ગુજરાતી નારીસંપદા : કવિતા/ખળભળતો સાગર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 7: Line 7:
ઉલેચતાં ઉલેચતાં નીર માંહેથી  
ઉલેચતાં ઉલેચતાં નીર માંહેથી  
મારી ધીરજની ફૂટી ગઈ ગાગર
મારી ધીરજની ફૂટી ગઈ ગાગર
સપાટીને એની ખળભળતી રાખવા  
સપાટીને એની ખળભળતી રાખવા  
વીણી વીણી ફેંકાયા એમાં કાંકર  
વીણી વીણી ફેંકાયા એમાં કાંકર  
વેલીને ઉખેડી મુકાઈ ને સૂકા રણમાં સાથે  
વેલીને ઉખેડી મુકાઈ ને સૂકા રણમાં સાથે  
મૃગજળ દેખાડી કહ્યું : “પાંગર”
મૃગજળ દેખાડી કહ્યું : “પાંગર”
ઉછીની લીધી એણે કોકની આશાઓ  
ઉછીની લીધી એણે કોકની આશાઓ  
ખુદની આકાંક્ષાઓ મૂકી જાંગડ  
ખુદની આકાંક્ષાઓ મૂકી જાંગડ  
સપના દેખાડ્યા એને નિતનવા  
સપના દેખાડ્યા એને નિતનવા  
પછી હાથે પગે પહેરાવી સાંકળ
પછી હાથે પગે પહેરાવી સાંકળ
ઊંધી દેખાડી એને એની જ છબી  
ઊંધી દેખાડી એને એની જ છબી  
એની વૃત્તિઓને લગાડી લાંછન
એની વૃત્તિઓને લગાડી લાંછન

Navigation menu