26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
‘રામ નામની આપવી’ એટલે કોઈને મરણતોલ માર મારવો. અહીં રામે શો અપરાધ કર્યો હશે? થોડાંક બીજાં એવાં ઉદાહરણ જોઈશું. ‘રામ નામ જપો’ એટલે છાનામાના બેસી રહો. ‘રામ કરો’ એટલે એ વાત જવા દો, હવે કંઈ વળવાનું નથી. પણ ‘રામ રમી ગયા’ એમ કહીએ એટલે તો મરણ-શરણ થઈ જવાની વાત. રામની સાથે મરણવિષયક અનેક ભાવ છે. છેલ્લી ઘડીઓમાં એમનું જ સ્મરણ ઈષ્ટ હશે એટલે મૃત્યુ જેવો અશુભ શબ્દ ન બોલતાં – રામ બોલવા કહીએ છીએ. એના રામ બોલી ગયા કે એ રામશરણ થયો. એવી જ રીતે, ‘રામ બોલો ભાઈ રામ’. એટલે ઠાઠડીને પણ ઘણે સ્થળે ‘રામડોળી’ કહે છે. કાશીના મણિકર્ણિકા ઘાટ તરફ જાઓ તો ચારેકોરથી રામડોળીઓ આવતી હોય અને ‘રામ બોલો રામ’ શબ્દો સંભળાતા હોય. | ‘રામ નામની આપવી’ એટલે કોઈને મરણતોલ માર મારવો. અહીં રામે શો અપરાધ કર્યો હશે? થોડાંક બીજાં એવાં ઉદાહરણ જોઈશું. ‘રામ નામ જપો’ એટલે છાનામાના બેસી રહો. ‘રામ કરો’ એટલે એ વાત જવા દો, હવે કંઈ વળવાનું નથી. પણ ‘રામ રમી ગયા’ એમ કહીએ એટલે તો મરણ-શરણ થઈ જવાની વાત. રામની સાથે મરણવિષયક અનેક ભાવ છે. છેલ્લી ઘડીઓમાં એમનું જ સ્મરણ ઈષ્ટ હશે એટલે મૃત્યુ જેવો અશુભ શબ્દ ન બોલતાં – રામ બોલવા કહીએ છીએ. એના રામ બોલી ગયા કે એ રામશરણ થયો. એવી જ રીતે, ‘રામ બોલો ભાઈ રામ’. એટલે ઠાઠડીને પણ ઘણે સ્થળે ‘રામડોળી’ કહે છે. કાશીના મણિકર્ણિકા ઘાટ તરફ જાઓ તો ચારેકોરથી રામડોળીઓ આવતી હોય અને ‘રામ બોલો રામ’ શબ્દો સંભળાતા હોય. | ||
સદીઓથી રામકથા જનજીવનમાં એવી એકરૂપ છે કે આદિવાસી હોય, ગ્રામવાસી હોય કે નગરવાસી એ નામ સાથે ઘરોબો બંધાઈ ગયો છે. એટલે તો લોકગીતોના રામ સોના ગેડી ને રૂપલા દડૂલો લઈ રમવા નીસરે ત્યારે સોનાનું બેડું અને રૂપલા ઈંઢોણી લઈ સીતાજી પાણીએ સંચરે અને પૂછે. | સદીઓથી રામકથા જનજીવનમાં એવી એકરૂપ છે કે આદિવાસી હોય, ગ્રામવાસી હોય કે નગરવાસી એ નામ સાથે ઘરોબો બંધાઈ ગયો છે. એટલે તો લોકગીતોના રામ સોના ગેડી ને રૂપલા દડૂલો લઈ રમવા નીસરે ત્યારે સોનાનું બેડું અને રૂપલા ઈંઢોણી લઈ સીતાજી પાણીએ સંચરે અને પૂછે.{{Poem2Close}} | ||
કુણ છો રે, કુણ છો રે, કુણ રાયના બેટા રે? | '''કુણ છો રે, કુણ છો રે, કુણ રાયના બેટા રે?''' | ||
લોકકવિને જનકરાજાના ધનુષભંગની જરૂર જ નહિ પડી. રામે કહ્યું કે, અમે બાળ કુંવારડા છીએ, તોય સીતાજીએ પણ રામના જવાબમાં કહ્યું કે, ‘હજુ અમેય બાળકુંવરડાં’. આ રામ બની ગયા છે, ‘રામૈયા રામ! ’ | '''કઈ રે નગરીના ગરાસિયા?''' | ||
'''કુણ તમારું નામ રે, કુણ તમારું નામ રે?''' | |||
'''પરણ્યા કે બાળ કુંવારડા?''' | |||
{{Poem2Open}}લોકકવિને જનકરાજાના ધનુષભંગની જરૂર જ નહિ પડી. રામે કહ્યું કે, અમે બાળ કુંવારડા છીએ, તોય સીતાજીએ પણ રામના જવાબમાં કહ્યું કે, ‘હજુ અમેય બાળકુંવરડાં’. આ રામ બની ગયા છે, ‘રામૈયા રામ! ’ | |||
રામ લખમણ બે બંધવડા રામૈયા રામ… | રામ લખમણ બે બંધવડા રામૈયા રામ… | ||
Line 56: | Line 59: | ||
આપણી કેટલા નિકટ? આ હાથ લંબાવીએ કે… પણ કવિ તુલસીદાસે રામને મર્યાદા પુરુષોત્તમ પરબ્રહ્મ બનાવ્યા. એ મધ્યકાળમાં જેની ભક્તિ થઈ શકે એવા રામની જરૂર ઊભી થઈ હતી. પણ આદિ રામ, વાલ્મીકિના રામ તો મનુષ્ય છે. ખરેખર તો આદિ કવિએ પોતાને અનુષ્ટુપ છંદ મળ્યા પછી જે કાવ્ય એ છંદમાં રચવાનું ધાર્યું તે કોઈ દેવી-દેવતા વિશે નહિ, પણ મનુષ્ય વિશે. એ મનુષ્ય તે ઈક્ષ્વાકુવંશમાં જન્મેલા રામ. આ રામ પણ પ્રેમ કરે છે, રડે છે, ક્રોધ કરે છે, સાંત્વના આપે છે. મનુષ્ય, કહો કે મનુષ્યોમાં ઉત્તમ. મનુષ્ય કેટલાં દુઃખો સહી શકે તેની પારાશીશી જાણે આ રામ ન હોય! | આપણી કેટલા નિકટ? આ હાથ લંબાવીએ કે… પણ કવિ તુલસીદાસે રામને મર્યાદા પુરુષોત્તમ પરબ્રહ્મ બનાવ્યા. એ મધ્યકાળમાં જેની ભક્તિ થઈ શકે એવા રામની જરૂર ઊભી થઈ હતી. પણ આદિ રામ, વાલ્મીકિના રામ તો મનુષ્ય છે. ખરેખર તો આદિ કવિએ પોતાને અનુષ્ટુપ છંદ મળ્યા પછી જે કાવ્ય એ છંદમાં રચવાનું ધાર્યું તે કોઈ દેવી-દેવતા વિશે નહિ, પણ મનુષ્ય વિશે. એ મનુષ્ય તે ઈક્ષ્વાકુવંશમાં જન્મેલા રામ. આ રામ પણ પ્રેમ કરે છે, રડે છે, ક્રોધ કરે છે, સાંત્વના આપે છે. મનુષ્ય, કહો કે મનુષ્યોમાં ઉત્તમ. મનુષ્ય કેટલાં દુઃખો સહી શકે તેની પારાશીશી જાણે આ રામ ન હોય! | ||
વાલ્મીકિ અને ભવભૂતિએ રામનું જે માનવ્યરૂપ આલેખ્યું છે તે હૃદયસ્પર્શી છે. રામના જીવનનું જે સત્ય છે તે આર્ષદૃષ્ટા કવિ વાલ્મીકિનું સત્ય છે. એ કદી મિથ્યા હોતું નથી. ‘રામ’ શબ્દ અત્યંત રમણીય છે, ‘ચાર્મિંગ’ છે, સ્પૃહણીય છે. રામ શબ્દ સાથે આદિ કવિએ ‘શ્રી’ શબ્દ જોડ્યો નથી, કવિ ભવભૂતિએ જોડ્યો નથી. લોકકવિએ જોડ્યો નથી ‘શ્રી’ શબ્દ રામ આગળ. તુલસીદાસે પણ પ્રાયઃ ‘શ્રી’ વિના ચલાવ્યું છે. રામ શબ્દ સ્વયં મહત્તર છે. એ શબ્દ આગળ ‘શ્રી’ લગાડવાની જરૂર જ ક્યાં છે? આદરવાચક ‘શ્રી’ લગાડીને એ અંતર્યામીને દૂરસુદૂરના કરવાની જરૂર નથી એટલા એ નિકટના છે. રામમાં ‘શ્રી’ સમાવિષ્ટ છે જ. જેને આટલી પણ સમજ ન હોય તેને દૂરથી જ રામ રામ કરવા સારા. | વાલ્મીકિ અને ભવભૂતિએ રામનું જે માનવ્યરૂપ આલેખ્યું છે તે હૃદયસ્પર્શી છે. રામના જીવનનું જે સત્ય છે તે આર્ષદૃષ્ટા કવિ વાલ્મીકિનું સત્ય છે. એ કદી મિથ્યા હોતું નથી. ‘રામ’ શબ્દ અત્યંત રમણીય છે, ‘ચાર્મિંગ’ છે, સ્પૃહણીય છે. રામ શબ્દ સાથે આદિ કવિએ ‘શ્રી’ શબ્દ જોડ્યો નથી, કવિ ભવભૂતિએ જોડ્યો નથી. લોકકવિએ જોડ્યો નથી ‘શ્રી’ શબ્દ રામ આગળ. તુલસીદાસે પણ પ્રાયઃ ‘શ્રી’ વિના ચલાવ્યું છે. રામ શબ્દ સ્વયં મહત્તર છે. એ શબ્દ આગળ ‘શ્રી’ લગાડવાની જરૂર જ ક્યાં છે? આદરવાચક ‘શ્રી’ લગાડીને એ અંતર્યામીને દૂરસુદૂરના કરવાની જરૂર નથી એટલા એ નિકટના છે. રામમાં ‘શ્રી’ સમાવિષ્ટ છે જ. જેને આટલી પણ સમજ ન હોય તેને દૂરથી જ રામ રામ કરવા સારા.{{Poem2Close}} | ||
Right|{{[૨૧-૫-‘૯૫]}} | |||
edits