36,201
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અરદેશર ફરામજી ખબરદાર|}} | {{Heading|અરદેશર ફરામજી ખબરદાર|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વ. મલબારી પછી પારસી લેખકોમાં કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર ગુજરાતી વાચકોમાં બહુ જાણીતા અને લોકપ્રિય છે. એમનો જન્મ ઇ. સ. ૧૮૮૧માં નવેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે દમણમાં થયો હતો. એમનું કુટુંબ પોર્ટુગીઝ રાજ્યમાં પ્રતિષ્ટિત લેખાતું. એમની પાંચ વર્ષની ઉંમર હશે ત્યારે એમના પિતાશ્રી ફરામજી કાવસજી યુવાવસ્થામાં ૨૬મા વર્ષે પાઠાના રોગથી મુંબાઇમાં મૃત્યુ પામ્યા હતા. ખબરદારની અટક એમના કુટુંબીજનોની બાહોશી અને હુંશિયારીથી એમના વડીલોને મળેલી. એમણે અંગ્રેજી અભ્યાસ મુંબાઇમાં ન્યુ હાઇસ્કુલમાં કર્યો હતો. કવિતા અને સંગીતનો શોખ તો એમને ન્હાનપણથી પ્રાપ્ત થયલો. વિદ્યાર્થી અવસ્થામાંથી તેઓએ કવિતા લખવા માંડેલી; તેથી એમના મિત્રો પણ એમને કવિ તરીકે સંબોધતા હતા. | સ્વ. મલબારી પછી પારસી લેખકોમાં કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર ગુજરાતી વાચકોમાં બહુ જાણીતા અને લોકપ્રિય છે. એમનો જન્મ ઇ. સ. ૧૮૮૧માં નવેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે દમણમાં થયો હતો. એમનું કુટુંબ પોર્ટુગીઝ રાજ્યમાં પ્રતિષ્ટિત લેખાતું. એમની પાંચ વર્ષની ઉંમર હશે ત્યારે એમના પિતાશ્રી ફરામજી કાવસજી યુવાવસ્થામાં ૨૬મા વર્ષે પાઠાના રોગથી મુંબાઇમાં મૃત્યુ પામ્યા હતા. ખબરદારની અટક એમના કુટુંબીજનોની બાહોશી અને હુંશિયારીથી એમના વડીલોને મળેલી. એમણે અંગ્રેજી અભ્યાસ મુંબાઇમાં ન્યુ હાઇસ્કુલમાં કર્યો હતો. કવિતા અને સંગીતનો શોખ તો એમને ન્હાનપણથી પ્રાપ્ત થયલો. વિદ્યાર્થી અવસ્થામાંથી તેઓએ કવિતા લખવા માંડેલી; તેથી એમના મિત્રો પણ એમને કવિ તરીકે સંબોધતા હતા. | ||