ધીરેન્દ્ર મહેતાની કવિતા/કવિતાનો નિરાળો વેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
જનસમુદાયના સ્કંધોને ટેકે ટકી રહેલું આકાશ! ‘પવનના વેશમાં’ વહેતી વાતોને કવિતામાં કંડારનારા આ કવિ ‘શબ્દને સ્પર્શું જરા’-માં સર્જનક્ષણોના મનોભાવની વાત કરે છે. તો, ‘પહેલાં-પછી’-માં ચિનુ મોદીની યાદ અપાવે એવો ‘તસ્બી’ -નો સુચારુ પ્રયોગ જોવા મળે છે.

‘કાવ્ય અને પ્રયોગ’ (૨૦૧૮)માં ધીરેન્દ્ર મહેતા અછાંદસ વિશે લખે છેઃ “અછાંદસમાં મુક્તિ અને મોકળાશ મળવા છતાં છંદનો મૂલોચ્છેદ નથી, બલકે અનેકધા છંદોસંસ્કાર અને અધ્યાસ જળવાય તો છે...” એમની કવિતામાં પણ આવી છંદોસંસ્કારવાળી અનેક રચનાઓ મળી આવે છે. ‘યાત્રાનુભૂતિ’-કાવ્ય જુઓ.

“-અને આ આંખોમાં હચલચ થતી દૃશ્યરમણા!”
{{Poem2Close}}
{{Block center|'''<poem>“-અને આ આંખોમાં હચલચ થતી દૃશ્યરમણા!”</poem>'''}}
{{Poem2Open}}
પહેલી પંક્તિ શિખરિણીની પછી હલચલ થતી દૃશ્યરમણા વચ્ચે યદૃચ્છા પ્રસરતો ખંડશિખરિણી. વાત તો છે પ્રવાસેથી પાછા ફરવાની, પણ આ નાનકડી કવિતામાં પલટાતા દૃશ્યોની વિશિષ્ટ અભિવ્યક્તિ જોવા જેવી છે. કાવ્યાન્તે કવિ કહે છેઃ

Navigation menu