ચિત્રકૂટના ઘાટ પર/શામળા ગિરધારીએ ખોટી હૂંડી કેમ સ્વીકારી?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શામળા ગિરધારીએ ખોટી હૂંડી કેમ સ્વીકારી?}} {{Poem2Open}} આપણા પ્રસિ...")
 
No edit summary
Line 13: Line 13:
એ ચમત્કારી ઘટનાઓ છેવટે તો ભક્તિનો મહિમા વધારવા માટે છે. એમની સચ્ચાઈને તાર્કિક કે દસ્તાવેજી આધાર પર પરખવાની હોતી નથી. ‘હાજીઓગ્રાફી’ અર્થાત્ સંતજીવનચરિત્રશાસ્ત્રના માળખામાં રહીને દેશવિદેશના સંશોધકો એનું વિશ્લેષણ કરે છે.

હું આ બધી વાત અહીં કહેવા લાગી ગયો એનું કારણ તો નરસિંહનાં એ પદો સાંભળતાં એમાં આવતું હૂંડીનું પેલું પ્રસિદ્ધ ભજન છે:
હું આ બધી વાત અહીં કહેવા લાગી ગયો એનું કારણ તો નરસિંહનાં એ પદો સાંભળતાં એમાં આવતું હૂંડીનું પેલું પ્રસિદ્ધ ભજન છે:{{Poem2Close}}

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
'''મારી હૂંડી સ્વીકારો મહારાજ રે'''
શામળા ગિરધારી,
મારી હૂંડી શામળિયાને હાથ રે
શામળા ગિરધારી…

એ જે હલકથી ગવાયું છે, તે તો એકદમ શ્રવણેન્દ્રિયને ભરી દે છે. હૂંડીનું આ પદ એક ભક્તની ભગવાનમાં જે શ્રદ્ધા હોય તેનું એક ચરમ અને પરમ નિદર્શન છે.
'''શામળા ગિરધારી,'''
 
'''મારી હૂંડી શામળિયાને હાથ રે'''
 
'''શામળા ગિરધારી…'''
 
{{Poem2Open}}એ જે હલકથી ગવાયું છે, તે તો એકદમ શ્રવણેન્દ્રિયને ભરી દે છે. હૂંડીનું આ પદ એક ભક્તની ભગવાનમાં જે શ્રદ્ધા હોય તેનું એક ચરમ અને પરમ નિદર્શન છે.

નરસિંહના ભક્ત જીવનની ઘટનાની રીતે વાત કરીએ તો આ પદનો પ્રસંગ એવો છે કે, દ્વારિકાની યાત્રાએ જતો કોઈ જાત્રાળુસંઘ રસ્તે લૂંટારુઓને હાથે પોતાની પાસે રાખેલ ધન લૂંટાઈ ન જાય એ માટે જૂનાગઢમાંથી કોઈની પાસેથી દ્વારિકાના કોઈ શાહુકાર પર હૂંડી લઈ જવા ઇચ્છે છે.

Line 30: Line 33:
આ બાજુ જૂનાગઢમાં નાણાં લઈ હૂંડી લખનાર નરસિંહ મહેતાએ તો ભક્તોની સેવામાં નાણાં વાપરી નાખ્યાં અને પછી એ તો ભક્તમંડળી
આ બાજુ જૂનાગઢમાં નાણાં લઈ હૂંડી લખનાર નરસિંહ મહેતાએ તો ભક્તોની સેવામાં નાણાં વાપરી નાખ્યાં અને પછી એ તો ભક્તમંડળી

ભેગી કરીને ગાવા લાગી ગયા:
ભેગી કરીને ગાવા લાગી ગયા:{{Poem2Close}}
 
'''મારી હૂંડી સ્વીકારો મહારાજ રે'''
 
'''શામળા ગિરધારી…'''
 
{{Poem2Open}}ભક્તોની દૃષ્ટિએ હવે તો કસોટી ભગવાન શ્રીકૃષ્ણની હતી. પદમાં એક પછી એક ભક્તોનાં નામ આવે છે. પ્રહ્‌લાદ, સુદામા, પાંડવગણ, દ્રોપદી વગેરે. ભગવાને બધા ભક્તોની ભીડ ટાણે સહાય કરી છે, તો હવે નરસિંહ મહેતાની હૂંડીને સાચી પાડવા નરસિંહની ‘ક્રેડિટ’ બચાવવા ભગવાને સહાયમાં આવવું જ રહ્યું. કારણ, નરસિંહ મહેતા પોતે તો ભૂખડી બારસ છે. એ તો ગાઈ-વગાડી કહે છે :{{Poem2Close}}
 
'''રહેવાને નથી ઝૂંપડું'''
 
'''વળી જમવા નથી જુવાર'''
 
'''બેટા-બેટી વળાવિયાં રે'''
 
'''મેં તો વળાવી ઘર કેરી નાર રે…'''

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
'''ગરથ મારું ગોપીચંદન,'''
શામળા ગિરધારી…

ભક્તોની દૃષ્ટિએ હવે તો કસોટી ભગવાન શ્રીકૃષ્ણની હતી. પદમાં એક પછી એક ભક્તોનાં નામ આવે છે. પ્રહ્‌લાદ, સુદામા, પાંડવગણ, દ્રોપદી વગેરે. ભગવાને બધા ભક્તોની ભીડ ટાણે સહાય કરી છે, તો હવે નરસિંહ મહેતાની હૂંડીને સાચી પાડવા નરસિંહની ‘ક્રેડિટ’ બચાવવા ભગવાને સહાયમાં આવવું જ રહ્યું. કારણ, નરસિંહ મહેતા પોતે તો ભૂખડી બારસ છે. એ તો ગાઈ-વગાડી કહે છે :
'''વળી તુલસી હેમનો હાર,'''

રહેવાને નથી ઝૂંપડું
'''સાચું નાણું મારો શામળો રે,'''
વળી જમવા નથી જુવાર
બેટા-બેટી વળાવિયાં રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે…
ગરથ મારું ગોપીચંદન,
વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારો શામળો રે,
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે…

મને નરસિંહની શ્રદ્ધાભક્તિ વિષે કોઈ સંદેહ નથી, પણ અહીં પ્રશ્ન નૈતિક છે. પ્રહ્‌લાદ ભગવાનને શરણે જાય અને રક્ષા મેળવે તે વાત જુદી છે, ભગવાન સુદામાની ભૂખ ભાગે તે વાત જુદી છે, દ્રૌપદીનાં ચીર પૂરે એ વાત જુદી છે. આ બધા ભક્તોએ એવો કોઈ સામાજિક નૈતિક અપરાધ કર્યો નથી. પોતાના પર આવી પડેલી આપત્તિ વખતે એ ભગવાનમાં શ્રદ્ધા રાખી એમને શરણે જઈ એમનું સ્મરણ કરે છે અને ભગવાન એમને અણીને પ્રસંગે ઉગારે છે.
'''મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે…'''
 
{{Poem2Open}}મને નરસિંહની શ્રદ્ધાભક્તિ વિષે કોઈ સંદેહ નથી, પણ અહીં પ્રશ્ન નૈતિક છે. પ્રહ્‌લાદ ભગવાનને શરણે જાય અને રક્ષા મેળવે તે વાત જુદી છે, ભગવાન સુદામાની ભૂખ ભાગે તે વાત જુદી છે, દ્રૌપદીનાં ચીર પૂરે એ વાત જુદી છે. આ બધા ભક્તોએ એવો કોઈ સામાજિક નૈતિક અપરાધ કર્યો નથી. પોતાના પર આવી પડેલી આપત્તિ વખતે એ ભગવાનમાં શ્રદ્ધા રાખી એમને શરણે જઈ એમનું સ્મરણ કરે છે અને ભગવાન એમને અણીને પ્રસંગે ઉગારે છે.

પરંતુ નરસિંહ મહેતાએ તો એ જાણવા છતાં કે દ્વારિકામાં ખરેખર કોઈ શામળશા શેઠની પેઢી તો નથી જ. તો વળી એ પેઢી પર હૂંડી લખી આપવાની હોય? જાત્રાળુસંઘના પૈસા લઈને વાપરી નાખ્યા. આ આખી ઘટનામાં એક નાગરિક તરીકે નીતિનો ‘એથિક્સ’ નો પ્રશ્ન છે. કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરે એ વાત જુદી, રા’માંડલિકની જેલમાં હાથોહાથ હાર આપે એ ચમત્કાર પણ જુદો, અને આ હૂંડીનો ચમત્કાર જુદો છે. નરસિંહ મહેતા પૈસા લેવાનું અનૈતિક કામ કરે, જે ભૌતિક રીતે નથી એવી પેઢી પર હૂંડી લખી આપે તોયે ભગવાને ચમત્કાર કરી એમની ‘ક્રેડિટ’ બચાવવાની? (આજની પરિભાષામાં બૅલેન્સ ન હોય અને તોયે ચેક લખી આપવા જેવી વાત. અહીં તો બેલેન્સ શું – ત્યાં દ્વારિકામાં ખરેખર એવી પેઢી જ – બૅન્ક જ નથી!)

Line 52: Line 63:
નરસિંહ મહેતાની ‘શામળશા શેઠ’માં શ્રદ્ધા એક વાત છે અને એમનું આ જાત્રાળુસંઘનાં નાણાં લઈ હૂંડી લખવાની વાત બીજી છે. એ સમાજનીતિની રીતે માન્ય કરી શકાય નહિ. શ્રદ્ધા વિરુદ્ધ નીતિનો આ પ્રશ્ન છે.
નરસિંહ મહેતાની ‘શામળશા શેઠ’માં શ્રદ્ધા એક વાત છે અને એમનું આ જાત્રાળુસંઘનાં નાણાં લઈ હૂંડી લખવાની વાત બીજી છે. એ સમાજનીતિની રીતે માન્ય કરી શકાય નહિ. શ્રદ્ધા વિરુદ્ધ નીતિનો આ પ્રશ્ન છે.

પછી ભલે ભગવાન શામળશા શેઠ બનીને ખરેખર આવે અને હૂંડી સ્વીકારી અને મહેતાજીને વળી પાછા કહે :
પછી ભલે ભગવાન શામળશા શેઠ બનીને ખરેખર આવે અને હૂંડી સ્વીકારી અને મહેતાજીને વળી પાછા કહે :{{Poem2Close}}
 
'''હૂંડી સ્વીકારી વ્હાલે શામળે,'''
 
'''વળી અરજે દીધાં કામ,'''
 
'''મહેતાજી ફરી લખજો રે'''

હૂંડી સ્વીકારી વ્હાલે શામળે,
'''મુજ વાણોતર સરખાં કામ રે…'''
વળી અરજે દીધાં કામ,
મહેતાજી ફરી લખજો રે
મુજ વાણોતર સરખાં કામ રે…

હૂંડીના પદમાં ભક્તિનો વિજય છે, પણ મને નીતિનો પરાજય તો લાગે છે. મહેતાએ હૂંડી નહિ લખવી જોઈએ. મહેતા કુંવરબાઈના મામેરા માટે ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો’ એમ કહી શકે, પણ
{{Poem2Open}}હૂંડીના પદમાં ભક્તિનો વિજય છે, પણ મને નીતિનો પરાજય તો લાગે છે. મહેતાએ હૂંડી નહિ લખવી જોઈએ. મહેતા કુંવરબાઈના મામેરા માટે ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો’ એમ કહી શકે, પણ

‘હૂંડી સ્વીકારો’ એમ કહી એ બાબતે ભગવાન પર જોર ન ચલાવી શકે.
‘હૂંડી સ્વીકારો’ એમ કહી એ બાબતે ભગવાન પર જોર ન ચલાવી શકે.
Line 73: Line 87:
શામળશા શેઠે નરસિંહ મહેતાથી ‘ફૅક’ હૂંડી સ્વીકારી ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને અનુમોદન આપ્યું. રામદાસુના કિસ્સામાં પણ રામલક્ષ્મણે ગુપ્તવેશે જઈ રામદાસુએ સરકારનું જેટલું દ્રવ્ય મંદિરમાં વાપર્યું હતું તેટલી કિંમતનું સોનું, ‘અમે રામદાસુના માણસો છીએ’ એમ કહી આપ્યું અને રામદાસુને કારાગારમાંથી મુક્ત કરાવ્યા હતા!

આ બન્ને કિસ્સાઓમાં ભક્તોની કસોટી નહિ, ભગવાનની કસોટી થઈ અને તેય ભક્તોના અનૈતિક અપરાધની ભૂમિકામાં થઈ એવું કોઈ કહી શકે. ભક્તિ આગળ નીતિ ગૌણ બની જાય છે! મારું મન પ્રશ્નાકુલ છે.
આ બન્ને કિસ્સાઓમાં ભક્તોની કસોટી નહિ, ભગવાનની કસોટી થઈ અને તેય ભક્તોના અનૈતિક અપરાધની ભૂમિકામાં થઈ એવું કોઈ કહી શકે. ભક્તિ આગળ નીતિ ગૌણ બની જાય છે! મારું મન પ્રશ્નાકુલ છે.{{Poem2Close}}

:::::::::::::[૨૨-૧૨-’૯૬]
{{Right|[૨૨-૧૨-’૯૬]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu