26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
પરંતુ સહપ્રવાસીઓ આશાવાદી હતા. આપણને યુરોપના બીજા કેટલાક દેશોના પણ વિસા મળશે. સૌપ્રથમ યુ.કે.ની એમ્બસીએ પહોંચી ગયા. અહીં જે મહિલા અધિકારી હતી તે બહુ અક્કડ હતી. એની આગળ હકીકતો રજૂ કરી. આવેદનપત્ર ભરી આપ્યું. ઝૅરોક્સ પાસપૉર્ટ પણ બતાવ્યો અને નવા પાસપૉર્ટમાં વિસાનો સિક્કો મારી આપવા વિનંતી કરી. | પરંતુ સહપ્રવાસીઓ આશાવાદી હતા. આપણને યુરોપના બીજા કેટલાક દેશોના પણ વિસા મળશે. સૌપ્રથમ યુ.કે.ની એમ્બસીએ પહોંચી ગયા. અહીં જે મહિલા અધિકારી હતી તે બહુ અક્કડ હતી. એની આગળ હકીકતો રજૂ કરી. આવેદનપત્ર ભરી આપ્યું. ઝૅરોક્સ પાસપૉર્ટ પણ બતાવ્યો અને નવા પાસપૉર્ટમાં વિસાનો સિક્કો મારી આપવા વિનંતી કરી. | ||
આ કાર્યાલયમાં પણ કર્મચારીઓ જૂજ જ હતા. કોઈ પટાવાળા હોવાનો તો પ્રશ્ન જ નહિ. પોતે ટેબલ પર બેસે, પોતે કાઉન્ટર પર આવી અરજદાર સાથે વાત કરે. નારીસહજ જરા પણ માર્દવ નહિ. એણે પછી કહ્યું : ‘પહેલાં આ પાસપૉર્ટ પર યુ.એસ.ના વિસા લઈ આવો, પછી હું તમને યુ.કે.નો વિસા આપવાનું વિચારી શકું.’ મેં ફરી વિનંતી કરી તો કહે : ‘You have lost your Passport, not Me. કહેવાનો આશય હતો : હું કહું તેમ કરો. | આ કાર્યાલયમાં પણ કર્મચારીઓ જૂજ જ હતા. કોઈ પટાવાળા હોવાનો તો પ્રશ્ન જ નહિ. પોતે ટેબલ પર બેસે, પોતે કાઉન્ટર પર આવી અરજદાર સાથે વાત કરે. નારીસહજ જરા પણ માર્દવ નહિ. એણે પછી કહ્યું : ‘પહેલાં આ પાસપૉર્ટ પર યુ.એસ.ના વિસા લઈ આવો, પછી હું તમને યુ.કે.નો વિસા આપવાનું વિચારી શકું.’ મેં ફરી વિનંતી કરી તો કહે : <big>‘You have lost your Passport, not Me.</big> કહેવાનો આશય હતો : હું કહું તેમ કરો. | ||
‘યુ.એસ. વિસા મળ્યા પછી સાંજે પાંચ વાગ્યે આવશો.’ | ‘યુ.એસ. વિસા મળ્યા પછી સાંજે પાંચ વાગ્યે આવશો.’ | ||
વળી પાછું યુ.એસ.ની ઑફિસે. અહીં ઘણા અરજદારો હતા. મેં પણ ફૉર્મ ભર્યું, એ સાથે જૂના પાર્સપોર્ટની નકલ રાખી હતી. થોડી વાર વીતી. અમારી અધીરાઈ વધતી જતી હતી. મારા નામનો સાદ પડતાં હું કાઉન્ટર પર ગયો. યુ.કે.ની મહિલા અધિકારીની તુલનામાં તો આ વિનયશીલ મહિલાનો વ્યવહાર મને સ્પર્શી ગયો. તેણે કહ્યું : ‘Mr. Patel, You have done a wonderful thing. you have kept the zerox of the original Passport.’ આમ કહી, સિક્કો મારી આપતાં બોલ્યાં : ‘હું ઇન્ડિયામાં કલકત્તામાં રહી છું. ભારતવાસીઓ માટે મને સ્નેહ છે.’ | વળી પાછું યુ.એસ.ની ઑફિસે. અહીં ઘણા અરજદારો હતા. મેં પણ ફૉર્મ ભર્યું, એ સાથે જૂના પાર્સપોર્ટની નકલ રાખી હતી. થોડી વાર વીતી. અમારી અધીરાઈ વધતી જતી હતી. મારા નામનો સાદ પડતાં હું કાઉન્ટર પર ગયો. યુ.કે.ની મહિલા અધિકારીની તુલનામાં તો આ વિનયશીલ મહિલાનો વ્યવહાર મને સ્પર્શી ગયો. તેણે કહ્યું : <big>‘Mr. Patel, You have done a wonderful thing. you have kept the zerox of the original Passport.’</big> આમ કહી, સિક્કો મારી આપતાં બોલ્યાં : ‘હું ઇન્ડિયામાં કલકત્તામાં રહી છું. ભારતવાસીઓ માટે મને સ્નેહ છે.’ | ||
યુ.એસ.એ.નો વિઝા મળતાં અમે હર્ષવિભોર થયાં. પાછાં યુ.કે.ની ઑફિસે પહોંચી ગયાં – સમયથી જરા વહેલાં. પેલી બહેને Counter closedનું પાટિયું વિન્ડો પર આડું મૂકી રાખ્યું હતું. એ પોતે અંદર હતી જ. અમને જોઈ જરા ગુસ્સાના સ્વરમાં – ‘I have told you to come at 5.’ કહી પોતાના કામમાં લાગી ગઈ. પાંચ વાગ્યે જ એણે મારો નવો પાસપૉર્ટ લઈ યુ.એસ.એ.નો વિસાસિક્કો ચેક કરી પછી કડક હાથે યુ.કે.ના વિસાનો સિક્કો મારી આપ્યો. પાસપૉર્ટ પાછો આપ્યો. મેં આભાર માન્યો, પણ ‘નો મેન્શન’ કહેતાં પણ એના ચહેરાની રેખાઓ તો તંગ જ રહી. | યુ.એસ.એ.નો વિઝા મળતાં અમે હર્ષવિભોર થયાં. પાછાં યુ.કે.ની ઑફિસે પહોંચી ગયાં – સમયથી જરા વહેલાં. પેલી બહેને Counter closedનું પાટિયું વિન્ડો પર આડું મૂકી રાખ્યું હતું. એ પોતે અંદર હતી જ. અમને જોઈ જરા ગુસ્સાના સ્વરમાં – ‘I have told you to come at 5.’ કહી પોતાના કામમાં લાગી ગઈ. પાંચ વાગ્યે જ એણે મારો નવો પાસપૉર્ટ લઈ યુ.એસ.એ.નો વિસાસિક્કો ચેક કરી પછી કડક હાથે યુ.કે.ના વિસાનો સિક્કો મારી આપ્યો. પાસપૉર્ટ પાછો આપ્યો. મેં આભાર માન્યો, પણ ‘નો મેન્શન’ કહેતાં પણ એના ચહેરાની રેખાઓ તો તંગ જ રહી. |
edits