36,230
edits
No edit summary |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
જયંતી — નંદુનો મોટો દીકરો | જયંતી — નંદુનો મોટો દીકરો | ||
મુગટલાલ – જયંતીનો મિત્ર.</poem>}} | મુગટલાલ – જયંતીનો મિત્ર.</poem>}} | ||
{{center|<poem>'''સૂચિત પાત્ર''' | {{center|<poem>'''સૂચિત પાત્ર''' | ||
પરભુ ગોર – નંદુના સ્વર્ગસ્થ પતિ | પરભુ ગોર – નંદુના સ્વર્ગસ્થ પતિ | ||
| Line 16: | Line 15: | ||
લાકડાની પાટ ઉપર પથારી પાથરેલી દેખાય છે, ને હમણાં જ એમાંથી કોઈ ઊઠ્યું હોય એમ ઓઢવાનો કામળો ઊંચો નીચો, અરધો નીચે લટકતો પડ્યો છે. પાટ નીચે આખી દુનિયા ખડકાયેલી છે. નીચે બાજુમાં નંદુ ગોરાણી અને ચંચળબહેન વાતો કરતાં બેઠાં છે. | લાકડાની પાટ ઉપર પથારી પાથરેલી દેખાય છે, ને હમણાં જ એમાંથી કોઈ ઊઠ્યું હોય એમ ઓઢવાનો કામળો ઊંચો નીચો, અરધો નીચે લટકતો પડ્યો છે. પાટ નીચે આખી દુનિયા ખડકાયેલી છે. નીચે બાજુમાં નંદુ ગોરાણી અને ચંચળબહેન વાતો કરતાં બેઠાં છે. | ||
નંદુ ગોરાણીએ કાળો સાડલો ઓઢેલો છે. મુંડાવેલું માથું અને આભૂષણ વિનાનો વેશ : તે સાચે જ માંદાં છે કે એવાં દેખાય છે એ સમજવું અઘરું બનાવી મૂકે છે. ચાળીસની અંદરનાં હોવા છતાં બહુ ઘરડાં લાગે છે. ચંચળબહેન ઘડાઈ ગયેલી વિધવા જણાય છે.] | નંદુ ગોરાણીએ કાળો સાડલો ઓઢેલો છે. મુંડાવેલું માથું અને આભૂષણ વિનાનો વેશ : તે સાચે જ માંદાં છે કે એવાં દેખાય છે એ સમજવું અઘરું બનાવી મૂકે છે. ચાળીસની અંદરનાં હોવા છતાં બહુ ઘરડાં લાગે છે. ચંચળબહેન ઘડાઈ ગયેલી વિધવા જણાય છે.] | ||
નંદુ | નંદુ — [હાંફતાં હાંફતાં] તે...આ... તમે ન આવ્યાં હોત તો...તો...કોણ જાણે ક્યારે જાગત? [નિસાસો મૂકી] મારે તો દિવસ ને રાત બધું એકાકાર થઈ ગયું છે! | ||
[ઊંચાં થઈ પાટને ખૂણેથી તપખીરની દાબડી લેવા કરે છે.] | [ઊંચાં થઈ પાટને ખૂણેથી તપખીરની દાબડી લેવા કરે છે.] | ||
ચંચળ— રહો, રહો, હું લઈ લઉં છું! જરી હાંફ તો મટવા દો! બેસો હેઠે હૈયે લગીર! [દાબડી લે છે.] | |||
નંદુ – (ધીરેથી) આ ઘરમાં રહીને હેઠે હૈયે બેસવા વારો આ જનમમાં તો આવવાનો દેખતી નથી. [બંને છીંકણીની ચપટી લે છે.] આ જુઓ છો ને કે લગીર બારણા લગણ ગઈ એમાં તો આખો ડુંગરો ચઢી ગઈ જાણે. એવો હાંફ લાગ્યો છે! ને દા'ડામાં દોઢસો વાર ખડકી ઉઘાડવા જવું પડે છે. જરી પૂંઠ વાળી કે કોક ને કોક આવીને ઊભુંરતો! [ચંચળ જરી ઊંકારો કરી જાય છે.] જો, જો! બુન, તમારા પર નથી, પણ... | |||
ચંચળ — ગોરાણી, હું તો... | ચંચળ — ગોરાણી, હું તો... | ||
નંદુ — એ શું બોલ્યાં? તમે અહીં ક્યાંથી? આપણે તો ઘડીક બેસીએ તો સુખદુ:ખની વાતોય કરીએ. | નંદુ — એ શું બોલ્યાં? તમે અહીં ક્યાંથી? આપણે તો ઘડીક બેસીએ તો સુખદુ:ખની વાતોય કરીએ. | ||