ચિત્રકૂટના ઘાટ પર/નિરાલંબ નજર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિરાલંબ નજર}} {{Poem2Open}} સદ્ગત કથાકાર પન્નાલાલ પટેલને ઘેર જવાન...")
 
No edit summary
Line 5: Line 5:
સદ્ગત કથાકાર પન્નાલાલ પટેલને ઘેર જવાનું હમણાં થયું. એમના ઘરે શ્રીઅરવિંદ અને શ્રીમાતાજીની છબી આગળ તાજાં પારિજાતનાં પુષ્પો ધરેલાં હતાં. પારિજાત તો સ્વર્ગના નંદનવનનું પુષ્પ છે. કથા છે કે, એકવાર ત્રિવિશ્વયાત્રી નારદ સ્વર્ગના એ ફૂલ સાથે દ્વારિકામાં શ્રીકૃષ્ણને મળવા આવ્યા, અને એ ફૂલ એમને ધર્યું. કદાચ શ્રીકૃષ્ણની ચેતનામાં પ્રાક્લીલાવતારની સ્મૃતિઓ સળવળી ઊઠી હોય. તેમણે એ ફૂલ રાણી રુકમણિને આપ્યું. સ્વર્ગના ફૂલની મહેક કંઈ છૂપી રહે? સત્યભામા ત્યાં આવી પહોંચ્યાં. કદાચ નારદની એવી મસ્તીભરી ઈચ્છા પણ હશે. ફૂલ એક જ હતું અને અત્યારે તે રુક્મણિના હાથમાં હતું. સત્યભામાએ રૂસણું લીધું. ‘મારે પણ આ ફૂલ જોઈએ જ.’ સ્વર્ગનું ફૂલ અહીં ક્યાંથી લાવવું? શ્રીકૃષ્ણે નારદ સામે જોયું અને એમની આંખોમાં છૂપી સ્મિતરેખા જોઈ સમજી ગયા કે, નારદને સત્યભામા અને રુક્મણિ વચ્ચે વિવાદ સર્જી મારી કફોડી હાલત કરવી છે. સત્યભામાને સમજાવવાના બધા જ પ્રયત્નો વ્યર્થ. શ્રીકૃષ્ણે રુક્મણિને સ્વર્ગમાંથી આવેલું એક માત્ર પારિજાત પુષ્પ આપ્યું – તેમાં તો રક્મણિ પ્રત્યેનો પતિનો પક્ષપાત પ્રકટ થયો – એ દુઃખ પારિજાત ન મળ્યા કરતાં મોટું હતું. એટલે પોતાની હઠ જારી રાખી. છેવટે શ્રીકૃષ્ણે સ્વર્ગમાંથી માત્ર પુષ્પ નહીં એ પારિજાતતરુનું જ હરણ કરી લઈ આવ્યા – ધરતી પર. ત્યારથી આ દિવ્ય પુષ્પ આ મર્ત્ય ધરા પર પોતાની સ્વર્ગીય નજાકત જાળવી આપણને પોતાની એ પવિત્ર સૌરભથી પ્રસન્ન કરે છે. આજે શ્રીઅરવિંદ અને શ્રી માતાજી સમક્ષ ધરાયેલાં એ પુષ્પો મનને પ્રસન્ન કરી ગયાં.

શ્રાવણનો મહિનો આવે એટલે પારિજાતનાં પુષ્પો પ્રકટવા માંડે. મોડી રાતે ઊઘડવાનું શરૂ થાય અને સવારે તો આખું તરુ કેસરી ડાંડલીવાળાં જેતપુષ્પોથી જેટલું ભરાયું હોય, એટલું ક્યારામાં ગરેલાં તાજાં ફૂલોથીય શોભતું હોય. નાની વયે સ્વર્ગવાસી થનાર આપણા એક આશાસ્પદ કવિ ગોવિંદ સ્વામીએ પારિજાત-ફૂલોથી મધુર વિકલતા અનુભવી લખેલું :
શ્રાવણનો મહિનો આવે એટલે પારિજાતનાં પુષ્પો પ્રકટવા માંડે. મોડી રાતે ઊઘડવાનું શરૂ થાય અને સવારે તો આખું તરુ કેસરી ડાંડલીવાળાં જેતપુષ્પોથી જેટલું ભરાયું હોય, એટલું ક્યારામાં ગરેલાં તાજાં ફૂલોથીય શોભતું હોય. નાની વયે સ્વર્ગવાસી થનાર આપણા એક આશાસ્પદ કવિ ગોવિંદ સ્વામીએ પારિજાત-ફૂલોથી મધુર વિકલતા અનુભવી લખેલું :{{Poem2Close}}

આંગણે મારે જોબનગીતો ગાતાં પારિજાત,
'''આંગણે મારે જોબનગીતો ગાતાં પારિજાત,'''
ફૂલ કટોરે સૌરભ વેરી, બહેકાવી મૂકે રાત.
મારે ત્યાં કહેવી કોને વાત?

સવારમાં પારિજાત થોડાં સૌમ્ય બને છે, બહેકાવતાં નથી. ટાગોરને તો એવું લાગે છે કે, પારિજાતનાં ગરેલાં ફૂલો શું છે? એ તો ‘નયનભુલાનો’ નયનને મુગ્ધ કરનાર પ્રિયતમ પ્રભુના આગમનનો સંકેત છે. હૃદય ખોલીને એ જુએ છે કે, પારિજાત તરુની નીચે પાસપાસે ગરેલાં ફૂલોનો ઢગલેઢગલામાં ઝાકળભીના ઘાસ ઉપર અરૂણ જેવાં લાલ ચરણો મૂકતાં મૂકતાં એ. નયનોને ભોળવનાર પ્રિય આવે છે. ટાગોરને પારિજાતનાં એ ગરેલાં ફૂલોમાં પ્રિયની પગલીઓ દેખાઈ.
'''ફૂલ કટોરે સૌરભ વેરી, બહેકાવી મૂકે રાત.'''
 
'''મારે ત્યાં કહેવી કોને વાત?'''
 
{{Poem2Open}}સવારમાં પારિજાત થોડાં સૌમ્ય બને છે, બહેકાવતાં નથી. ટાગોરને તો એવું લાગે છે કે, પારિજાતનાં ગરેલાં ફૂલો શું છે? એ તો ‘નયનભુલાનો’ નયનને મુગ્ધ કરનાર પ્રિયતમ પ્રભુના આગમનનો સંકેત છે. હૃદય ખોલીને એ જુએ છે કે, પારિજાત તરુની નીચે પાસપાસે ગરેલાં ફૂલોનો ઢગલેઢગલામાં ઝાકળભીના ઘાસ ઉપર અરૂણ જેવાં લાલ ચરણો મૂકતાં મૂકતાં એ. નયનોને ભોળવનાર પ્રિય આવે છે. ટાગોરને પારિજાતનાં એ ગરેલાં ફૂલોમાં પ્રિયની પગલીઓ દેખાઈ.

યુનિવર્સિટી કેમ્પસ પરનું જે ઘર અમે થોડાં વરસ રાખેલું તેના નાના આંગણમાં બોરસલ્લી અને પારિજાત વાવેલાં. નાનકડા પારિજાત નીચે એટલાં બધાં ફૂલો ગરી પડતાં કે સાચે જ પ્રભુની પગલીઓની ટાગોરની કલ્પના ખરી લાગે. બહુ જ કોમળ પારિજાત. થોડીવારમાં જ પાંખડીઓ મ્લાન થવા લાગે.

Line 33: Line 35:
ઊભો થઈ કંપતા પગે બાલ્કનીમાં આવું છું – આશા રહિત આશા લઈને – કદાચ હજી એ લીમડાને જોવા પામીશ. પણ એ આખી નૈઋત્ય દિશા શૂન્ય છે.

નિરાલંબ નજર હવે કોના ખભે ઢળે?
નિરાલંબ નજર હવે કોના ખભે ઢળે?{{Poem2Close}}

::::::::::::::::[૯-૯-૯૬]
{{Right|[૯-૯-૯૬]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu