ચિત્રકૂટના ઘાટ પર/પેપ્સીકો અને પર્યાવરણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 29: Line 29:
પાર્કમાં સ્થળે સ્થળે આધુનિક શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જ્યાં બેઠાં હતાં ત્યાં ડેવિડ વાઈનર નામના શિલ્પીનું ગ્રીઝિ બૅર-રીંછનું વિરાટ શિલ્પ. પછી ચાલતાં ચાલતાં આર્નોલ્ડો પોમોડ્રાનું શિલ્પ જોયું – ત્રયી. ત્રણ ઊંચા સ્તંભો – તંતુવાદ્યો હોય એમ. લીલું એટલે કેટલું લીલું હોઈ શકે તે અહીંની કૃત્રિમ લીલી ટેકરીઓ જોતાં લાગે. વચ્ચે ચાલવાનો વાંકો માર્ગ. જાણે ચાલતાં ચાલતાં કેડી પડી ગઈ હોય, પણ હોય રચેલી.

કમળતળાવડી અથવા કહો કે કમળકુંડ જોઈને તો રાજી રાજી! નીલકમલ, રક્તકમલ, પીતકમલ, કેટલા રંગનાં કમળ! કેવાં તો ખીલેલાં છે! આસપાસ પાછું બધું કુદરતી લાગે. તેમાં તો રક્તકમલ આંખે વળગી જાય. વાદળિયો દિવસ, સૂરજ દેખાતો નહોતો છતાં ભરપૂર ખીલેલાં. કાલિદાસ કથિત અભ્રદિને ‘ન પ્રબુદ્ધા ન સુપ્તા’ એવી ભારતીય કમલિનીઓ એ નહોતી, એ હતી અમેરિકન, અસૂર્યદર્શને પણ પ્રફુલ્લ.*
કમળતળાવડી અથવા કહો કે કમળકુંડ જોઈને તો રાજી રાજી! નીલકમલ, રક્તકમલ, પીતકમલ, કેટલા રંગનાં કમળ! કેવાં તો ખીલેલાં છે! આસપાસ પાછું બધું કુદરતી લાગે. તેમાં તો રક્તકમલ આંખે વળગી જાય. વાદળિયો દિવસ, સૂરજ દેખાતો નહોતો છતાં ભરપૂર ખીલેલાં. કાલિદાસ કથિત અભ્રદિને ‘ન પ્રબુદ્ધા ન સુપ્તા’ એવી ભારતીય કમલિનીઓ એ નહોતી, એ હતી અમેરિકન, અસૂર્યદર્શને પણ પ્રફુલ્લ.<sup>*</sup>{{Poem2Close}}

:::::::::::::::::::[૯-૬-૯૧]
{{Right|[૯-૬-૯૧]}}

* આ નિબંધ લખ્યો ત્યારે પેપ્સીકોનો ભારત પ્રવેશ થયો નહોતો. વૈશ્વીકરણને પ્રતાપે આજે એ ઘરઆંગણનું પીણું બની ગયું છે.
{{Poem2Open}}<sup>*</sup> આ નિબંધ લખ્યો ત્યારે પેપ્સીકોનો ભારત પ્રવેશ થયો નહોતો. વૈશ્વીકરણને પ્રતાપે આજે એ ઘરઆંગણનું પીણું બની ગયું છે.{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu