નારીસંપદાઃ વિવેચન/બનારસ ડાયરીઝ નિજની યાત્રા...કવિ હરીશ મીનાશ્રુની: Difference between revisions

Jump to navigation Jump to search
formatting of heading
(+1)
 
(formatting of heading)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૪૩. ‘બનારસ ડાયરી' : નિજની યાત્રા... કવિ હરીશ મીનાશ્રુની|દક્ષા ભાવસાર}}
<big><big>'''૪૩'''</big></big>
 
<center><big><big>'''‘બનારસ ડાયરી' : નિજની યાત્રા... કવિ હરીશ મીનાશ્રુની'''</big><br>
દક્ષા ભાવસાર</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતા, નિજ પીડાનું રૂપાંતરણ કરતી કલા. નરસૈંયાના રાગ કેદારી વાણીથી અસ્ખલિત વહેલી ગુર્જરવાણી અનુઆધુનિક યુગમાં હરીશ મીનાશ્રુની કૌવતભરી કલમ સુધી... રસબસતા આ કાવ્યપ્રવાહને ભાવક તરીકે માણતાં હૈયું ઠરે એવી આ તાજી નવી રચનાઓ – ‘બનારસ ડાયરી' નામે કાવ્યસંગ્રહની કવિ હરીશ મીનાશ્રુની ‘ધ્રિબાંગ સુંદર’થી લઈ 'પંખી પદારથ’ની રચનાઓ હોય. કવિતાના ભાવ. ભાષા, નાદ, લય, સંવેદન, વિષય, સ્વરૂપ સર્વે પરત્વે નોંખી ભાત, નોખો મિજાજ, નિજ મુદ્રા ! પરંપરાના સંસ્કાર આદિમ સંવેદન, પ્રકૃતિપરક લાગલગાવ, ધર્મ-કર્મ-કાંડ-રીતરિવાજ, સંબંધો, પર્યાવરણ, પરિવેશ, સ્થળવિશેષો, શૃંગાર, દિગ્ગજ કવિઓનાં સ્મરણો, એ કવિઓ સાથેનું નિજ અનુસંધાન–ઓતપ્રોતપણું—અને આ સર્વથી પર આધ્યાત્મિકતાનો સાત્ત્વિક રંગ આસવ જેવાં વાનાંથી થડાયા છે કવિના કાવ્યસંસ્કાર. કવિતામાં રૂપાંતરિત થતું એમનું નિજત્વ આત્માના ઊંડાણથી ઊતરી આવ્યું હોઈ એમનો આ ઇંદ્રિયબોધ - નિજબોધ સમગ્ર કાવ્યયાત્રાના અનુસંધાને રસતરબતર કરી કાવ્યછોળના આનંદઓઘમાં નવડાવી પ્રસન્નચિત્ત કરે છે.

Navigation menu