ચિત્રકૂટના ઘાટ પર/આક્કા અને અમૃતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આક્કા અને અમૃતા}} {{Poem2Open}} કુટુંબમાં મા પછી જો કોઈ એકની ભારેમા...")
 
No edit summary
Line 15: Line 15:
આપણા સાહિત્યમાં બહેન અને પુત્રી વિશેનાં લખાણો કેટલાં? ઉત્તમ અને પ્રેરક વાચન ગુજરાતનાં લાખો કુટુંબ સુધી પહોંચાડવાની હોંશ રાખતા અને એ માટે યોજનાઓ કરી અમલમાં મૂકતા શ્રી મહેન્દ્ર મેઘાણીનો પત્ર આવ્યો કે, સાહિત્યમાં બહેન અને પુત્રી વિશેનાં લખાણો હોય તેમાંથી ઉત્તમ કેટલાંક વીણીને એક સંચય કરવો છે.

સાહિત્યમાં નારીની વાત તો કેટલી બધી આવે છે? પણ નારીનું બહેન તરીકેનું આલેખન યાદ રહી ગયું હોય તેવી રચનાઓ કેટલી? ચં. ચી. મહેતાનાં ‘ઈલાકાવ્યો’ યાદ આવ્યાં. નાની વયનાં ભાઈબહેનોના હેતનાં એ કાવ્યો છે. બહુ ઓછી ભાષાઓમાં આવાં કાવ્યો હશે. પછી એકદમ યાદ આવી હરિશ્ચંદ્ર ભટ્ટની બહેન વિશેની આ કવિતા–
સાહિત્યમાં નારીની વાત તો કેટલી બધી આવે છે? પણ નારીનું બહેન તરીકેનું આલેખન યાદ રહી ગયું હોય તેવી રચનાઓ કેટલી? ચં. ચી. મહેતાનાં ‘ઈલાકાવ્યો’ યાદ આવ્યાં. નાની વયનાં ભાઈબહેનોના હેતનાં એ કાવ્યો છે. બહુ ઓછી ભાષાઓમાં આવાં કાવ્યો હશે. પછી એકદમ યાદ આવી હરિશ્ચંદ્ર ભટ્ટની બહેન વિશેની આ કવિતા–{{Poem2Close}}

‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી.’
'''‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી.’'''

–થી શરૂ થતી યૌવનને ઉંબરે અવસાન પામેલી બહેન વિશેની એ અત્યંત મર્મસ્પર્શ કવિતા છે.
–થી શરૂ થતી યૌવનને ઉંબરે અવસાન પામેલી બહેન વિશેની એ અત્યંત મર્મસ્પર્શ કવિતા છે.

એમ પછી સ્મૃતિને ઢંઢોળતાં બે બહેનોની છબીઓ એકદમ ઝબકી ગઈ. એક તો કાકાસાહેબ કાલેલકરે તેમની ‘સ્મરણયાત્રા’માં આલેખેલી તેમની મોટી બહેન આક્કાની છબી અને બીજી છબી તે કિશનસિંહ ચાવડાએ ‘અમાસના તારા’માં આલેખેલી તેમની નાની બહેન અમૃતાની છબી.
{{Poem2Open}}એમ પછી સ્મૃતિને ઢંઢોળતાં બે બહેનોની છબીઓ એકદમ ઝબકી ગઈ. એક તો કાકાસાહેબ કાલેલકરે તેમની ‘સ્મરણયાત્રા’માં આલેખેલી તેમની મોટી બહેન આક્કાની છબી અને બીજી છબી તે કિશનસિંહ ચાવડાએ ‘અમાસના તારા’માં આલેખેલી તેમની નાની બહેન અમૃતાની છબી.

આક્કા અને અમૃતા ગુજરાતી ભાષામાં બહેન વિશેનાં બે ઉત્તમ અને હૃદયસ્પર્શી રેખાચિત્રો છે. એક છે મોટીબહેન અને એક છે નાનીબહેન. ભાઈના મોટીબહેન પ્રત્યેના હેતમાં એક આદરભાવ હોય. નાનીબહેન પ્રત્યેના હેતમાં હોય વત્સલતાનો ભાવ. આ બન્ને બહેનો – આક્કા અને અમૃતા – કોઈ દત્તાત્રેય કાલેલકરની કે કિશનસિંહ ચાવડાની બહેનો રહેતી નથી, સૌ ભાઈઓની બહેનો બની જાય છે અને હૃદયમાં ઊંડે પોતાનું એક પવિત્ર સ્મારક રચી દે છે.

Line 41: Line 41:
કાકાસાહેબ યાદ કરે છે : આક્કા સાજી હતી ત્યારે મોટાભાઈની નાની દીકરી ચીમીનું ઉંમરના પ્રમાણમાં અધિક ડહાપણ જોઈ કહેતી : શહાણું માણસ લાભત નાહીં (ડાહ્યું માણસ બહુ જીવે નહી), પણ વિધિવક્રતા કેવી છે, કાકાસાહેબ કહે છે કે, આક્કાનું વચન આક્કાને જ લાગુ પડ્યું અને મા એ વાત યાદ કરી રોજ રોતી.

કાકાને આક્કા વિશે આટલાં સ્મરણો છે, પણ પછી કહે છે કે, એક કુટુંબમાં મા પછી જો કોઈની ભારેમાં ભારે અસર થતી હોય તો તે બહેનની છે અને પોતાને ભગિનીપ્રેમની ભૂખ રહી ગઈ તેનો વસવસો કરે છે. એ ભૂખ આક્કાના પવિત્ર સ્મરણથી જ શમાવવી પડે છે.
કાકાને આક્કા વિશે આટલાં સ્મરણો છે, પણ પછી કહે છે કે, એક કુટુંબમાં મા પછી જો કોઈની ભારેમાં ભારે અસર થતી હોય તો તે બહેનની છે અને પોતાને ભગિનીપ્રેમની ભૂખ રહી ગઈ તેનો વસવસો કરે છે. એ ભૂખ આક્કાના પવિત્ર સ્મરણથી જ શમાવવી પડે છે.{{Poem2Close}}

*
<Center>*</Center>

બીજી બહેન છે અમૃતા. અમૃતા આપણા સૌની નાની બહેન બની જાય છે. કિશનસિંહ લખે છે :
{{Poem2Open}}બીજી બહેન છે અમૃતા. અમૃતા આપણા સૌની નાની બહેન બની જાય છે. કિશનસિંહ લખે છે :

‘મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વહાલસોયા નામથી બોલાવતા. મારાથી બેત્રણ વર્ષ નાની. હું બાર વરસનો ત્યારે એ નવની. અમે ભાઈબહેન, ઉપરાંત જબરાં મિત્રો. અમુ ગજબની તોફાની. હું જરા શાંત. એટલે ફળિયામાં જરાક કાંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય તો મારા સામાવાળાના બાર વગાડી દે.’

Line 67: Line 67:
છેલ્લું દૃશ્ય છે કે જેમાં નર્મદા-ઓરના સંગમ આગળ હોડી પહોંચતાં માછી કહે છે, ‘ભાઈ આ ઓરસંગમ.’ ભાઈ બહેનનાં અસ્થિની થેલી પાણીમાં મૂકે છે અને સાથે પાંચીકા સાથેની પેલી મશરૂની થેલી પણ. પછી લખે છે : ‘અમુનાં અસ્થિ અને આરસના પાંચીકા મેં પાણીમાં મૂક્યા ત્યાં તો લાવણ્ય અને લજ્જાભર્યાં એનાં લોચનો મારી સામે હસી ઊઠ્યાં!’

આક્કા અને અમૃતા – બેય આપણી બહેનો. એક મોટી બહેન, એક નાની બહેન. આપણા હૃદયમાં ભગિનીપ્રેમનું પાવનસ્મરણ બની રહી છે.
આક્કા અને અમૃતા – બેય આપણી બહેનો. એક મોટી બહેન, એક નાની બહેન. આપણા હૃદયમાં ભગિનીપ્રેમનું પાવનસ્મરણ બની રહી છે.{{Poem2Close}}

::::::::::::::::[૨૬-૧૧-૯૫]
{{Right|[૨૬-૧૧-૯૫]}}
{{Poem2Close}}
26,604

edits