36,574
edits
(+1) |
(=) |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
અંધારનું રૂપ નવીન ખૂલ્યું, | અંધારનું રૂપ નવીન ખૂલ્યું, | ||
અંધારને સંગ બધું જ ઝૂલ્યું; | |||
અંધારનો સ્પર્શ અપૂર્વ પામું, | અંધારનો સ્પર્શ અપૂર્વ પામું, | ||
અંધારમાં હું: ન કશે વિરામું. | અંધારમાં હું: ન કશે વિરામું. | ||
| Line 10: | Line 10: | ||
અંધાર ભેદે, | અંધાર ભેદે, | ||
અંધાર છેદે, | અંધાર છેદે, | ||
અંધારની ખીણ અહીં ઘનેરી, | અંધારની ખીણ અહીં ઘનેરી, | ||
ચોપાસને લે નિજમાં જ ઘેરી! | ચોપાસને લે નિજમાં જ ઘેરી! | ||
થીજી ગયું જે ઘન અંધકારે; | થીજી ગયું જે ઘન અંધકારે; | ||
કમ્પ્યા કરે કલાન્ત રહી રહીને... | કમ્પ્યા કરે કલાન્ત રહી રહીને... | ||
આ ડૂબકી ખાય ક્ષણો વહેતી, | આ ડૂબકી ખાય ક્ષણો વહેતી, | ||
આ સેલતી જાય ... ... ... | આ સેલતી જાય ... ... ... | ||
હુંયે જઉં ઊતરતો અચેત; | હુંયે જઉં ઊતરતો અચેત; | ||
અંધાર રેલે થઈ રક્ત રક્ત... | અંધાર રેલે થઈ રક્ત રક્ત... | ||