36,217
edits
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
છોરો કેમ ચડે ના ચાળે! | છોરો કેમ ચડે ના ચાળે! | ||
પડકાર્યો કેસૂડા કેરી કેસરવર્ણી ડાળે! | પડકાર્યો કેસૂડા કેરી કેસરવર્ણી ડાળે! | ||
{{ | {{right|છોરો કેમ ચડે ના ચાળે!}} | ||
મંથરમંથર હવા અડે ને હેયે વા'વંટોળ! | મંથરમંથર હવા અડે ને હેયે વા'વંટોળ! | ||
થનગનતી કાયાએ લીધો સત્તરમો અંઘોળ, | થનગનતી કાયાએ લીધો સત્તરમો અંઘોળ, | ||
તનમન એના વસંત કાજે રંગત બાજઠ ઢાળે, | તનમન એના વસંત કાજે રંગત બાજઠ ઢાળે, | ||
{{ | {{right|છોરો કેમ ચડે ના ચાળે!}} | ||
ફાગણની પૂનમ વરતાવે કેવો કાળો કેર, | ફાગણની પૂનમ વરતાવે કેવો કાળો કેર, | ||
હોળી ફરતે ફરવા આવ્યો ચિત્તમાળાનો મેર! | હોળી ફરતે ફરવા આવ્યો ચિત્તમાળાનો મેર! | ||
અગ્નિના પીળચટ્ટ પરકાશે ઝગમગ મુખડું ભાળે, | અગ્નિના પીળચટ્ટ પરકાશે ઝગમગ મુખડું ભાળે, | ||
{{ | {{right|છોરો કેમ ચડે ના ચાળે!}} | ||
ગીત, ગુલાબ, ગુલાબી સંગત લઈ આવ્યો મધુમાસ, | ગીત, ગુલાબ, ગુલાબી સંગત લઈ આવ્યો મધુમાસ,{{gap}} | ||
છોરો-છોરી ચોરી ચોરી મનમાં રચતા રાસ! | છોરો-છોરી ચોરી ચોરી મનમાં રચતા રાસ! | ||
કુદરતના છાના ઈશારા કેમ કરી કો' ટાળે?! | કુદરતના છાના ઈશારા કેમ કરી કો' ટાળે?! | ||
{{ | {{right|છોરો કેમ ચડે ના ચાળે!}} | ||
</poem>}} | </poem>}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||