36,273
edits
(+1) |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
ને આજે પણ છે. | ને આજે પણ છે. | ||
આ મારું ઘર... | આ મારું ઘર... | ||
પહેલાં સવારથી સાંજ સુધી | પહેલાં સવારથી સાંજ સુધી | ||
સાવ સૂનું, સાવ જ ખાલી | સાવ સૂનું, સાવ જ ખાલી | ||
સન્નાટો ઓઢી ખાવા ધસતું | સન્નાટો ઓઢી ખાવા ધસતું | ||
ડરાવતું મને આ મારું ઘર. | ડરાવતું મને આ મારું ઘર. | ||
હમણાં તો ઘર થયાં કરે છે સળવળ સળવળ. | હમણાં તો ઘર થયાં કરે છે સળવળ સળવળ. | ||
ઘરમાં જાગી ચહલપહલ | ઘરમાં જાગી ચહલપહલ | ||
| Line 17: | Line 19: | ||
બધી સગવડ, અગવડ વચ્ચે, | બધી સગવડ, અગવડ વચ્ચે, | ||
તોય મને પ્યારું લાગે આ મારું ઘર! | તોય મને પ્યારું લાગે આ મારું ઘર! | ||
નથી બારણે કોઈ ટકોરા | નથી બારણે કોઈ ટકોરા | ||
નથી આવતા મહેમાન-પરોણા | નથી આવતા મહેમાન-પરોણા | ||
સંભળાય સતત બારીમાંથી કોયલ કેરા ટહુકા | સંભળાય સતત બારીમાંથી કોયલ કેરા ટહુકા | ||
હર્યુંભર્યું થઈ ગયું આ મારું ઘર! | હર્યુંભર્યું થઈ ગયું આ મારું ઘર! | ||
બહાર બધે છે, બસ નિઃસાસા | બહાર બધે છે, બસ નિઃસાસા | ||
હાશ! નો શ્વાસ વરતાય છે ઘરમાં. | હાશ! નો શ્વાસ વરતાય છે ઘરમાં. | ||