36,574
edits
No edit summary |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
‘કાદંબરીની મા’માં કાદંબરીના વિકાસને આવા જ વર્ણન – સંવાદ દ્વારા જોઈ શકાય છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો- | ‘કાદંબરીની મા’માં કાદંબરીના વિકાસને આવા જ વર્ણન – સંવાદ દ્વારા જોઈ શકાય છે. તેનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તો- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
:{{Hi|1.4em|➢ મેક-અપ વિનાનો ચહેરો લઈને આર-ઈસ્ત્રી વગરનાં કપડાં સાથે આમ કોઈને ત્યાં જવું, આટઆટલી આંખો સામે આમ ઊભા રહેવું કાદંબરીને જરાય ઠીક ન લાગ્યું. હાથ પકડીને અહીં લઈ આવનાર સાસુ સામે જરાક અણગમો જાગ્યો. (નાદાનિયત)}} | |||
:{{Hi|1.4em|➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોના વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (મૂળ કાદંબરી)}} | :{{Hi|1.4em|➢ એકદમ આ ગાંઠિયા ... છેક જ દેશી, વરસોના વરસોથી ભૂલાઈ ગયેલા ગાંઠિયા સામે આવતાં તેના મનને બહુ હળવાશ લાગી. (મૂળ કાદંબરી)}} | ||
:{{Hi|1.4em|➢ એની પ્રગાઢ વેદના નિરંતર ફેલાતાં રહેતાં મોજાંની જેમ આવીને પોતાની ચેતનાના કિનારા સાથે અફળાઈ ત્યારે એ હાંફળી ફાંફળી બોલી ઊઠી, 'બા!' (પૃ. 17) (કાદંબરીની મૂઢતા. - ડરનું માર્યું, અવહેલના અને ઉપેક્ષાનું માર્યું બહેરું બની રહેલું સંવેદનતંત્ર)}} | :{{Hi|1.4em|➢ એની પ્રગાઢ વેદના નિરંતર ફેલાતાં રહેતાં મોજાંની જેમ આવીને પોતાની ચેતનાના કિનારા સાથે અફળાઈ ત્યારે એ હાંફળી ફાંફળી બોલી ઊઠી, 'બા!' (પૃ. 17) (કાદંબરીની મૂઢતા. - ડરનું માર્યું, અવહેલના અને ઉપેક્ષાનું માર્યું બહેરું બની રહેલું સંવેદનતંત્ર)}} | ||