26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નષ્ટનીડ}} {{Poem2Open}} રવીન્દ્રનાથની એક પ્રસિદ્ધ વાર્તા છે : ‘નષ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
રવીન્દ્રનાથની એક પ્રસિદ્ધ વાર્તા છે : ‘નષ્ટનીડ’ – એટલે કે પીંખાયેલો માળો. સત્યજિત રાયની જાણીતી ફિલ્મ ‘ચારુલતા’ એ વાતને આધારે રચાઈ છે. આ વાતમાં એક દામ્પત્યજીવનના વિચ્છિન્ન થઈ જવાની વાત છે. ટાગોરે એ ઘટનાને પ્રતીકાત્મક મથાળું આપ્યું – નષ્ટનીડ. કુટુંબજીવનનો માળો અનેક કારણોથી પીંખાય છે; પણ ખરેખરનો પંખીજીવનનો એક માળો કેવી રીતે પીંખાયો તેની વાત ડાયરીનાં કેટલાંક પાનાંમાંથી અહીં ઉતારી છે : | રવીન્દ્રનાથની એક પ્રસિદ્ધ વાર્તા છે : ‘નષ્ટનીડ’ – એટલે કે પીંખાયેલો માળો. સત્યજિત રાયની જાણીતી ફિલ્મ ‘ચારુલતા’ એ વાતને આધારે રચાઈ છે. આ વાતમાં એક દામ્પત્યજીવનના વિચ્છિન્ન થઈ જવાની વાત છે. ટાગોરે એ ઘટનાને પ્રતીકાત્મક મથાળું આપ્યું – નષ્ટનીડ. કુટુંબજીવનનો માળો અનેક કારણોથી પીંખાય છે; પણ ખરેખરનો પંખીજીવનનો એક માળો કેવી રીતે પીંખાયો તેની વાત ડાયરીનાં કેટલાંક પાનાંમાંથી અહીં ઉતારી છે : | ||
૧૯ જૂન, ૧૯૯૭ | <center>'''૧૯ જૂન, ૧૯૯૭'''</center> | ||
પરમ દિવસે બપોરના બરાબરનો વરસાદ પડ્યો, પણ કાલે તો શરદઋતુનાં હોય એવાં સફેદ વાદળ સ્વચ્છ ભૂરા આકાશમાં તરતાં હતાં. રાત્રે અગાશીમાં સૂવા ગયો ત્યારે ચંદ્ર પણ ખુલ્લો હતો. પછી રાતમાં વાદળ જતાં આવતાં રહ્યાં. સવાર પડતાં પડતાં તો આષાઢી દિવસ. અત્યારે (સવારે) ૧૦ વાગ્યે પણ એમ જ છે, મેઘભીનો સમય. | પરમ દિવસે બપોરના બરાબરનો વરસાદ પડ્યો, પણ કાલે તો શરદઋતુનાં હોય એવાં સફેદ વાદળ સ્વચ્છ ભૂરા આકાશમાં તરતાં હતાં. રાત્રે અગાશીમાં સૂવા ગયો ત્યારે ચંદ્ર પણ ખુલ્લો હતો. પછી રાતમાં વાદળ જતાં આવતાં રહ્યાં. સવાર પડતાં પડતાં તો આષાઢી દિવસ. અત્યારે (સવારે) ૧૦ વાગ્યે પણ એમ જ છે, મેઘભીનો સમય. | ||
edits