26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઇંગ્લિશ ચૅનલ ઉપર}} {{Poem2Open}} લંડનથી બેલ્જિયમ જઈ રહ્યા છીએ. ઇંગ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
અમને મદદ કરવા સૌ તૈયાર હતાં. પણ સ્થિતિ ગૂંચવણભરી હતી. અમે એક રેલવે ઑફિસરને પૂછ્યું. એણે કહ્યું કે, આ ગાડી તમારે માટે નથી, પણ તમને બેસવાની અનુમતિ આપું છું. હું ગાર્ડને કહું છું. અમે ઝટપટ ગાડીમાં બેસી ગયાં અને અમારી યાત્રા શરૂ થઈ. | અમને મદદ કરવા સૌ તૈયાર હતાં. પણ સ્થિતિ ગૂંચવણભરી હતી. અમે એક રેલવે ઑફિસરને પૂછ્યું. એણે કહ્યું કે, આ ગાડી તમારે માટે નથી, પણ તમને બેસવાની અનુમતિ આપું છું. હું ગાર્ડને કહું છું. અમે ઝટપટ ગાડીમાં બેસી ગયાં અને અમારી યાત્રા શરૂ થઈ. | ||
ઇંગ્લૅન્ડની ભૂગોળ, ઇતિહાસ, સાહિત્ય આદિ ભણતાં ભણતાં આ દેશનો એટલો બધો પરિચય થઈ ગયો છે કે, જે કોઈ વસ્તુ જોઈએ તે જાણે કે કોઈ જૂની ઓળખ તાજી કરવા માટે જ જોતા હોઈએ એવું લાગે. ઘર હોય, રસ્તા હોય, વૃક્ષ હોય, હરીભરી ટેકરીઓ હોય – આ બધું જાણે ક્યાંક જોયું છે. (‘almost a remembrance.’ કોઈ કવિએ કવિતાની પણ આવી વ્યાખ્યા આપી છે.) એટલે, કવિતાના અનુભવ જેવું લાગતું હતું. વિક્ટૉરિયાથી ડોવર જતાં, વચ્ચે કૅન્ટરબરી આવે છે. આ કૅન્ટરબરી એટલે ખ્રિસ્તી ધર્મનું કાશી. ત્યાંનું કેથિડ્રલ બહુ પ્રસિદ્ધ છે. અમે કૅન્ટરબરીના એ કેથિડ્રલની ઝાંકી લેવા ઉત્સુક હતાં. અનિલાબહેન, રૂપા અને દીપ્તિ – ત્રણે અંગ્રેજી સાહિત્યનાં વિદ્યાર્થિનીઓ. અનિલાબહેન પાસે અંગ્રેજી કવિ ચોસરની ‘કૅન્ટરબરી ટેઇલ્સ’ના બે ખંડ વાંચેલા. અમે તે યાદ કરવા લાગ્યાં. અમારાં પાંચમા સહયાત્રી નિરુપમા તો લંડનમાં જ એક વર્ષ ભણેલાં. ચોસરના સમયમાં ઇંગ્લૅન્ડના ખૂણેખૂણેથી યાત્રીઓ નીકળી કૅન્ટરબરી તરફ જતાં. આપણે ત્યાં જેમ બદરીકેદારનો કે કાશી – રામેશ્વરનો સંઘ જાય એમ. | ઇંગ્લૅન્ડની ભૂગોળ, ઇતિહાસ, સાહિત્ય આદિ ભણતાં ભણતાં આ દેશનો એટલો બધો પરિચય થઈ ગયો છે કે, જે કોઈ વસ્તુ જોઈએ તે જાણે કે કોઈ જૂની ઓળખ તાજી કરવા માટે જ જોતા હોઈએ એવું લાગે. ઘર હોય, રસ્તા હોય, વૃક્ષ હોય, હરીભરી ટેકરીઓ હોય – આ બધું જાણે ક્યાંક જોયું છે. <big>(‘almost a remembrance.’</big> કોઈ કવિએ કવિતાની પણ આવી વ્યાખ્યા આપી છે.) એટલે, કવિતાના અનુભવ જેવું લાગતું હતું. વિક્ટૉરિયાથી ડોવર જતાં, વચ્ચે કૅન્ટરબરી આવે છે. આ કૅન્ટરબરી એટલે ખ્રિસ્તી ધર્મનું કાશી. ત્યાંનું કેથિડ્રલ બહુ પ્રસિદ્ધ છે. અમે કૅન્ટરબરીના એ કેથિડ્રલની ઝાંકી લેવા ઉત્સુક હતાં. અનિલાબહેન, રૂપા અને દીપ્તિ – ત્રણે અંગ્રેજી સાહિત્યનાં વિદ્યાર્થિનીઓ. અનિલાબહેન પાસે અંગ્રેજી કવિ ચોસરની ‘કૅન્ટરબરી ટેઇલ્સ’ના બે ખંડ વાંચેલા. અમે તે યાદ કરવા લાગ્યાં. અમારાં પાંચમા સહયાત્રી નિરુપમા તો લંડનમાં જ એક વર્ષ ભણેલાં. ચોસરના સમયમાં ઇંગ્લૅન્ડના ખૂણેખૂણેથી યાત્રીઓ નીકળી કૅન્ટરબરી તરફ જતાં. આપણે ત્યાં જેમ બદરીકેદારનો કે કાશી – રામેશ્વરનો સંઘ જાય એમ. | ||
કૅન્ટરબરીનું કેથિડ્રલ ગાડીમાંથી દેખાતાં મને રોમાંચ થઈ આવ્યો. આ ભૂમિ પર ઊતરવાનું મન થયું. પરંતુ, ગાડી ઊભી ન ઊભી ત્યાં ઊપડી. થોડી વાર પછી ડોવરબીચ ઉપર છેક આવીને ગાડી ઊભી. ડોવરબીચ શીર્ષકથી મૅથ્યૂ આર્નલ્ડે એક કવિતા કરી છે. તેની પંક્તિઓ સ્મરણમાં આવી. એ પંક્તિઓ તો નિરાશાભરી છે : કવિ કહે છે, દુનિયામાં શાંતિ નથી, આરામ નથી, નિશ્ચિતિ નથી. અંધારામાં રણાંગણમાં લડી રહેલાં લશ્કરો જેવાં આપણે છીએ. | કૅન્ટરબરીનું કેથિડ્રલ ગાડીમાંથી દેખાતાં મને રોમાંચ થઈ આવ્યો. આ ભૂમિ પર ઊતરવાનું મન થયું. પરંતુ, ગાડી ઊભી ન ઊભી ત્યાં ઊપડી. થોડી વાર પછી ડોવરબીચ ઉપર છેક આવીને ગાડી ઊભી. ડોવરબીચ શીર્ષકથી મૅથ્યૂ આર્નલ્ડે એક કવિતા કરી છે. તેની પંક્તિઓ સ્મરણમાં આવી. એ પંક્તિઓ તો નિરાશાભરી છે : કવિ કહે છે, દુનિયામાં શાંતિ નથી, આરામ નથી, નિશ્ચિતિ નથી. અંધારામાં રણાંગણમાં લડી રહેલાં લશ્કરો જેવાં આપણે છીએ. |
edits