ચિત્રકૂટના ઘાટ પર/શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મન રાજી નથી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મન રાજી નથી}} {{Poem2Open}} રવીન્દ્...")
 
No edit summary
Line 25: Line 25:
એક અલગ સુંદર પુસ્તિકામાં સંગીતભવને એ બે કૅસેટોમાં ગવાયેલાં ગીતોનો પાઠ આપીને તો અભિનંદનીય કામ કર્યું છે.
એક અલગ સુંદર પુસ્તિકામાં સંગીતભવને એ બે કૅસેટોમાં ગવાયેલાં ગીતોનો પાઠ આપીને તો અભિનંદનીય કામ કર્યું છે.

એ દિવસોમાં હેમંતકુમારની સુરાવલિમાં ગવાયેલું ટાગોરનું આ ગીત સ્પર્શી ગયું :
એ દિવસોમાં હેમંતકુમારની સુરાવલિમાં ગવાયેલું ટાગોરનું આ ગીત સ્પર્શી ગયું :{{Poem2Close}}

કી પાઈનિ તારિ હિસાબ મિલાતે
'''કી પાઈનિ તારિ હિસાબ મિલાતે'''
મન મોર નહે રાજિ.

‘શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી.’ એમ એ ગીત શરૂ થાય છે. ગીતની આ પહેલી લીટી અને એના આરંભના શબ્દો એકદમ ચોંટી ગયા હૃદયમાં. ગીતના પછીના શબ્દો અને સૂર તો વહેતા રહ્યા. ‘કી પાઈ નિ’ – શું પામ્યો નથી? એ શબ્દોનો ચેતનામાં એવો પ્રવેશ થયો કે મન વિચારવા લાગ્યું. ગીતના સંદર્ભમાં નહીં, મારા પોતાના જીવનના સંદર્ભમાં. મૂડ પણ જરા એ રીતનો હતો.
'''મન મોર નહે રાજિ.'''
 
{{Poem2Open}}‘શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી.’ એમ એ ગીત શરૂ થાય છે. ગીતની આ પહેલી લીટી અને એના આરંભના શબ્દો એકદમ ચોંટી ગયા હૃદયમાં. ગીતના પછીના શબ્દો અને સૂર તો વહેતા રહ્યા. ‘કી પાઈ નિ’ – શું પામ્યો નથી? એ શબ્દોનો ચેતનામાં એવો પ્રવેશ થયો કે મન વિચારવા લાગ્યું. ગીતના સંદર્ભમાં નહીં, મારા પોતાના જીવનના સંદર્ભમાં. મૂડ પણ જરા એ રીતનો હતો.

‘શું પામ્યો નથી?’ જીવનની ઉત્તરા અવસ્થાએ પહોંચી આવો વિચાર કોને ન આવે? જીવનમાં કેટલી બધી વસ્તુઓ, વ્યક્તિઓ, અવસરો આપણી સામે આવે છે. તેમાં ઘણી વાર પેલી અંગ્રેજી ઉક્તિ યાદ આવે : ‘લાઈફ ઓફર્સ ટુ ડિનાઈ’ – જીવન ઘણુંબધું આપણી સામે ધરે છે, પણ ધરે છે એટલું. એ આપણને ના પાડવા ધરે છે. એટલે જીવનમાં ‘શું પામ્યા નથી’ એ પ્રશ્ન ઘણી વાર થાય. કેટલુંબધું આપણી

Line 44: Line 45:
‘શું પામ્યો નથી તેનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજે હૃદયની છાયામાં ને પ્રકાશમાં બંસી બજી ઊઠે છે. મેં આ ધરણીને ચાહી હતી એ જ યાદ ફરી ફરીને મારા મનમાં જાગે છે. કેટલીય વસંતોમાં દક્ષિણના પવને મારી છાબને ભરી દીધી છે, તો નયનનાં જળ પણ હૃદયમાં ઊંડે રહ્યાં છે. કદી કદી તાર તૂટ્યા હતા ખરા, પણ એટલા માટે કોણ હાહાકાર કરે, કેમકે, સૂર પણ વારે વારે સધાયો હતો એ જ યાદ આવે છે.’

આમ, ગીતના શ્રોત્રપેય સૂરોનો આનંદ અને સાથે ગીતમાં પ્રકટતો જીવન માટેનો વિધાયક અભિગમ – એટલે કે જીવનમાં ન પામ્યાની વાત કરતાં જે કંઈ પામ્યા છીએ એ – યાદ રાખવાની કવિગુરુની શિખામણ કહો તો શિખામણ છે, જે પ્રિય સખીએ કાનમાં કહેલી વાતની જેમ આપણા હૃદયે વસી જાય છે.
આમ, ગીતના શ્રોત્રપેય સૂરોનો આનંદ અને સાથે ગીતમાં પ્રકટતો જીવન માટેનો વિધાયક અભિગમ – એટલે કે જીવનમાં ન પામ્યાની વાત કરતાં જે કંઈ પામ્યા છીએ એ – યાદ રાખવાની કવિગુરુની શિખામણ કહો તો શિખામણ છે, જે પ્રિય સખીએ કાનમાં કહેલી વાતની જેમ આપણા હૃદયે વસી જાય છે.{{Poem2Close}}

::::::::::::::::[૯-૬-૯૬]
{{Right|[૯-૬-૯૬]}}
{{Poem2Close}}
26,604

edits