ચિત્રકૂટના ઘાટ પર/ક્યાં એ ઘર ખેતર?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ક્યાં એ ઘર ખેતર?}} {{Poem2Open}} ગામ અને નગર વચ્ચે વહેંચાયેલા મારા જ...")
 
No edit summary
Line 51: Line 51:
હું વધારે વાત કરવા ન રોકાયો. અંધારું ઊતરતું હતું. મારે હજી બે કિલોમીટર જેટલું પાછા જવાનું હતું. એટલે થોડું આગળ જઈને હું પાછો વળ્યો. ફદાજી ત્યાં જ બેઠેલો હતો. ચુંગી પીવાનું ચાલુ હતું. હું વિસ્તરેલી સૂની સીમમાં એકલા બેઠેલા એવા એની તરફ જોઈ માથું હલાવી ઝડપથી ઘર ભણી ચાલતો રહ્યો.

અંધારું ઝડપથી ઊતરતું હતું. ધીમે ધીમે ગામના દીવા દેખાયા. પણ ફદાજી હજીય ચુંગી પીતો હશે – ત્યાં એક સીમને વળાંકે. અમારા ગામના ખેડૂતો હવે સુખી થયા છે, પણ કદાચ ફદાજીને તો પોતાનું ઘર પણ નથી ને ખેતર પણ નથી! કદાચ હું ખોટો પણ હોઉં.
અંધારું ઝડપથી ઊતરતું હતું. ધીમે ધીમે ગામના દીવા દેખાયા. પણ ફદાજી હજીય ચુંગી પીતો હશે – ત્યાં એક સીમને વળાંકે. અમારા ગામના ખેડૂતો હવે સુખી થયા છે, પણ કદાચ ફદાજીને તો પોતાનું ઘર પણ નથી ને ખેતર પણ નથી! કદાચ હું ખોટો પણ હોઉં.{{Poem2Close}}

:::::::::::::::::::[૧૭-૧૧-‘૯૬]
{{Right|[૧૭-૧૧-‘૯૬]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu