રણજિતરામ ગદ્યસંચય – ૧/સાહેબરામ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|સાહેબરામ}} {{center|[૧]}} {{Poem2Open}} ‘ઓ ગવર્નર આવ્યો’ કૉલેજના કમ્પાઉંડના આગલા છેડે ઊભેલા વિદ્યાર્થીઓમાંથી હાકલ ઊઠી અને ભરતીની માફક કૉલેજના વરંડા લગી ફરી વળી. હાકલ સાંભળતાં જ જાદુઈ અસરથ...")
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સાહેબરામ}}
{{Heading|સાહેબરામ}}
{{center|[૧]}}
{{center|[૧]}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 558: Line 557:
પ્રાતઃકાળમાં ઊઠી પતિના મુખનું દર્શન કરતી પત્નીના શ્વાસથી તેની નિદ્રા ગઈ અને સાથે સ્વપ્નનું ગાંધર્વનગર પણ સૂર્યપ્રકાશ આગળ ધુમ્મસ ઊડી જાય તેમ ઊડી ગયું. છતાં મીઠી નજરથી પત્ની સામે જોઈ રહ્યો અને પ્રાતઃકાળમાં તેના મુખનું દર્શન કર્યું. આમ પત્ની પર વહાલ ઢોળાતું તોપણ કોઈક ઊણપ એવી ખૂંચતી હતી કે પ્રકાશને મેઘાચ્છન્ન કરી દેતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
[૧૩]
{{center|[૧૩]}}
{{Poem2Open}}
ચારેક વાગ્યાને સુમારે સાહેબરામના ઘર આગળ સેનાની મોટર આવી ઊભી. અવાજ સાંભળતાં જ સંજીવનીએ હીંચકા પરથી ઊઠી બારણા આગળ આવી જાળી ઉઘાડી. ‘પધારો સેનાભાભી! તમારા ભાઈ હજુ કૉલેજથી આવ્યા નથી.’

‘ભલે ન આવ્યા હોય, ભાઈને નહીં પણ ભાભીને મળવા આવી છું.’ એમ બોલતી સેનાએ પરસાળમાં પ્રવેશ કર્યો.

Line 604: Line 604:
‘ધર્માદો થાય છે કેવી રીતે?’ સેનાના વિવેકી સંસ્કારોએ હાસ્યને જિજ્ઞાસામાં પલટાવી નાંખ્યું.

‘સેનાબહેન તદ્દન અજ્ઞાત લાગે છે ઇલેક્શનના નાટકથી. તમે વોટ આપ્યો તો તમે કહો તે—

        [અપૂર્ણ]
{{Poem2Close}}
 
{{right|[અપૂર્ણ]}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =પ્રારંભિક
|previous = ઉપોદ્ઘાત ⁠
|next = સર્જક-પરિચય
|next = સહિયરો
}}
}}

Navigation menu