યુરોપ-અનુભવ/લક્ઝમબર્ગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|લક્ઝમબર્ગ}} {{Poem2Open}} નામુરથી ટ્રેન પકડી લક્ઝમબર્ગ ભણી. ‘બેને...")
 
No edit summary
Line 19: Line 19:
લક્ઝમબર્ગમાં વૉર મ્યુઝિયમ પણ છે. અમે ત્યાં બીજા વિશ્વયુદ્ધમાં ખપી ગયેલા શહીદોના સ્મારક આગળ ઊભાં રહ્યાં. બહારથી પથ્થર જડેલા, અંદરથી ચિત્રિત કાચ અને શહીદોની યાદમાં સતત પ્રજ્વલિત જ્યોત. (આપણી ભાષામાં કહીએ તો અખંડ દીવો બળતો હતો.)

લક્ઝમબર્ગવાસીનો ધ્યાનમંત્ર છે : ‘We want to remain what we are.’ પણ દેશની આંતરરાષ્ટ્રીય જીવનરીતિને કારણે આગળ કહ્યું તેમ અનેક દેશના લોકો આવીને વસી ગયા છે. લક્ઝમબર્ગની અસલિયત બદલાતી જાય છે. તેમાં વળી લક્ઝમબર્ગનો જન્મદર દુનિયામાં સૌથી નીચો છે. રાષ્ટ્રના એક વડાપ્રધાને તો લક્ઝમબર્ગવાસીઓની આ જીવનરીતિને ‘સામૂહિક આત્મહત્યા’ (Collective Suicide) તરીકે ઓળખાવી ચિંતા વ્યક્ત કરી હતી. પોતાના જ દેશમાં લક્ઝમબર્ગના મૂળ નાગરિકો લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ છે.
લક્ઝમબર્ગવાસીનો ધ્યાનમંત્ર છે : <big>‘We want to remain what we are.’</big> પણ દેશની આંતરરાષ્ટ્રીય જીવનરીતિને કારણે આગળ કહ્યું તેમ અનેક દેશના લોકો આવીને વસી ગયા છે. લક્ઝમબર્ગની અસલિયત બદલાતી જાય છે. તેમાં વળી લક્ઝમબર્ગનો જન્મદર દુનિયામાં સૌથી નીચો છે. રાષ્ટ્રના એક વડાપ્રધાને તો લક્ઝમબર્ગવાસીઓની આ જીવનરીતિને ‘સામૂહિક આત્મહત્યા’ <big>(Collective Suicide)</big> તરીકે ઓળખાવી ચિંતા વ્યક્ત કરી હતી. પોતાના જ દેશમાં લક્ઝમબર્ગના મૂળ નાગરિકો લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ છે.

આપણે ત્યાં વસ્તીવધારાનો પ્રશ્ન છે, લક્ઝમબર્ગમાં વસ્તીઘટાડાનો.
આપણે ત્યાં વસ્તીવધારાનો પ્રશ્ન છે, લક્ઝમબર્ગમાં વસ્તીઘટાડાનો.
26,604

edits

Navigation menu