35,646
edits
(+1) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|હરિનાં લોચનિયાં}} | {{Heading|હરિનાં લોચનિયાં}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
એક દિન આંસુભીનાં રે | {{gap|3em}}એક દિન આંસુભીનાં રે | ||
હરિનાં લોચનિયાં મેં દીઠાં! | {{gap|6em}}હરિનાં લોચનિયાં મેં દીઠાં! | ||
પચરંગી ઓચ્છવ ઊજવ્યો'તો અન્નકૂટની વેળા : | પચરંગી ઓચ્છવ ઊજવ્યો'તો અન્નકૂટની વેળા : | ||
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા'તા ભેળા! | ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા'તા ભેળા! | ||
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી. | શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી. | ||
શતશગ કંચન આરતી હરિવર સંમુખ નર્તન્તી, | શતશગ કંચન આરતી હરિવર સંમુખ નર્તન્તી, | ||
દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા | દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા | ||
દેવદ્વારની બા'ર ભટકતા ટુકડા કાજ ટળવળતા! - | દેવદ્વારની બા'ર ભટકતા ટુકડા કાજ ટળવળતા! - | ||
તે દિન આંસુભીનાં રે | {{gap|3em}}તે દિન આંસુભીનાં રે | ||
હરિનાં લોચનિયાં મેં દીઠાં! | {{gap|6em}}હરિનાં લોચનિયાં મેં દીઠાં! | ||
લગ્નવેદીપાવક પ્રજળ્યો’તો, વિપ્ર વેદ ઉચ્ચરતા; | લગ્નવેદીપાવક પ્રજળ્યો’તો, વિપ્ર વેદ ઉચ્ચરતા; | ||
સાજન મહાજન મૂછ મરડતા પોરસ ફૂલ્યા ફરતા! | સાજન મહાજન મૂછ મરડતા પોરસ ફૂલ્યા ફરતા! | ||
જીર્ણ, અજીઠું, પામર, ફિકકું, માનવપ્રેત સમાણું! | જીર્ણ, અજીઠું, પામર, ફિકકું, માનવપ્રેત સમાણું! | ||
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું! | કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું! | ||
બ્રાહ્મણવચને સૂરજ સાખે કોમળ કળી ત્યાં આણી : | બ્રાહ્મણવચને સૂરજ સાખે કોમળ કળી ત્યાં આણી : | ||
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી! | ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી! | ||
તે દિન આંસુભીનાં રે | {{gap|3em}}તે દિન આંસુભીનાં રે | ||
હરિનાં લોચનિયાં મેં દીઠાં! | {{gap|6em}}હરિનાં લોચનિયાં મેં દીઠાં! | ||
ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા : | ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા : | ||
વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ લાલચે ધાયાં! | વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ લાલચે ધાયાં! | ||
થેલી, ખડિયા, ઝોળી, ત્રિજોરી : સૌ ભરચક્ક ભરાણાં : | થેલી, ખડિયા, ઝોળી, ત્રિજોરી : સૌ ભરચક્ક ભરાણાં : | ||
કાળી મજૂરીના કરતલને બે ટંક પુગ્યા ન દાણા! | કાળી મજૂરીના કરતલને બે ટંક પુગ્યા ન દાણા! | ||
ધીંગા ઢગલા ધાન્ય તણા સો સુસ્તો માંહીં તણાણા : | ધીંગા ઢગલા ધાન્ય તણા સો સુસ્તો માંહીં તણાણા : | ||
રંક ખેડૂનાં રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં! | રંક ખેડૂનાં રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં! | ||
તે દિન આંસુભીનાં રે | {{gap|3em}}તે દિન આંસુભીનાં રે | ||
હરિનાં લોચનિયાં મેં દીઠાં! | {{gap|6em}}હરિનાં લોચનિયાં મેં દીઠાં! | ||
હૂંફાળાં રાજવી ભવનોથી મમત અઘોર નશામાં | હૂંફાળાં રાજવી ભવનોથી મમત અઘોર નશામાં | ||
ખુદ-મતલબિયા મુત્સદ્દીઓએ દીધાં જુદ્ધ દદામાં! | ખુદ-મતલબિયા મુત્સદ્દીઓએ દીધાં જુદ્ધ દદામાં! | ||
જલ થલ નભ સૌ ઘોર અગનની માળ મહીં ઝડપાયાં, | જલ થલ નભ સૌ ઘોર અગનની માળ મહીં ઝડપાયાં, | ||
માનવી માનવીનાં ખૂન પીવા ધાયાં થઈ હડકાયાં! | માનવી માનવીનાં ખૂન પીવા ધાયાં થઈ હડકાયાં! | ||
નવસર્જનના સ્વપનસંગી ઉર ઉછરંગે ઉભરાણા. | નવસર્જનના સ્વપનસંગી ઉર ઉછરંગે ઉભરાણા. | ||
લખલખ નિર્મળ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા. | લખલખ નિર્મળ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા. | ||
તે દિન આંસુભીનાં રે | {{gap|3em}}તે દિન આંસુભીનાં રે | ||
હરિનાં લોચનિયાં મેં દીઠાં! | {{gap|6em}}હરિનાં લોચનિયાં મેં દીઠાં! | ||
ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમશિક્ષકને સોંપાણાં, | ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમશિક્ષકને સોંપાણાં, | ||
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં! | કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં! | ||
વસંત, વર્ષા, ગ્રીષ્મ, શરદના ભેદ બધાય ભુલાણા; | વસંત, વર્ષા, ગ્રીષ્મ, શરદના ભેદ બધાય ભુલાણા; | ||
જીવન મોદ તણા લઘુતમમાં પ્રગતિ પદ છેદાણાં: | જીવન મોદ તણા લઘુતમમાં પ્રગતિ પદ છેદાણાં: | ||
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં : | લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં : | ||
તે દિન આંસુભીનાં રે | {{gap|3em}}તે દિન આંસુભીનાં રે | ||
હરિનાં લોચનિયાં મેં દીઠાં! | {{gap|6em}}હરિનાં લોચનિયાં મેં દીઠાં! | ||
‘આલબેલ'માંથી</poem>}} | {{right|‘આલબેલ'માંથી}}</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||