મૃગચર્મને કવિ કોની જોડે સરખાવે છે?}} | ||