ચિત્રકૂટના ઘાટ પર/હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર}} {{Poem2Open}} આજે હવે હું...")
 
No edit summary
Line 15: Line 15:
પરંતુ, આ શબ્દોનો સંદર્ભ તો ક્યાંનો ક્યાં લઈ જાય છે? છેક ગૌતમ બુદ્ધના સમયમાં. અઢી હજાર વરસ પહેલાં, ત્યારે પણ ખેતી જ આ દેશનો મુખ્ય વ્યવસાય હતો. ગૌતમ બુદ્ધે પોતાનો સદુપદેશ સંસ્કૃત ભાષાને બદલે લોકબોલી પાલીમાં આપવાનો શરૂ કરેલો અને તે પણ લોકોને સમજાય એવી ઉપમાઓ અને દૃષ્ટાંતોથી.

બૌદ્ધ ધર્મના એક પ્રાચીન ગ્રંથ ‘સુત્તનિપાત’માં એક પ્રસંગ છે ‘ધનિયાસુત્ત’. સુત્ત એટલે સૂત્ર. ધનિયો એક ખાધેપીધે સુખી ખેડૂત છે. વરસાદ આવે તે પહેલાં બધી તૈયારી એણે કરી રાખી છે. બુદ્ધ એને મળે છે. એની અને બુદ્ધની વચ્ચે સંવાદ થાય છે. ધનિયો કહે છે :
બૌદ્ધ ધર્મના એક પ્રાચીન ગ્રંથ ‘સુત્તનિપાત’માં એક પ્રસંગ છે ‘ધનિયાસુત્ત’. સુત્ત એટલે સૂત્ર. ધનિયો એક ખાધેપીધે સુખી ખેડૂત છે. વરસાદ આવે તે પહેલાં બધી તૈયારી એણે કરી રાખી છે. બુદ્ધ એને મળે છે. એની અને બુદ્ધની વચ્ચે સંવાદ થાય છે. ધનિયો કહે છે :{{Poem2Close}}

પક્કોદનો દુદ્ધખીરો હમસ્મિ
'''પક્કોદનો દુદ્ધખીરો હમસ્મિ'''
અનુતીરે મહિયા સમાનવાસો
છન્નાકુટિ આહિતોગિનિ
અથ ચે પત્થયસી પવસ્સદેવ.

‘મારું અન્ન તૈયાર છે. ગાયો દોહવાઈ ગઈ છે. મહી નદીને કાંઠે હું પ્રિયજનો સાથે વાત કરું . મારી કુટીર છાયેલી છે, અગ્નિ પેટાવેલો છે, તો હવે હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર.’ ધનિયાની ઉક્તિમાં સુરક્ષાનો એક ભાગ છે. ગમે એટલો વરસાદ પડે એની બધી રીતની તૈયારી છે. અન્ન, ઘર, અગ્નિ બધું જ.
'''અનુતીરે મહિયા સમાનવાસો'''

પરંતુ, શું માણસે આટલી જ તૈયારી કરવાની છે? આ તૈયારી તો આ લોકની છે. પણ પછી? કબીરના એક પદમાં આવે છે:
'''છન્નાકુટિ આહિતોગિનિ'''

કર લે સિંગાર ચતુર અલબેલી
'''અથ ચે પત્થયસી પવસ્સદેવ.'''
સાજન કે ઘર જાના હોગા
ન્હાલે ધોલે શિશ ગુંથાલે
ફિર વહાઁસે નહિં આના હોગા

સાજનને ઘેર જવાનું છે, ત્યાંથી ફરીથી પાછા નથી આવવાનું, એ માટે અંતિમ તૈયારી કરી લેવાની છે.
{{Poem2Open}}‘મારું અન્ન તૈયાર છે. ગાયો દોહવાઈ ગઈ છે. મહી નદીને કાંઠે હું પ્રિયજનો સાથે વાત કરું . મારી કુટીર છાયેલી છે, અગ્નિ પેટાવેલો છે, તો હવે હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર.’ ધનિયાની ઉક્તિમાં સુરક્ષાનો એક ભાગ છે. ગમે એટલો વરસાદ પડે એની બધી રીતની તૈયારી છે. અન્ન, ઘર, અગ્નિ બધું જ.

ધનિયા ખેડૂતની વાત સાંભળી ગૌતમ બુદ્ધ એના શબ્દોને સહેજસાજ ફેરવી એ જ નિર્ણયે પહોંચવાની વાત કરે છે. એ જવાબ આપે છે :
પરંતુ, શું માણસે આટલી તૈયારી કરવાની છે? આ તૈયારી તો આ લોકની છે. પણ પછી? કબીરના એક પદમાં આવે છે:{{Poem2Close}}

એક્કોધનો વિગતખિલોઅહમસ્મિ
'''કર લે સિંગાર ચતુર અલબેલી'''
અનુતીરે મહિયેક રત્તિવાસો
'''સાજન કે ઘર જાના હોગા'''
વિવટાકુટિ નિબ્બુતો ગિનિ
'''ન્હાલે ધોલે શિશ ગુંથાલે'''
અથ ચે પત્થયસી પવસ્સદેવ.
'''ફિર વહાઁસે નહિં આના હોગા'''

હું અક્રોધી અને વિગત ખીલ (જેના ચિત્તમાંથી કઠોરતા ચાલી ગઈ છે એવો) છું. મહીના કાંઠે માત્ર એક રાતનો નિવાસ છે. મારી કુટિર ખુલ્લી છે. અગ્નિ પણ બુઝાવેલો છે. તો હવે હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર.
{{Poem2Open}}સાજનને ઘેર જવાનું છે, ત્યાંથી ફરીથી પાછા નથી આવવાનું, એ માટે અંતિમ તૈયારી કરી લેવાની છે.
 
ધનિયા ખેડૂતની વાત સાંભળી ગૌતમ બુદ્ધ એના જ શબ્દોને સહેજસાજ ફેરવી એ જ નિર્ણયે પહોંચવાની વાત કરે છે. એ જવાબ આપે છે :{{Poem2Close}}
 
'''એક્કોધનો વિગતખિલોઅહમસ્મિ'''
 
'''અનુતીરે મહિયેક રત્તિવાસો'''
 
'''વિવટાકુટિ નિબ્બુતો ગિનિ'''
 
'''અથ ચે પત્થયસી પવસ્સદેવ.'''
 
{{Poem2Open}}હું અક્રોધી અને વિગત ખીલ (જેના ચિત્તમાંથી કઠોરતા ચાલી ગઈ છે એવો) છું. મહીના કાંઠે માત્ર એક રાતનો નિવાસ છે. મારી કુટિર ખુલ્લી છે. અગ્નિ પણ બુઝાવેલો છે. તો હવે હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર.

ધનિયાની ઉક્તિ અને બુદ્ધિની ઉક્તિ જોઇશું તો ઘણા શબ્દો એના એ છે. છેલ્લી પંક્તિ તો આખી એ જ છે, અને છતાં ભાવમાં કેટલોબધો ફેર છે! ધનિયાને, બુદ્ધ કહેવા માગે છે કે, તે પોતાને સુરક્ષિત માને છે, પણ ખરેખર સુરક્ષિત નથી, હોય તો તે માત્ર ભૌતિક સુરક્ષા છે, ઐહિક સુરક્ષા છે. પણ પારલૌકિક સુરક્ષાનું શું? ઐહિક સંપત્તિનું આધ્યાત્મિક સંપત્તિ આગળ ઝાઝું મૂલ્ય નથી.

Line 52: Line 58:
કદાચ એમ જ. આ તૈયારી પછી ગૌતમ મેઘરાજાને કહે છે કે, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર. ધનિયો ભેગું કરીને સુરક્ષા અનુભવે છે, બુદ્ધ બધું ત્યજીને મોક્ષ અનુભવે છે. ધનિયાને બુદ્ધની ઉક્તિનો મર્મ સમજાયો હશે? અને આપણને?

વાત ક્યાંથી શરૂ થઈ ને ક્યાં આવીને ઊભી? સ્વયં વિસ્મય પામું છું.
વાત ક્યાંથી શરૂ થઈ ને ક્યાં આવીને ઊભી? સ્વયં વિસ્મય પામું છું.{{Poem2Close}}

::::::::::::::::[૧૪-૯-’૮૮]
{{Right|[૧૪-૯-’૮૮]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu