ગુજરાતી નારીસંપદા : કવિતા/ચુંદડીનો રંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 6: Line 6:
તારાં તપતાં કિરણ ના ખમાય, રવિરાજ  
તારાં તપતાં કિરણ ના ખમાય, રવિરાજ  
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે... કુમકુમ જો ચાંદલાનું રેલાયે ભાલથી  
હે... કુમકુમ જો ચાંદલાનું રેલાયે ભાલથી  
{{gap}}કાજળ કાળાશ છાઈ વરણાગી વાનની  
{{gap}}કાજળ કાળાશ છાઈ વરણાગી વાનની  
મારી રંગભરી પાનીઓ દઝાય, રવિરાજ  
મારી રંગભરી પાનીઓ દઝાય, રવિરાજ  
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે... શ્વેતલ મુજ અંગ પરે, પ્રસ્વેદ બિન્દુ ઝરે  
હે... શ્વેતલ મુજ અંગ પરે, પ્રસ્વેદ બિન્દુ ઝરે  
{{gap}}રૂડા રંગે ઝાંખપ નવ લાવ, રવિરાજ  
{{gap}}રૂડા રંગે ઝાંખપ નવ લાવ, રવિરાજ  
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
{{gap|4em}}મારી ચૂંદડીનો રંગ ઉડી જાય રે.
હે...કલ્પનાની ક્યારી મારી, કિરણે સુકાય ભારી,  
હે...કલ્પનાની ક્યારી મારી, કિરણે સુકાય ભારી,  
{{gap}}શીળી ચંદાની રીત અપનાવ, રવિરાજ,  
{{gap}}શીળી ચંદાની રીત અપનાવ, રવિરાજ,  

Navigation menu