26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
શાહજહાં અને મુમતાજનો પ્રેમ તાજમહાલરૂપે આકૃત થયો છે. તાજ વિષે અસંખ્ય કવિતાઓ લખાઈ છે, કથાઓ લખાઈ છે. કોઈએ તાજની નિન્દા કરી છે, તો કોઈએ પ્રશંસા. કોઈને એવું લાગ્યું છે કે, એક શહેનશાહે તાજમહાલ બનાવીને ગરીબ પ્રેમીઓની મોહબ્બતની મશ્કરી કરી છે, કેમકે એમનો પ્રેમ કંઈ ઓછો નહોતો, પણ તેઓ એક શહેનશાહની જેમ કરોડો રૂપિયા ખર્ચી તાજમહાલ બનાવી શકતા નથી. આપણા કવિ શેખાદમ આબુવાલાએ તો કહ્યું કે, તાજમહાલ એ એક ધનવાન મજનૂએ કરેલો ખેલ છે, એટલું જ નહીં જેમાં એક જમાનાથી પ્રદર્શન માટે પ્રેમને કેદ કરવામાં આવ્યો છે એવી પથ્થરોની તે ખૂબસૂરત જેલ છે. | શાહજહાં અને મુમતાજનો પ્રેમ તાજમહાલરૂપે આકૃત થયો છે. તાજ વિષે અસંખ્ય કવિતાઓ લખાઈ છે, કથાઓ લખાઈ છે. કોઈએ તાજની નિન્દા કરી છે, તો કોઈએ પ્રશંસા. કોઈને એવું લાગ્યું છે કે, એક શહેનશાહે તાજમહાલ બનાવીને ગરીબ પ્રેમીઓની મોહબ્બતની મશ્કરી કરી છે, કેમકે એમનો પ્રેમ કંઈ ઓછો નહોતો, પણ તેઓ એક શહેનશાહની જેમ કરોડો રૂપિયા ખર્ચી તાજમહાલ બનાવી શકતા નથી. આપણા કવિ શેખાદમ આબુવાલાએ તો કહ્યું કે, તાજમહાલ એ એક ધનવાન મજનૂએ કરેલો ખેલ છે, એટલું જ નહીં જેમાં એક જમાનાથી પ્રદર્શન માટે પ્રેમને કેદ કરવામાં આવ્યો છે એવી પથ્થરોની તે ખૂબસૂરત જેલ છે. | ||
તાજમહાલ વિશે એ બધી ટીકાઓ ભૂલી જઈ પણ યાન્નીની પ્રકાશઆયોજનામાં એનું સૌંદર્ય માણવામાં લીન થઈ જવાય એવું હતું. મને તો રવીન્દ્રનાથની પેલી પંક્તિઓ યાદ આવતી હતી, જે તેમણે ‘શાહજહાં’ નામથી એમની પ્રસિદ્ધ કવિતામાં તાજમહાલ વિષે કહી છે : | તાજમહાલ વિશે એ બધી ટીકાઓ ભૂલી જઈ પણ યાન્નીની પ્રકાશઆયોજનામાં એનું સૌંદર્ય માણવામાં લીન થઈ જવાય એવું હતું. મને તો રવીન્દ્રનાથની પેલી પંક્તિઓ યાદ આવતી હતી, જે તેમણે ‘શાહજહાં’ નામથી એમની પ્રસિદ્ધ કવિતામાં તાજમહાલ વિષે કહી છે :{{Poem2Close}} | ||
એઈ સમ્રાટ કવિ, | '''એઈ સમ્રાટ કવિ,''' | ||
હે સમ્રાટ કવિ, આ તાજમહાલ તો તમારા હૃદયની છબિ છે, આ તમારું નવું મેઘદૂત છે, જે અપૂર્વ અને અદ્ભુત છંદે ને ગાને અલક્ષ્ય ભણી ઊંચે જાય છે. તમારો સૌંદર્યદૂત (આ તાજમહાલ) જુગજુગથી કાળના પ્રહરીને ચુકાવીને વાણીહીન એ સમાચાર લઈને ચાલ્યો જાય છે કે, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, પ્રિયા! | '''એઈ તવ હૃદયેર છબિ,''' | ||
'''એઈ તવ નવ મેઘદૂત,''' | |||
'''અપૂર્વ અદ્ભુત''' | |||
'''છન્દ ગાને''' | |||
'''ઉઠિયાછ અલક્ષ્યેર પાને…''' | |||
{{Poem2Open}}હે સમ્રાટ કવિ, આ તાજમહાલ તો તમારા હૃદયની છબિ છે, આ તમારું નવું મેઘદૂત છે, જે અપૂર્વ અને અદ્ભુત છંદે ને ગાને અલક્ષ્ય ભણી ઊંચે જાય છે. તમારો સૌંદર્યદૂત (આ તાજમહાલ) જુગજુગથી કાળના પ્રહરીને ચુકાવીને વાણીહીન એ સમાચાર લઈને ચાલ્યો જાય છે કે, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, ભૂલ્યો નથી, પ્રિયા! | |||
યાન્નીના સંગીતે તાજમહાલના સૌંદર્યને જ નહીં, તાજમહાલ દ્વારા વ્યક્ત થતી પ્રેમની કોમળ કરુણતાને પણ જગાવી દીધી જાણે. યાન્નીનાં શ્વેત વસ્ત્રો અને તાજનો શ્વેત સંગેમરમર – બન્ને વચ્ચે અદ્ભુત સંગતિ રચાતી હતી. તો એકદમ કાળાં વસ્ત્રોમાં સજ્જ ગાયિકાઓના પ્રલંબ સૂરો સાથે એક પ્રભાવક કોન્ટ્રાસ્ટ રચાતો હતો. | યાન્નીના સંગીતે તાજમહાલના સૌંદર્યને જ નહીં, તાજમહાલ દ્વારા વ્યક્ત થતી પ્રેમની કોમળ કરુણતાને પણ જગાવી દીધી જાણે. યાન્નીનાં શ્વેત વસ્ત્રો અને તાજનો શ્વેત સંગેમરમર – બન્ને વચ્ચે અદ્ભુત સંગતિ રચાતી હતી. તો એકદમ કાળાં વસ્ત્રોમાં સજ્જ ગાયિકાઓના પ્રલંબ સૂરો સાથે એક પ્રભાવક કોન્ટ્રાસ્ટ રચાતો હતો. | ||
Line 48: | Line 53: | ||
એક શૉટ તો તાજમહાલ અને પેલી શામળી વાયોલિનવાદિકાનો એવી રીતે સંયોજિત થયો હતો કે, જાણે હમણાં જ એ લયલીન સુંદરી તાજમહાલમાંથી બહાર નીકળી રહી છે! ઘણી વાર તાજમહાલ એવો લાગતો હતો કે, જાણે તે યાન્નીના પિયાનોના કે પેલી ચીની વાંસળીના કે પેલી વાયોલિનવાદિકાના સૂરોમાં ડૂબી ગયો છે. | એક શૉટ તો તાજમહાલ અને પેલી શામળી વાયોલિનવાદિકાનો એવી રીતે સંયોજિત થયો હતો કે, જાણે હમણાં જ એ લયલીન સુંદરી તાજમહાલમાંથી બહાર નીકળી રહી છે! ઘણી વાર તાજમહાલ એવો લાગતો હતો કે, જાણે તે યાન્નીના પિયાનોના કે પેલી ચીની વાંસળીના કે પેલી વાયોલિનવાદિકાના સૂરોમાં ડૂબી ગયો છે. | ||
હા, તાજમહાલ પહેલાંય જોયો છે, પણ યાન્નીના આ સંગીતજલસાના સન્નિધાને એને જોયા પછી કહું છું : | હા, તાજમહાલ પહેલાંય જોયો છે, પણ યાન્નીના આ સંગીતજલસાના સન્નિધાને એને જોયા પછી કહું છું :{{Poem2Close}} | ||
'''મેં તાજ જોયો,''' | |||
'''સ્નેહનો શો શ્હેનશાહી સાજ જોયો!''' | |||
{{Right|(ઉ. જો.)}} | |||
{{Right|[૩૦-૪-૯૭]}} | |||
edits